Month: September 2025

Home » Archives for September 2025
ત્રણ-વિકેટ-પડતા-જ-પાકિસ્તાની-ખેલાડીઓ-અપશબ્દો-બોલવા-લાગ્યા-હતા…-તિલક-વર્માનો-ચોંકાવનારો-દાવો
Post

ત્રણ વિકેટ પડતા જ પાકિસ્તાની ખેલાડીઓ અપશબ્દો બોલવા લાગ્યા હતા… તિલક વર્માનો ચોંકાવનારો દાવો

Tilak Varma statement: એશિયા કપ 2025ના ફાઈનલમાં પાકિસ્તાન સામે અણનમ 69 રનની મેચ વિજેતા ઇનિંગ રમીને ભારતને ચેમ્પિયન બનાવનાર યુવા બેટર તિલક વર્માની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. 28મી સપ્ટેમ્બરે દુબઈમાં રમાયેલી હાઈ વોલ્ટેજ ફાઈનલમાં તિલક વર્માએ 53 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા અને ભારતીય ટીમને છેલ્લી ઓવરમાં વિજય અપાવ્યો હતો....

એશિયા-કપમાં-ફજેતી-બાદ-પણ-સુધરવા-તૈયાર-નથી-પાકિસ્તાન,-ટ્રોફી-પાછી-આપવા-રાખી-શરત
Post

એશિયા કપમાં ફજેતી બાદ પણ સુધરવા તૈયાર નથી પાકિસ્તાન, ટ્રોફી પાછી આપવા રાખી શરત

Asia Cup 2025: એશિયા કપ ફાઈનલનું ટાઈટલ જીત્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓએ એસીસીના અધ્યક્ષ મોહસિન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ નકવી પોતાની સાથે ટ્રોફી અને મેડલ હોટલ લઈ ગયા હતાં. નકવીના આ વ્યવહારની આકરી ટીકા થઈ હતી. બીસીસીઆઈ, આઈસીસીએ ટ્રોફી વિજેતા ટીમને સોંપવા કહ્યું હતું. નકવી ટ્રોફી આપવા તૈયાર તો થયા છે,...

આવતા-રવિવારે-ફરી-ભારત-પાકિસ્તાનનો-મુકાબલો,-મહિલા-વનડે-વર્લ્ડકપનો-કાર્યક્રમ-જાહેર
Post

આવતા રવિવારે ફરી ભારત-પાકિસ્તાનનો મુકાબલો, મહિલા વનડે વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર

ICC Womens World Cup: એશિયા કપ 2025 પછી ક્રિકેટ ફેન્સની નજર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મહિલા ODI વર્લ્ડ કપ પર છે, જ્યાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને-સામને થશે. આગામી રવિવાર (પાંચમી ઓક્ટોબર) ફેન્સ માટે રોમાંચક બનવાનો છે.  કારણ કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાનની ટીમ સામે ટકરાશે. આ મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે.  અહેવાલો અનુસાર,...

એશિયા-કપમાં-ધમાકેદાર-જીત-બાદ-હવે-ભારત-વેસ્ટઇન્ડિઝ-વચ્ચે-ટેસ્ટ-સીરિઝ,-પહેલી-મેચ-અમદાવાદમાં
Post

એશિયા કપમાં ધમાકેદાર જીત બાદ હવે ભારત-વેસ્ટઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરિઝ, પહેલી મેચ અમદાવાદમાં

IND vs WI Match:  એશિયા કપ 2025નો શાનદાર અંત આવ્યો છે. ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ ટીમને 5 વિકેટથી હરાવી 9મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. આ જીત બાદ, દેશભરમાં ઉજવણીનો માહોલ છે, હવે ચાહકો ભારતની આગામી મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેથી, અમે તમને ભારતના શેડ્યુલ અને તેઓ કોની સામે રમશે તે વિશે...

‘ટ્રોફી-પાછી-આપો-નહીંતર….’,-એશિયા-કપ-ટુર્નામેન્ટમાં-જીત-બાદ-bcciનું-પાકિસ્તાનને-અલ્ટિમેટમ
Post

‘ટ્રોફી પાછી આપો નહીંતર….’, એશિયા કપ ટુર્નામેન્ટમાં જીત બાદ BCCIનું પાકિસ્તાનને અલ્ટિમેટમ

BCCI Secretary Devajit Saikia On Mohsin Naqvi: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સચિવ દેવજીત સૈકિયાએ મોટો આરોપ લગાવ્યો છે કે ભારતીય ટીમે એશિયા કપ 2025 ફાઈનલમાં ટ્રોફી અને મેડલ સ્વીકારવાનો ઈનકાર કર્યા પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અધ્યક્ષ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ચેરમેન મોહસીન નકવી ટ્રોફી અને મેડલ પોતાની સાથે લઈ ગયા હતા. દેવજીત...

એશિયા-કપ:-ભારતીય-ટીમે-ઉજવણી-તો-કરી-પણ-હવે-ટ્રોફી-મળશે-કે-નહીં?-જાણો-iccનો-નિયમ
Post

એશિયા કપ: ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે કે નહીં? જાણો ICCનો નિયમ

Asia Cup 2025 Final: એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રસાકસીભરી મેચ થઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી નવમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ફાઈનલ મેચ પછી એવોર્ડ વિતરણ સમારોહ વિવાદોથી ભરેલો રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ત્યારેબાદ મોહસીન નકવી...

‘હવે-સમાધાનની-કોઈ-આશા-નથી’,-એશિયા-કપની-જીતને-pm-મોદીએ-ઓપરેશન-સિંદૂર-સાથે-જોડતા-પાકિસ્તાન-હતાશ
Post

‘હવે સમાધાનની કોઈ આશા નથી’, એશિયા કપની જીતને PM મોદીએ ઓપરેશન સિંદૂર સાથે જોડતા પાકિસ્તાન હતાશ

India Wins Asia Cup 2025: ભારતે નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ગઈકાલે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાન પોતાની હાર પચાવી રહ્યું નથી. તેના મંત્રીઓ અને ટીમના ખેલાડીઓ ભારત પર બળાપો  કાઢી રહ્યા છે. ભારતની જીત પર અભિનંદન પાઠવવા બદલ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પીએમ મોદી પર પ્રહાર કરતું નિવેદન આપ્યું હતું....

પાકિસ્તાન-ટીમની-નિર્લજ્જતા,-ઓપરેશન-સિંદૂરમાં-ઠાર-મરાયેલા-આતંકીઓ-માટે-દાન-કરશે-મેચ-ફી
Post

પાકિસ્તાન ટીમની નિર્લજ્જતા, ઓપરેશન સિંદૂરમાં ઠાર મરાયેલા આતંકીઓ માટે દાન કરશે મેચ ફી

Pakistan Captain Salman Ali Agha: ભારત-પાકિસ્તાનની એશિયા કપ ફાઈનલ મેચમાં ભારતે 5 વિકેટે જીત હાંસલ કરી હતી. ભારતની આ જીતથી પાકિસ્તાન અકળાયું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફથી માંડી પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ બળાપો કાઢ્યો છે. પાકિસ્તાની કેપ્ટને પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરવાની જાહેરાત કરી નિર્લજ્જતાની હદ વટાવી...

video-:-ટીમ-ઈન્ડિયાના-ખેલાડીઓએ-પાકિસ્તાની-બોલરને-કર્યો-ટ્રોલ,-એક્શનની-કરી-નકલ
Post

VIDEO : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની બોલરને કર્યો ટ્રોલ, એક્શનની કરી નકલ

Asia Cup 2025 IND vs PAK Final: એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રસાકસીભરી મેચ થઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી નવમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓને ભારે ટ્રોલ કર્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા...

video-:-બુમરાહનો-આવો-અંદાજ-નહીં-જોયો-હોય,-પાકિસ્તાની-પ્લેયરને-તેની-જ-ભાષામાં-જવાબ-આપ્યો
Post

VIDEO : બુમરાહનો આવો અંદાજ નહીં જોયો હોય, પાકિસ્તાની પ્લેયરને તેની જ ભાષામાં જવાબ આપ્યો

Indian Pacer Bumrah’s Gesture Viral: ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવી એશિયા કપ 2025 ફાઈનલનું ટાઈટલ જીત્યું છે. આ મેચ દરમિયાન ભારતીય ખેલાડી જસપ્રીત બુમરાહનો હાવભાવ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જસપ્રીત બુમરાહે યોર્કર બોલ ફેંકી હારિસ રઉફને ક્લિન બોલ્ડ કર્યા બાદ તેની જ ભાષામાં જવાબ આપતાં તેની નકલ કરી હતી. જેનાથી ભારતીય ચાહકો ખુશખુશહાલ થયા...