અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જેફ્રી એપસ્ટીનને સંબોધીને લખાયેલા અશ્લીલ પત્ર પર સહી હોવાનો આરોપ લાગ્યા બાદ રાજકારણમાં ખળભળાટ ફેલાઈ છે. હાઉસ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટ્સે તાજેતરમાં આ પત્ર જાહેર કર્યો છે, જેમાં ટ્રમ્પની સહી હોવાનું દાવો કરવામાં આવ્યું છે. જોકે, ટ્રમ્પે આ આરોપોને સંપૂર્ણપણે નકારી દીધું છે અને વિવાદ સર્જનારા ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ સામે 10...
Tag: White House
ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગેની અટકળો વચ્ચે ઉપપ્રમુખ જેડી વેન્સનું નિવેદન: “પ્રમુખ એકદમ ફિટ અને ઊર્જાવાન”
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા પોતાના નિવેદનો અને નિર્ણયો માટે ચર્ચામાં રહે છે. પરંતુ તાજેતરમાં તેમના સ્વાસ્થ્યને લઈને અનેક અટકળો ઊભી થઈ છે. આ ચર્ચાઓ વચ્ચે ઉપપ્રમુખ જેડી વેન્સે જાહેરમાં કહ્યું કે, “ટ્રમ્પ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમની અંદર અદ્ભુત ઊર્જા છે.” વેન્સે વધુમાં કહ્યું કે, “ટ્રમ્પ માત્ર તેમનો કાર્યકાળ પૂરું જ નહીં કરે, પરંતુ...
ડોનાલ્ડ ટ્રમ્પે સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિશ્વાસુ સહાયક સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ તેમને દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે ખાસ દૂત તરીકેની જવાબદારી પણ સોંપાઈ છે. ટ્રમ્પે આ મહત્વપૂર્ણ જાહેરાત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કરી હતી. હાલમાં સર્જિયો ગોર વ્હાઇટ હાઉસના પ્રેસિડેન્શિયલ પર્સનલ...
વ્હાઇટ હાઉસ ટ્રેડ એડવાઇઝર પીટર નેવર્રો: ‘શાંતિનો માર્ગ નવી દિલ્હીથી પસાર થાય છે’
વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર પીટર નેવર્રોવે કહ્યું છે કે, યુક્રેન-રશિયા યુદ્ધ રોકવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે. તેમણે જણાવ્યું કે, ‘શાંતિનો માર્ગ નવી દિલ્હીમાંથી પસાર થાય છે’ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મહાન નેતા ગણાવ્યા. નેવર્રોએ જણાવ્યુ કે, યુક્રેન યુદ્ધ પહેલાં ભારત તેની જરૂરીયાત માટે રશિયન ક્રૂડનો મોટો ભાગ ખરીદતું હતું, પરંતુ હવે તે...
ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો, કહ્યું- ‘ફાઇટર પ્લેન મિસાઈલ સાથે તૈયાર હતા’
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયા બાદ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ આ વિવાદ તેમના હસ્તક્ષેપથી અટક્યો હોવાનો દાવો કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચેની લડાઈ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે તેમ હતી. તેમણે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ફાઇટર જેટ્સ એકબીજાને...
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની પણ ચેતવણી આપી છે. ભારતીય સમય મુજબ માત્ર 8 કલાક પહેલાં જ ટ્રમ્પે ભારતથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી, જે અગાઉના 25% સાથે મળીને કુલ 50% થઈ જાય છે. એક રિપોર્ટરે જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે ચીન...





