Tag: Uttarakhand Weather News

Home » Uttarakhand Weather News
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત
Post

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત

ઉત્તરાખંડમાં સતત પડતા ભારે વરસાદને કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન સર્જાયું છે, જેના પરિણામે મુખ્ય માર્ગો અવરોધિત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ચારધામ યાત્રા તેમજ હેમકુંડ સાહિબ યાત્રાને 5 સપ્ટેમ્બર સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે ઘણા માર્ગો પર કાટમાળ જમા થયો છે અને...