હિન્દુ ધર્મ અનુસાર સાવરણી માત્ર એક સાફસફાઈનું સાધન નથી, તે દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે પણ જોડાયેલી છે. એ માન્યતાઓ છે કે ઘરમાં જ્યાં સાવરણી યોગ્ય સ્થાન અને દિશામાં રાખવામાં આવે છે ત્યાં સમૃદ્ધિ અને શાંતિ રહે છે. પરંતુ ખોટી દિશામાં રાખવાથી નકારાત્મકતા, વાસ્તુદોષ અને આર્થિક તંગી જેવા પરિણામો આવી શકે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સાવરણી ક્યારેય...
Day: July 24, 2025
ક્રિકેટમાં નવા રિપ્લેસમેન્ટ નિયમની જાહેરાત, ઇજાગ્રસ્ત ખેલાડીના સ્થાને મળશે સમાન રોલનો ખેલાડી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) હવે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં નવા રિપ્લેસમેન્ટ નિયમને અમલમાં મૂકવા જઈ રહી છે. આ નિયમ મુજબ, જો કોઈ ખેલાડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય, તો તેની જગ્યાએ તેની જ ભૂમિકા ધરાવતો બીજો ખેલાડી રિપ્લેસ તરીકે ટીમમાં સામેલ થઈ શકશે. એટલે કે બેટ્સમેનના સ્થાને બીજો બેટ્સમેન અને બોલરના સ્થાને બીજો બોલર લેવામાં આવશે. હાલ આ...
ટ્રમ્પે મસ્કની કંપનીઓને મળતી સબસિડી અંગે કરી સ્પષ્ટતા: ‘મારે એમનો વિકાસ જોઈએ છે, નહીં કે તબાહી’
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્કની કંપનીઓને મળતી સરકારી સબસિડી બાબતે ચાલી રહેલી અફવાઓ પર સ્પષ્ટતા કરી છે. ટ્રમ્પે કહ્યું કે, “લોકો કહે છે કે હું મસ્કની કંપનીઓને તબાહ કરી દઈશ અને સરકારી સબસિડી ખતમ કરી દઈશ. પણ આ વાત ખોટી છે. હું ઈલોન મસ્ક અને અન્ય તમામ બિઝનેસ વિકાસ કરે તેવું ઈચ્છું છું.” ટ્રમ્પે...
ફક્ત 6 દિવસમાં ‘સૈયારા’એ તોડ્યા 8 મોટા બોક્સ ઓફિસ રેકોર્ડ, નવા સ્ટાર્સ માટે ઇતિહાસ રચાયો
અહાન પાંડે અને અનીત પડ્ડાની રોમેન્ટિક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ ‘સૈયારા’એ બોક્સ ઓફિસ પર છ દિવસમાં જ ધમાકેદાર કમાણી કરીને 8 મોટા રેકોર્ડ તોડી નાંખ્યા છે. યશરાજ ફિલ્મ્સની નિર્મિત અને મોહિત સૂરી દિગ્દર્શિત આ ફિલ્મે રિલીઝની સાથે જ શો હાઉસફુલ કરવા શરૂ કર્યા છે. ફિલ્મને શ્રોતાઓનો એવો પ્રેમ મળ્યો છે કે કામકાજના દિવસોમાં પણ થિયેટરો ભરી...
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર ગયા, DGCAએ એર ઈન્ડિયાને પાઠવી નોટિસ
અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા બાદ ચાર દિવસની અંદર એર ઈન્ડિયાના કુલ 112 પાયલટ મેડિકલ લીવ પર ગયા હતા. નાગરિક ઉડ્ડયનના રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સંસદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે 51 કમાન્ડર અને 61 ફ્લાઈટ ઓફિસર્સનું માનસિક સ્વાસ્થ્ય દુર્ઘટના બાદ ખરાબ થઈ ગયું હતું. તેમણે જણાવ્યું કે,...
ટ્રમ્પે અમેરિકાની ટેક કંપનીઓને ચેતવણી આપી: ભારતમાંથી હાયરિંગ બંધ કરો, અમેરિકન ટેલેન્ટને પ્રાધાન્ય આપો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં યોજાયેલી AI સમિટ દરમિયાન ટેક ઉદ્યોગની ટોચની વૈશ્વિક કંપનીઓને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ટેક કંપનીઓ ભારતીય સહિત અન્ય દેશોના કર્મચારીઓને ભરતી કરવાને બદલે અમેરિકન ટેલેન્ટને વધુ મહત્ત્વ આપે. આ ચેતવણી ખાસ કરીને Google, Microsoft, Meta જેવી ટેક જાયન્ટ્સ માટે હતી. ટ્રમ્પે AI...
ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર: કપડાંથી કાર સુધી થશે ભાવમાં બદલાવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ માટે બ્રિટનની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે લંડનમાં મુલાકાત કરી. આ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો માટે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. દરમિયાન મોદીએ...
કંબોડિયામાં ડિજિટલ અરેસ્ટ ગેંગ પર સકંજો: 105 ભારતીય સહિત 3,075ની ધરપકડ
કંબોડિયામાં ચાલતા ડિજિટલ અરેસ્ટ સ્કેમના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતના ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ઈન્ડિયન સાઈબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે કંબોડિયા સરકારે છેલ્લા 15 દિવસમાં સમગ્ર દેશમાં દરોડા પાડ્યા હતા. આ દરોડાઓમાં કુલ 3,075 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 105 ભારતીય નાગરિકો પણ સામેલ છે....
સંસદની કાર્યવાહી ઠપ: 3 દિવસમાં પ્રજાના 23 કરોડ રૂપિયા પર પાણી!
દેશની સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી શરૂ થયું છે, પરંતુ સતત ત્રણ દિવસ સુધી કોઈ મહત્વપૂર્ણ કામકાજ ન થઈ શક્યું. વિપક્ષે ઓપરેશન સિંદૂર, પહલગામ હુમલો અને ટ્રમ્પના નિવેદનો જેવા મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો. પરિણામે સંસદની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી છે. PRS દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સંસદની એક મિનિટની કાર્યવાહીનો ખર્ચ અંદાજે ₹2.5 લાખ...
ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસનો પર્દાફાશ: અસ્તિત્વમાં જ ન હોય એવા દેશોનો ‘રાજદૂત’ બન્યો ભેજાબાજ હર્ષવર્ધન!
ગાઝિયાબાદમાં એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં હર્ષવર્ધન જૈન નામના ભેજાબાજએ નકલી દૂતાવાસ ચલાવતા પકડાયો છે. આરોપી પોતાને પશ્ચિમ આર્ટિકા, પૌલ્વિયા, લાડેનિયા અને સેબોરગા જેવા અસ્તિત્વમાં ન હોય એવા દેશોનો રાજદૂત જાહેર કરતો હતો. તેની દફતરમાં તેણે પીએમ મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ સાથેના મોર્ફ કરેલા ફોટા પણ લગાડ્યા હતા....









