Yogi Adityanath Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/yogi-adityanath/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 14:42:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Yogi Adityanath Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/yogi-adityanath/ 32 32 બરેલીમાં દિશા પટાણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી સફળતા: બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઢેર https://www.gujaratinside.com/2025/09/19/bareilly-disha-patani-house-firing-encounter/ https://www.gujaratinside.com/2025/09/19/bareilly-disha-patani-house-firing-encounter/#respond Fri, 19 Sep 2025 15:20:51 +0000 https://www.gujaratinside.com/?p=19647 બરેલી: અભિનેત્રી દિશા પટાણીના ઘરે થયેલા અંધાધૂંધ ફાયરિંગના કેસમાં બરેલી પોલીસે મોટી સફળતા મેળવી છે. શાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુંકા બિહારીપુર રોડ પાસે કિચ્છા નદી નજીક પોલીસે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ સંયુક્ત કાર્યવાહી કરીને બે ગુનેગારોને ઢેરી પાડ્યા હતા. એન્કાઉન્ટરમાં રાજસ્થાનના બિયાવરના રહેવાસી રામનિવાસ ઉર્ફે દીપકના પગમાં ગોળી વાગી હતી. રામનિવાસ પર ₹25,000નું ઈનામ...

The post બરેલીમાં દિશા પટાણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી સફળતા: બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઢેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બરેલી: અભિનેત્રી દિશા પટાણીના ઘરે થયેલા અંધાધૂંધ ફાયરિંગના કેસમાં બરેલી પોલીસે મોટી સફળતા મેળવી છે. શાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુંકા બિહારીપુર રોડ પાસે કિચ્છા નદી નજીક પોલીસે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ સંયુક્ત કાર્યવાહી કરીને બે ગુનેગારોને ઢેરી પાડ્યા હતા.

એન્કાઉન્ટરમાં રાજસ્થાનના બિયાવરના રહેવાસી રામનિવાસ ઉર્ફે દીપકના પગમાં ગોળી વાગી હતી. રામનિવાસ પર ₹25,000નું ઈનામ જાહેર હતું. પોલીસને તેના કબજામાંથી 32 બોરની પિસ્તોલ, ચાર જીવંત કારતૂસ અને ચાર ખાલી કારતૂસ મળી આવ્યા હતા.

બીજો ગુનેગાર અનિલ, સોનીપતના રહેવાસી સતીશનો પુત્ર હતો. તેની પાસેથી 315 બોરની પિસ્તોલ, બે જીવંત અને ચાર ખાલી કારતૂસ મળી આવ્યા હતા. બંને ગુનેગારો બાઇક પર સવાર હતા ત્યારે પોલીસનો સામનો થયો હતો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની તાત્કાલિક નોંધ લઈને સખ્ત કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે ઉત્તર પ્રદેશ સરકાર ગુના સામે ઝીરો ટોલરન્સ નીતિ પર કાર્યરત છે.

પોલીસે આસપાસના રાજ્યોના CCTV ફૂટેજ અને ગુનાહિત રેકોર્ડના વિશ્લેષણ બાદ બંને હુમલાખોરોની ઓળખ કરી હતી. એન્કાઉન્ટરનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં રામનિવાસ ઘાયલ દેખાઈ રહ્યો છે અને અનિલ હાથ જોડીને પોલીસને ‘બાબાના યુપીમાં ક્યારેય નહીં આવું’ કહી રહ્યો છે.

આ કાર્યવાહી બાદ પોલીસે ઘટનામાં સંડોવાયેલા અન્ય શંકાસ્પદ લોકોની શોધખોળ શરૂ કરી છે.

 

The post બરેલીમાં દિશા પટાણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી સફળતા: બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઢેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/bareilly-disha-patani-house-firing-encounter/feed/ 0
ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? ચંદ્રબાબુ નાયડુ પહેલા નંબર પર https://www.gujaratinside.com/2025/08/23/india-richest-cm-chandrababu-naidu/ https://www.gujaratinside.com/2025/08/23/india-richest-cm-chandrababu-naidu/#respond Sat, 23 Aug 2025 11:09:51 +0000 https://www.gujaratinside.com/?p=17045 ભારતના મુખ્યમંત્રીઓની સંપત્તિ પર આધારિત તાજેતરની રિપોર્ટમાં એ ખુલ્યું છે કે એન્ડ્રાપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઈલેક્શન વોચના રિપોર્ટ અનુસાર, ચંદ્રબાબુ નાયડુ પાસે 931 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. રિપોર્ટ મુજબ, પંજાબના મુખ્યમંત્રી પેમા ખાંડૂ 332 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ધરાવે છે, જ્યારે...

The post ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? ચંદ્રબાબુ નાયડુ પહેલા નંબર પર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના મુખ્યમંત્રીઓની સંપત્તિ પર આધારિત તાજેતરની રિપોર્ટમાં એ ખુલ્યું છે કે એન્ડ્રાપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઈલેક્શન વોચના રિપોર્ટ અનુસાર, ચંદ્રબાબુ નાયડુ પાસે 931 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. રિપોર્ટ મુજબ, પંજાબના મુખ્યમંત્રી પેમા ખાંડૂ 332 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ધરાવે છે, જ્યારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પાસે 51 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ છે.

સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી છે, જેઓ પાસે માત્ર 15.38 લાખ રૂપિયાની સંપત્તિ છે. ઓમર અબ્દુલ્લા 55.24 લાખ રૂપિયાથી બીજા ક્રમે છે, જ્યારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પાસે 1.18 કરોડ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પાસે 1.46 કરોડ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે 1.54 કરોડ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પાસે 1.64 કરોડ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પાસે 1.97 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પાસે પણ 1.97 કરોડ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ પાસે 3.80 કરોડ રૂપિયાની સંપત્તિ નોંધાઈ છે.

ADR સંસ્થાએ મુખ્યમંત્રીઓ દ્વારા ચૂંટણી પહેલાં આપેલ સોગંદનામાઓની તપાસ કર્યા પછી આ રિપોર્ટ તૈયાર કર્યો છે. મણિપુરમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવેલ હોવાથી ત્યાંના મુખ્યમંત્રીને આ વિશ્લેષણમાં સામેલ કરવામાં આવ્યા નથી. રિપોર્ટ મુજબ, દેશના 30 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1,632 કરોડ રૂપિયા છે અને સરેરાશ સંપત્તિ 54.42 કરોડ રૂપિયા છે.

 

The post ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? ચંદ્રબાબુ નાયડુ પહેલા નંબર પર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/india-richest-cm-chandrababu-naidu/feed/ 0