નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર વધતી ચર્ચા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. જયશંકરે શનિવારે જણાવ્યું કે વડાપ્રધાન મોદી ભારત-અમેરિકા ભાગીદારીને અત્યંત મહત્ત્વ આપે છે અને બંને દેશો સતત સંપર્કમાં છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં ભારતને “મિત્ર” કહીને સંબોધ્યા...
Tag: us tariffs
‘GST સુધારાનું સ્વાગત છે, પરંતુ હવે ઘણું મોડું થયું’: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ટીકા
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા GST સુધારાઓનું સ્વાગત તો કર્યું, પરંતુ સાથે જ તેની ટીકા પણ કરી. ચિદમ્બરમે જણાવ્યું કે આ ફેરફારો ખૂબ મોડા થયા છે, કારણ કે આ પ્રકારની GST વ્યવસ્થા આઠ વર્ષ પહેલાં જ અમલમાં લાવવી જોઇતી હતી. ચિદમ્બરમે X પર...
ટ્રમ્પને મોટો ઝટકો: અમેરિકન અપીલ કોર્ટે ટેરિફ ગેરકાયદેસર જાહેર કર્યા, પ્રમુખે નિર્ણયને પડકાર્યો
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા મોટા ભાગના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે. કોર્ટના મત અનુસાર રાષ્ટ્રપતિને ઈમરજન્સી દરમિયાન કેટલાક અધિકાર હોય છે, પરંતુ તેમને કર અથવા ટેરિફ લાદવાનો અધિકાર નથી. રિપોર્ટ મુજબ, કોર્ટએ આ ટેરિફને 14 ઓક્ટોબર સુધી...
અમેરિકન ટેરિફ વચ્ચે ભારતનો મોટો પ્લાન: 40 દેશોમાં કાપડ નિકાસ વધારશે
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદવામાં આવતા કાપડ ઉદ્યોગ પર સંકટ ઊભું થયું છે. આ ટેરિફમાં 25 ટકા પેનલ્ટીનો પણ સમાવેશ છે. ભારતે આ નિર્ણયને એકતરફી અને અયોગ્ય ગણાવ્યો છે અને હવે અમેરિકન બજારના વિકલ્પો શોધવા માટે નવી રણનીતિ અપનાવી છે. ભારતમાં કાપડ ઉદ્યોગ સાથે લાખો લોકો જોડાયેલા છે,...
ભારતને વ્યૂહાત્મક ભાગીદાર ન ગણવું અમેરિકાની સૌથી મોટી ભૂલ: નિક્કી હેલી
વૉશિંગ્ટન: અમેરિકાનાં સંયુક્ત રાષ્ટ્રસ્થિત પૂર્વ રાજદૂત નિક્કી હેલીે ચેતવણી આપી છે કે ભારતને વિશિષ્ટ લોકશાહી મૂલ્યો ધરાવતા વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ન ગણવું અમેરિકાની સૌથી મોટી વ્યૂહાત્મક ભૂલ સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ચીન સામેનું સૌથી મોટું કાઉન્ટર વેઇટ છે અને ભારત કોમ્યુનિસ્ટ ચીનની જેમ ડરાવતું નથી. નિક્કી હેલીે ટ્રમ્પના નિર્ણયની પણ...
ટ્રમ્પ-પુતિન બેઠક બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, 100 દેશોને મોટી રાહત
ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કામાં લગભગ ત્રણ કલાક ચાલીેલી બેઠકમાંથી ભલે કોઈ અંતિમ નિર્ણય ન આવ્યો હોય, પરંતુ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ બેઠક બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકન ક્રૂડ, જેને WTI તરીકે ઓળખવામાં આવે છે, તેના ભાવ 1.80 ટકા...
ટ્રમ્પના ટેરિફ વિવાદને પગલે ભારતે અમેરિકાથી હથિયાર અને વિમાનોની ખરીદી અટકાવી
ભારત અને અમેરિકાના વેપાર સંબંધો વચ્ચે ઊભેલા તણાવની અસર હવે રક્ષણ ક્ષેત્રે પણ જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર લાગુ કરેલા વધારાના ટેરિફના પગલે ભારતે અમેરિકાથી નવા હથિયારો અને વિમાનોની ખરીદીની યોજના હાલ માટે અટકાવી દીધી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારત સરકારનો આ નિર્ણય ટ્રમ્પના ટેરિફના નિર્ણયથી પેદા થયેલી અસંતોષની...
યુરોપિયન યુનિયન પર 15 ટકા ટેરિફ લગાવવાની ટ્રમ્પની જાહેરાત, વેપાર કરારથી અમેરિકન હથિયારોની ખરીદી વધશે
અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત થઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ કરારને અત્યાર સુધીનો સૌથી મોટો અને લાભકારી કરાર ગણાવ્યો છે, જે બંને પક્ષો માટે ફાયદાકારક સાબિત થશે. આ કરાર અંતર્ગત યુરોપિયન યુનિયનના તમામ ક્ષેત્રોમાં 15 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. સાથે જ, EU અમેરિકા પાસેથી સૈન્ય સંસાધનોની ખરીદીમાં...







