પશ્ચિમ આફ્રિકા: પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠે ઘટેલી ભયાનક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 70 લોકોના મોત થયા છે, જ્યારે 16 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. ગામ્બિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ બોટ સ્થળાંતર કરનારાઓને લઈ જઈ રહી હતી અને અંદાજિત 150 મુસાફરો તેમાં હાજર હતા. બાકીના લોકો માટે સંશોધન કાર્ય ચાલુ છે. અહેવાલ અનુસાર, ગામ્બિયાથી રવાના થયેલી બોટ...
