Tag: Tribal Area

Home » Tribal Area
ઉદયપુરની 55 વર્ષની મહિલાએ 17મો બાળક જન્માવ્યો, પરિવારને ઘર અને ભોજનની તંગી
Post

ઉદયપુરની 55 વર્ષની મહિલાએ 17મો બાળક જન્માવ્યો, પરિવારને ઘર અને ભોજનની તંગી

રાજસ્થાનના ઉદયપુરના ઝાડોલ વિસ્તારમાં 55 વર્ષીય મહિલા રેખા કાલબેલિયાએ પોતાના 17મા બાળકને જન્મ આપ્યો છે. રેખા અગાઉ 16 બાળકોને જન્મ આપી ચૂકી હતી, જેમાં ચાર દીકરા અને એક દીકરી જન્મે જ મોતને ભેટ્યા હતા. હાલ રેખાના પાંચ બાળકો જીવંત છે અને તેઓ પણ પરિવાર ધરાવતા બાળકો છે. પીડિત પરિવાર ભંગાર ભેગું કરી જીવન ચલાવે છે...