Teacher Recognition Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/teacher-recognition-gujarat/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 14 Aug 2025 12:56:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Teacher Recognition Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/teacher-recognition-gujarat/ 32 32 ગુજરાત સરકારે જાહેર કરી વર્ષ 2025ની ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની યાદી, 30 શિક્ષકોનો સન્માન https://www.gujaratinside.com/2025/08/14/best-teacher-award-gujarat-2025-announcement/ https://www.gujaratinside.com/2025/08/14/best-teacher-award-gujarat-2025-announcement/#respond Thu, 14 Aug 2025 12:56:52 +0000 https://www.gujaratinside.com/?p=16255 ગાંધીનગર: ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને બિરદાવવા માટે વર્ષ 2025ના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની જાહેરાત કરી છે. આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 30 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના 15 અને માધ્યમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકોનો સમાવેશ થાય છે. દર વર્ષે રાજ્ય સરકાર આ પુરસ્કાર શિક્ષણ ક્ષેત્રે પ્રેરક યોગદાન આપનારા...

The post ગુજરાત સરકારે જાહેર કરી વર્ષ 2025ની ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની યાદી, 30 શિક્ષકોનો સન્માન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર: ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને બિરદાવવા માટે વર્ષ 2025ના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની જાહેરાત કરી છે. આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 30 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના 15 અને માધ્યમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકોનો સમાવેશ થાય છે.

દર વર્ષે રાજ્ય સરકાર આ પુરસ્કાર શિક્ષણ ક્ષેત્રે પ્રેરક યોગદાન આપનારા શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે એનાયત કરે છે. આ વર્ષે પણ જિલ્લા કક્ષાની સમિતિઓ દ્વારા ભલામણ બાદ રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા અંતિમ યાદી તૈયાર કરવામાં આવી છે. આ સન્માનથી શિક્ષકોમાં ઉત્સાહ વધશે અને શિક્ષણની ગુણવત્તા સુધારવામાં પ્રેરણા મળશે.

શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે પસંદ થયેલા શિક્ષકોના નામ અને પારિતોષિક એનાયત કાર્યક્રમની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

 

The post ગુજરાત સરકારે જાહેર કરી વર્ષ 2025ની ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની યાદી, 30 શિક્ષકોનો સન્માન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/best-teacher-award-gujarat-2025-announcement/feed/ 0