World Series Cricket era Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/world-series-cricket-era/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 16 Aug 2025 04:48:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png World Series Cricket era Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/world-series-cricket-era/ 32 32 ત્રેવડી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ લેજેન્ડ બોબ સિમ્પસનનું 89 વર્ષની ઉંમરે નિધન https://www.gujaratinside.com/2025/08/16/australian-cricket-legend-bob-simpson-dies-89/ https://www.gujaratinside.com/2025/08/16/australian-cricket-legend-bob-simpson-dies-89/#respond Sat, 16 Aug 2025 04:48:08 +0000 https://www.gujaratinside.com/?p=16415 ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક દુઃખદ સમાચાર આવ્યા છે. ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી બોબ સિમ્પસનનું 16 ઓગસ્ટે સિડનીમાં નિધન થયું. તેઓ 89 વર્ષના હતા. ખેલાડી, કેપ્ટન અને કોચ તરીકે સિમ્પસનનું યોગદાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. તેમની ગણતરી એવા ક્રિકેટરોમાં થાય છે જેમણે ટીમને મુશ્કેલ સમયમાં સંભાળી તેને વિશ્વ કક્ષાની ટીમ બનાવી. કેરિયર...

The post ત્રેવડી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ લેજેન્ડ બોબ સિમ્પસનનું 89 વર્ષની ઉંમરે નિધન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક દુઃખદ સમાચાર આવ્યા છે. ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી બોબ સિમ્પસનનું 16 ઓગસ્ટે સિડનીમાં નિધન થયું. તેઓ 89 વર્ષના હતા. ખેલાડી, કેપ્ટન અને કોચ તરીકે સિમ્પસનનું યોગદાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. તેમની ગણતરી એવા ક્રિકેટરોમાં થાય છે જેમણે ટીમને મુશ્કેલ સમયમાં સંભાળી તેને વિશ્વ કક્ષાની ટીમ બનાવી.

કેરિયર પર નજર
બોબ સિમ્પસને ઓસ્ટ્રેલિયા માટે 62 ટેસ્ટમાં 4,869 રન બનાવ્યા, જેમાં 10 સદી અને 27 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમનો સર્વશ્રેષ્ઠ ઇનિંગ 1964 માં માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડ સામે રમાયેલ 311 રનની હતી, જે એશિઝ ઇતિહાસની સૌથી શ્રેષ્ઠ ઇનિંગમાં ગણાય છે.

ઓલરાઉન્ડર તરીકે પ્રભાવ
બેટિંગ ઉપરાંત સિમ્પસન શાનદાર સ્લિપ ફિલ્ડર અને ઉપયોગી લેગ સ્પિનર હતા. તેમણે ટેસ્ટમાં 71 વિકેટ લીધી હતી અને બે વનડેમાં પણ ભાગ લીધો હતો.

નિવૃત્તિ પછી વાપસી
સિમ્પસને 1968માં નિવૃત્તિ લીધી હતી, પરંતુ કેરી પેકર વર્લ્ડ સિરીઝ દરમિયાન ટીમના નેતૃત્વ માટે વાપસી કરી. તેમણે પોતાનું ટેસ્ટ ડેબ્યૂ દક્ષિણ આફ્રિકા સામે જોહાનિસબર્ગમાં કર્યું હતું, જ્યારે તેમની છેલ્લી ટેસ્ટ મેચ 1978માં વેસ્ટ ઈન્ડિઝ સામે કિંગ્સ્ટનમાં રમાઈ હતી.

 

The post ત્રેવડી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ લેજેન્ડ બોબ સિમ્પસનનું 89 વર્ષની ઉંમરે નિધન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/australian-cricket-legend-bob-simpson-dies-89/feed/ 0