Vadodara Dakor Janmashtami Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/vadodara-dakor-janmashtami/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 14 Aug 2025 13:43:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Vadodara Dakor Janmashtami Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/vadodara-dakor-janmashtami/ 32 32 જન્માષ્ટમી નિમિત્તે વડોદરા-ડાકોર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે પશ્ચિમ રેલવે https://www.gujaratinside.com/2025/08/14/janmashtami-special-train-vadodara-dakor-western-railway/ https://www.gujaratinside.com/2025/08/14/janmashtami-special-train-vadodara-dakor-western-railway/#respond Thu, 14 Aug 2025 13:43:57 +0000 https://www.gujaratinside.com/?p=16271 જન્માષ્ટમી તહેવાર અને સતત રજાઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા-ડાકોર વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. વડોદરા થી આ ટ્રેન 16 ઓગસ્ટે રાત્રે 9:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે 11:15 કલાકે ડાકોર પહોંચશે. પાછી ડાકોર-વડોદરા સ્પેશિયલ ટ્રેન 17 ઓગસ્ટે રાત્રે 2 વાગ્યે ડાકોરથી...

The post જન્માષ્ટમી નિમિત્તે વડોદરા-ડાકોર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે પશ્ચિમ રેલવે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જન્માષ્ટમી તહેવાર અને સતત રજાઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા-ડાકોર વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. વડોદરા થી આ ટ્રેન 16 ઓગસ્ટે રાત્રે 9:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે 11:15 કલાકે ડાકોર પહોંચશે. પાછી ડાકોર-વડોદરા સ્પેશિયલ ટ્રેન 17 ઓગસ્ટે રાત્રે 2 વાગ્યે ડાકોરથી ઉપડશે અને વહેલી સવારે 3:30 વાગ્યે વડોદરા પહોંચશે. આ ટ્રેનને આણંદ અને ઉમરેઠ સ્ટેશનો પર બંને દિશામાં સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

 

The post જન્માષ્ટમી નિમિત્તે વડોદરા-ડાકોર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે પશ્ચિમ રેલવે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/janmashtami-special-train-vadodara-dakor-western-railway/feed/ 0