Tag: #Us

Home » #Us
પુતિનનો મોટો નિર્ણય: ઝેલેન્સ્કી મોસ્કોમાં આવીને વાતચીત કરે તો શક્ય છે યુદ્ધનો અંત
Post

પુતિનનો મોટો નિર્ણય: ઝેલેન્સ્કી મોસ્કોમાં આવીને વાતચીત કરે તો શક્ય છે યુદ્ધનો અંત

યુક્રેનમાં ચાલુ યદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ચીન સાથે નવી ગેસ પાઇપલાઇન કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પુતિને જણાવ્યું કે જો સમજદારીથી વાતચીત થાય તો યુદ્ધનો અંત શાંતિપૂર્ણ રીતે આવી શકે છે. તેમણે કહ્યું, “જો યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વાત કરવા ઈચ્છે છે, તો મોસ્કોમાં આવવાની તૈયારી છે. પરંતુ વાતચીત...

અમેરિકાના લોસ એન્જેલસમાં કાર ચાલકે ભીડ પર કાર ચલાવતાં 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત
Post

અમેરિકાના લોસ એન્જેલસમાં કાર ચાલકે ભીડ પર કાર ચલાવતાં 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત

અમેરિકાના લોસ એન્જેલસ શહેરમાં શનિવારે સાંજે એક ભયાનક દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જેના કારણે આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો મુજબ, દુર્ઘટના લોસ એન્જેલસના સાંતા મોનિકા બુલેવાર્ડ વિસ્તારમાં બની હતી, જ્યાં એક મ્યૂઝિક વેન્યૂ (સંગીત કાર્યક્રમનું સ્થળ) નજીક મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન અચાનક એક કાર ચલાવનારાએ સીધા ભીડ...

23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ, ભારત લાવવામાં આવશે, CBIની મોટી સફળતા
Post

23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ, ભારત લાવવામાં આવશે, CBIની મોટી સફળતા

આર્થિક ગુનામાં 23 વર્ષથી ફરાર રહેલી મોનિકા કપૂરને આખરે CBI દ્વારા અમેરિકામાંથી પકડવામાં આવી છે. CBI ટીમ મોનિકા કપૂરને આજે રાત્રે ભારત લાવશે. આ કાર્યવાહી ભારતીય તપાસ એજન્સીઓ માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. મોનિકા કપૂર 2002ના આયાત-નિકાસ છેતરપિંડી કેસમાં મુખ્ય આરોપી હતી. CBI દ્વારા 9 જુલાઈ, 2025ના રોજ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી....