Day: July 5, 2025

Home » Archives for Sat, 5 Jul 2025
નીરજ ચોપરાએ NC ક્લાસિકમાં 86.18 મીટર થ્રો સાથે જીત્યો ગોલ્ડ મેડલ
Post

નીરજ ચોપરાએ NC ક્લાસિકમાં 86.18 મીટર થ્રો સાથે જીત્યો ગોલ્ડ મેડલ

ભારતીય ભાલાફેંક ચેમ્પિયન નીરજ ચોપરાએ NC ક્લાસિક 2025માં શાનદાર પ્રદર્શન કરી ટાઈટલ જીતી લીધો છે. 86.18 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે તેણે આ ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો. ખાસ વાત એ છે કે આ ટુર્નામેન્ટ પહેલી વાર આયોજિત કરવામાં આવી હતી અને નીરજ ચોપરા પહેલો વિજેતા બન્યો છે. ટુર્નામેન્ટ દરમિયાન નીરજનો પહેલો થ્રો ફાઉલ ગયો હતો,...

દિલજીત દોસાંઝની મુશ્કેલીમાં વધારો; ટી-સીરીઝે મૂક્યો પ્રતિબંધ, હવે ક્યારેય સાથે નહીં કરે કામ
Post

દિલજીત દોસાંઝની મુશ્કેલીમાં વધારો; ટી-સીરીઝે મૂક્યો પ્રતિબંધ, હવે ક્યારેય સાથે નહીં કરે કામ

પંજાબી સિંગર અને અભિનેતા દિલજીત દોસાંઝની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે કામ કરવાને કારણે તે સોશિયલ મીડિયા પર ઘેરા વિવાદમાં ફસાઈ ગયો છે. હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સંસ્થા FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયીઝ)એ દિલજીત દોસાંઝને ફિલ્મમાંથી હટાવવાની માંગ કરી છે. ‘બોર્ડર 2’ની ટીમ સાથે બેઠક, દિલજીતને દૂર કરવાની માંગ...

વૈભવ સુર્યવંશીએ 52 બોલમાં સદી ફટકારી ઈંગ્લેન્ડમાં કરી કમાલ, U-19માં રચ્યો ઈતિહાસ
Post

વૈભવ સુર્યવંશીએ 52 બોલમાં સદી ફટકારી ઈંગ્લેન્ડમાં કરી કમાલ, U-19માં રચ્યો ઈતિહાસ

ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડમાં અંડર-19 યુથ વનડે સિરીઝમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ અંડર-19 સામેની ચોથી યુથ વનડેમાં તેણે માત્ર 78 બોલમાં 143 રનની વિસ્ફોટક ઇનિંગ રમતાં બે ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેણે 13 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા અને સ્ટ્રાઈક રેટ 183.33 રહ્યો હતો. યુથ વનડેમાં સૌથી ઝડપી...

PNB કૌભાંડમાં મોટી સફળતા: નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં પકડાયો, પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ
Post

PNB કૌભાંડમાં મોટી સફળતા: નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં પકડાયો, પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ

PNB ના હજારો કરોડના કૌભાંડમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી ભારતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની સંયુક્ત અપીલના આધારે કરવામાં આવી છે. 4 જુલાઈએ થઈ ધરપકડ, હવે પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 4...

ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા, પુત્રની પણ આ રીતે જ થઈ હતી હત્યા
Post

ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા, પુત્રની પણ આ રીતે જ થઈ હતી હત્યા

બિહારના જાણીતા ઉદ્યોગપતિ અને વેપારી ગોપાલ ખેમકાની શુક્રવાર રાત્રે તેમની જ રહેણાંક એપાર્ટમેન્ટ બહાર હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક શખ્સ હેલ્મેટ પહેરીને કારની રાહ જોતા નજરે પડે છે અને માત્ર 6 સેકન્ડમાં ગોળી ચલાવીને સ્કૂટી પરથી ફરાર થઈ જાય છે. સીસીટીવી ફૂટેજ અનુસાર, રાત્રે 11:38 વાગ્યે ગોપાલ...