voting machines Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/voting-machines/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 18 Aug 2025 14:49:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png voting machines Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/voting-machines/ 32 32 અમેરિકામાં EVM પર પ્રતિબંધ લગાવવાની તૈયારી, ટ્રમ્પે જાહેર કર્યું મોટું પગલું https://www.gujaratinside.com/2025/08/18/donald-trump-plans-ban-evm-mail-in-voting-usa/ https://www.gujaratinside.com/2025/08/18/donald-trump-plans-ban-evm-mail-in-voting-usa/#respond Mon, 18 Aug 2025 14:49:22 +0000 https://www.gujaratinside.com/?p=16616 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને મેઇલ દ્વારા થતું મતદાન બંધ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં એક્ઝિક્યુટિવ આદેશ જારી કરશે. આ આદેશ પછી 2026ની ચૂંટણીમાં વોટિંગ મશીન અને ઈ-મેઈલ દ્વારા મતદાન પર પ્રતિબંધ રહેશે. ટ્રમ્પનું કહેવું છે કે...

The post અમેરિકામાં EVM પર પ્રતિબંધ લગાવવાની તૈયારી, ટ્રમ્પે જાહેર કર્યું મોટું પગલું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને મેઇલ દ્વારા થતું મતદાન બંધ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં એક્ઝિક્યુટિવ આદેશ જારી કરશે. આ આદેશ પછી 2026ની ચૂંટણીમાં વોટિંગ મશીન અને ઈ-મેઈલ દ્વારા મતદાન પર પ્રતિબંધ રહેશે. ટ્રમ્પનું કહેવું છે કે વોટિંગ મશીનો હેક થઈ શકે છે, જેના કારણે ચૂંટણીમાં ગડબડ થવાની શક્યતા રહે છે.

ટ્રમ્પે ચૂંટણીમાં છેતરપિંડી થવાની આશંકા વ્યક્ત કરતાં જણાવ્યું કે વોટિંગ મશીનો માત્ર અચોક્કસ જ નથી, પણ અત્યંત ખર્ચાળ અને વિવાદાસ્પદ પણ છે. તેમણે કહ્યું કે આ મશીનો વોટરમાર્કવાળા પેપર કરતાં 10 ગણા મોંઘા છે. ટ્રમ્પે પેપર આધારિત મતદાનને ઝડપી, સસ્તું અને શંકામુક્ત ગણાવ્યું છે. બીજી તરફ, ડેમોક્રેટ્સ મેઇલ-ઇન વોટિંગનું સમર્થન કરે છે, જ્યારે ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીનું માનવું છે કે મેઇલ-ઇન વોટિંગને કારણે ગડબડ થવાની શક્યતા વધારે છે.

 

The post અમેરિકામાં EVM પર પ્રતિબંધ લગાવવાની તૈયારી, ટ્રમ્પે જાહેર કર્યું મોટું પગલું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/donald-trump-plans-ban-evm-mail-in-voting-usa/feed/ 0