US tech investments Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/us-tech-investments/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 05 Sep 2025 09:58:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png US tech investments Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/us-tech-investments/ 32 32 ટ્રમ્પની વ્હાઇટ હાઉસ ડિનર પાર્ટીમાં બિલ ગેટ્સ, ઝુકરબર્ગ, પિચાઈ અને કૂક સહિત ટેક દિગ્ગજો હાજર, મસ્ક ગેરહાજર https://www.gujaratinside.com/2025/09/05/trump-dinner-party-tech-leaders-white-house/ https://www.gujaratinside.com/2025/09/05/trump-dinner-party-tech-leaders-white-house/#respond Fri, 05 Sep 2025 10:12:39 +0000 https://www.gujaratinside.com/?p=18458 વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ટેક જગતના દિગ્ગજોને વિશેષ ડિનર પાર્ટી માટે આમંત્રિત કર્યા હતા. આ કાર્યક્રમમાં બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, સુંદર પિચાઈ, ટિમ કૂક અને સત્યા નડેલા જેવા ટોચના ટેક નેતાઓ હાજર રહ્યા. ટ્રમ્પે આ સમારંભને “ઉચ્ચ IQ ધરાવતા લોકોનો મેળાવડો” ગણાવ્યો. ડિનર દરમિયાન રાજકારણ, અર્થતંત્ર, રોકાણ...

The post ટ્રમ્પની વ્હાઇટ હાઉસ ડિનર પાર્ટીમાં બિલ ગેટ્સ, ઝુકરબર્ગ, પિચાઈ અને કૂક સહિત ટેક દિગ્ગજો હાજર, મસ્ક ગેરહાજર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ટેક જગતના દિગ્ગજોને વિશેષ ડિનર પાર્ટી માટે આમંત્રિત કર્યા હતા. આ કાર્યક્રમમાં બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, સુંદર પિચાઈ, ટિમ કૂક અને સત્યા નડેલા જેવા ટોચના ટેક નેતાઓ હાજર રહ્યા. ટ્રમ્પે આ સમારંભને “ઉચ્ચ IQ ધરાવતા લોકોનો મેળાવડો” ગણાવ્યો.

ડિનર દરમિયાન રાજકારણ, અર્થતંત્ર, રોકાણ અને નોકરીઓ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. અહેવાલો મુજબ, ટ્રમ્પે હાજર ટેક કંપનીઓના માલિકો અને સીઈઓને અમેરિકામાં તેમના રોકાણ અંગે સીધા સવાલો પૂછ્યા. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું કે, તેઓ અમેરિકામાં 600 બિલિયન ડોલરનું રોકાણ કરશે. એપલના સીઈઓ ટિમ કૂકે પણ એટલું જ રોકાણ કરવાની જાહેરાત કરી. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું કે હાલનું રોકાણ 100 બિલિયન ડોલર છે, જે આગામી બે વર્ષમાં 250 બિલિયન ડોલર સુધી પહોંચશે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ જણાવ્યું કે તેમની કંપની આ વર્ષે અમેરિકામાં લગભગ 75 થી 80 અબજ ડોલરનું રોકાણ કરશે.

આ બેઠકનું સૌથી આશ્ચર્યજનક પાસું હતું વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની ગેરહાજરી. એક સમયના ટ્રમ્પના નજીકના મિત્ર રહેલા મસ્ક અને ટ્રમ્પ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં બગડ્યા છે, જેના કારણે તેઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા.

 

The post ટ્રમ્પની વ્હાઇટ હાઉસ ડિનર પાર્ટીમાં બિલ ગેટ્સ, ઝુકરબર્ગ, પિચાઈ અને કૂક સહિત ટેક દિગ્ગજો હાજર, મસ્ક ગેરહાજર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/trump-dinner-party-tech-leaders-white-house/feed/ 0