Viral News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/viral-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 23 Sep 2025 11:25:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Viral News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/viral-news/ 32 32 કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત, વિકી કૌશલ સાથે દર્શાવ્યો બેબી બમ્પ https://www.gujaratinside.com/2025/09/23/katrina-kaif-pregnancy-announcement-vicky-kaushal/ https://www.gujaratinside.com/2025/09/23/katrina-kaif-pregnancy-announcement-vicky-kaushal/#respond Tue, 23 Sep 2025 11:30:40 +0000 https://www.gujaratinside.com/?p=19937 બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે પોતાની ગર્ભાવસ્થાની ચર્ચાઓ પર અંત મૂકી સત્તાવાર જાહેરાત કરી છે કે તે અને પતિ વિકી કૌશલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી જોવા મળે છે અને વિકી કૌશલ પ્રેમથી તેમની બાજુમાં બેઠા છે. આ...

The post કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત, વિકી કૌશલ સાથે દર્શાવ્યો બેબી બમ્પ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે પોતાની ગર્ભાવસ્થાની ચર્ચાઓ પર અંત મૂકી સત્તાવાર જાહેરાત કરી છે કે તે અને પતિ વિકી કૌશલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે.

કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી જોવા મળે છે અને વિકી કૌશલ પ્રેમથી તેમની બાજુમાં બેઠા છે. આ તસવીરે ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે અને શુભેચ્છાઓનો વરસાદ શરૂ થયો છે.

કેટરિના અને વિકીના લગ્નને ચાર વર્ષ થયા છે અને લાંબા સમયથી ચાલી રહેલી પ્રેગ્નન્સીની અફવાઓ વચ્ચે હવે આ કપલે સત્ય જાહેર કર્યું છે. તસવીરમાં કેટરિના કૈફ આરામદાયક વ્હાઈટ સ્લીવલેસ ટોપમાં અને વિકી કૌશલ પણ વ્હાઈટ આઉટફિટમાં જોવા મળે છે.

વિકી કૌશલ પ્રેમથી કેટરિનાના બેબી બમ્પને પકડીને હસતા જોવા મળે છે, જે તેમની ખુશીની ઝલક આપે છે. પોસ્ટ સાથે કપલે લખ્યું છે કે, “આનંદ અને કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે અમે અમારા જીવનનો શ્રેષ્ઠ અધ્યાય શરૂ કરી રહ્યા છીએ. ઓમ.”

કેટરિના કૈફની આ જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે અને ચાહકો તેમજ સેલિબ્રિટી મિત્રોની તરફથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

The post કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત, વિકી કૌશલ સાથે દર્શાવ્યો બેબી બમ્પ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/katrina-kaif-pregnancy-announcement-vicky-kaushal/feed/ 0