Voting Rights Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/voting-rights/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 31 Aug 2025 13:27:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Voting Rights Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/voting-rights/ 32 32 અમદાવાદમાં કોંગ્રેસની ‘વોટર અધિકાર’ જનસભા, ગેનીબેનના દાવા: ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું’ https://www.gujaratinside.com/2025/08/31/ahmedabad-congress-voter-rights-rally-bjp-vote-fraud/ https://www.gujaratinside.com/2025/08/31/ahmedabad-congress-voter-rights-rally-bjp-vote-fraud/#respond Sun, 31 Aug 2025 14:05:37 +0000 https://www.gujaratinside.com/?p=17913 ગુજરાતમાં વોટચોરીના મામલે રાજકીય ગરમાવો વધતા, કોંગ્રેસે રાજ્યમાં ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં રવિવારે (31મી ઓગસ્ટ) ‘વોટર અધિકાર’ જનસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગેનીબેન પટેલ, ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. ગેનીબેને આ પ્રસંગે કહ્યું કે, ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું છે. 2017ની ચૂંટણી દરમિયાન 7,500...

The post અમદાવાદમાં કોંગ્રેસની ‘વોટર અધિકાર’ જનસભા, ગેનીબેનના દાવા: ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં વોટચોરીના મામલે રાજકીય ગરમાવો વધતા, કોંગ્રેસે રાજ્યમાં ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં રવિવારે (31મી ઓગસ્ટ) ‘વોટર અધિકાર’ જનસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગેનીબેન પટેલ, ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. ગેનીબેને આ પ્રસંગે કહ્યું કે, ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું છે. 2017ની ચૂંટણી દરમિયાન 7,500 ખોટા મતદારો પકડાયા હતા, પરંતુ ચૂંટણી પંચે કોઈ પગલાં ન લીધા.’

આ કાર્યક્રમ ‘વોટર ચોર, ગાદી છોડ’ના બેનર હેઠળ યોજાયો હતો. ગેનીબેનો દાવો છે કે સત્તાધારીઓએ લોકોને આપેલા વચનો પૂરા કર્યા નહીં, ત્યારે નાગરિકો માટે બંધારણ મુજબ સત્તા પરિવર્તન માટે મતાધિકાર પ્રદાન કરવામાં આવ્યો છે.

અમિત ચાવડાએ જણાવ્યું કે, ‘કેન્દ્રીય મંત્રીઓના મત વિસ્તારમાં ખોટા મતદારોની યાદી મળવી ખૂબ શરમજનક છે. ગુજરાતના તમામ વિધાનસભા મત વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવશે. રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક પ્રશ્નો હલ થવા જોઈએ.’

 

The post અમદાવાદમાં કોંગ્રેસની ‘વોટર અધિકાર’ જનસભા, ગેનીબેનના દાવા: ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/ahmedabad-congress-voter-rights-rally-bjp-vote-fraud/feed/ 0
“લોકશાહી એ ભારતની ઓળખ છે”: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું સ્વતંત્રતા દિવસ પૂર્વ સંધ્યાનું સંબોધન https://www.gujaratinside.com/2025/08/14/president-murmu-democracy-independence-day-speech/ https://www.gujaratinside.com/2025/08/14/president-murmu-democracy-independence-day-speech/#respond Thu, 14 Aug 2025 14:11:42 +0000 https://www.gujaratinside.com/?p=16281 15 ઓગસ્ટ, 2025ના રોજ ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. એ પૂર્વે, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગુરુવાર સાંજે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારતની લોકશાહી પ્રણાલીની મજબૂતી અને બંધારણ પ્રત્યેના સન્માન અંગે વાત કરી. તેમણે જણાવ્યું કે, “અમે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ લોકશાહીનો માર્ગ સ્વીકાર્યો અને દરેક પુખ્ત વયના નાગરિકોને મતાધિકાર...

The post “લોકશાહી એ ભારતની ઓળખ છે”: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું સ્વતંત્રતા દિવસ પૂર્વ સંધ્યાનું સંબોધન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
15 ઓગસ્ટ, 2025ના રોજ ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. એ પૂર્વે, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગુરુવાર સાંજે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારતની લોકશાહી પ્રણાલીની મજબૂતી અને બંધારણ પ્રત્યેના સન્માન અંગે વાત કરી.

તેમણે જણાવ્યું કે, “અમે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ લોકશાહીનો માર્ગ સ્વીકાર્યો અને દરેક પુખ્ત વયના નાગરિકોને મતાધિકાર આપ્યો. ભારતના નાગરિકોએ પડકારો વચ્ચે પણ લોકશાહી સફળતા પૂર્વક અપનાવી છે. ભારતને સાચે અર્થમાં લોકશાહીની જનની કહેવું યોગ્ય છે.”

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ભારત માટે લોકશાહી અને બંધારણ સર્વોપરી છે. તે દેશની વિકાસયાત્રાનું મૂળ આધારસ્તંભ છે અને દરેક નાગરિકે આ મૂલ્યોને જાળવવા અગ્રતાપૂર્વક પ્રયાસ કરવો જોઈએ.

The post “લોકશાહી એ ભારતની ઓળખ છે”: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું સ્વતંત્રતા દિવસ પૂર્વ સંધ્યાનું સંબોધન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/president-murmu-democracy-independence-day-speech/feed/ 0