Day: September 9, 2025

Home » Archives for Tue, 9 Sep 2025
કતારમાં હમાસના વરિષ્ઠ નેતાઓ પર ઇઝરાયલનો એરસ્ટ્રાઇક, તણાવપૂર્ણ માહોલ
Post

કતારમાં હમાસના વરિષ્ઠ નેતાઓ પર ઇઝરાયલનો એરસ્ટ્રાઇક, તણાવપૂર્ણ માહોલ

ઇઝરાયલે ફરી એકવાર હમાસના વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવીને હુમલો કર્યો છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) કતારની રાજધાની દોહામાં ઇઝરાયલી વાયુસેનાએ સટીક એરસ્ટ્રાઇક કરી હતી, જેમાં હમાસના ટોચના નેતાઓ ખલીલ અલ-હય્યા અને ઝહેર જબરીનને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. આ હુમલા પછી દોહાના આકાશમાં કાળા ધુમાડાના વાદળો જોવા મળ્યા હતા અને શહેરમાં ભય અને તણાવનું વાતાવરણ છવાઈ ગયું...

એશિયા-કપ-2025:-ગેમચેન્જર-બની-શકે-છે-આ-4-ખેલાડી,-પોતાના-જોરે-પલટી-શકે-છે-મેચની-બાજી
Post

એશિયા કપ 2025: ગેમચેન્જર બની શકે છે આ 4 ખેલાડી, પોતાના જોરે પલટી શકે છે મેચની બાજી

Image Source: IANS  Asia Cup 2025 Game Changers: એશિયા કપ 2025ની શરુઆત મંગળવાર એટલે કે આજથી શરુ થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ આબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને હૉંગકૉંગની ટીમ સામે મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમ રમશે. ભારતીય ટીમ એશિયાકપમાં તેની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAEની ટીમ સામે રમશે. આ ટુર્નામેન્ટમાં...

એશિયા-કપ-માટે-ટીમ-ઈન્ડિયામાં-હાર્દિક-પંડ્યાનું-રિપ્લેસમેન્ટ-તૈયાર,-હવે-તેનું-બોલિંગ-પર-પણ-ફોકસ
Post

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાનું રિપ્લેસમેન્ટ તૈયાર, હવે તેનું બોલિંગ પર પણ ફોકસ

Image Source: IANS  Asia Cup 2025: ભારતીય ટીમના સ્ટાર બેટર શિવમ દુબેની હીટિંગ ક્ષમતામાં કોઇને પણ શક નથી. જો કે, તે બોલર તરીકે પણ તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. બેટિંગ અને બોલિંગમાં આવું સારું પ્રદર્શન અત્યાર સુધી ખેલાડી હાર્દિક પંડ્યા કરતો હતો. આજથી એશિયાકપ 2025ની શરૂઆત થશે. પહેલી મેચ અફઘાનિસ્તાન અને હૉંગકૉંગ વચ્ચે રમાશે...

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો ખેલ: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન વિજેતા, વિપક્ષમાં ક્રોસ વોટિંગથી હલચલ
Post

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો ખેલ: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન વિજેતા, વિપક્ષમાં ક્રોસ વોટિંગથી હલચલ

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ એ સ્પષ્ટ થયું કે NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે. કુલ 767 મતોમાંથી રાધાકૃષ્ણનને 452 પ્રથમ પસંદગીના મત મળ્યા, જ્યારે વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. 15 મત અમાન્ય જાહેર થયા હતા. આ પરિણામ સાથે જ રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ...

અમદાવાદમાં બેફામ ટ્રકની ટક્કરે મહિલાનું કરુણ મોત, ચાલક અકસ્માત બાદ ફરાર
Post

અમદાવાદમાં બેફામ ટ્રકની ટક્કરે મહિલાનું કરુણ મોત, ચાલક અકસ્માત બાદ ફરાર

અમદાવાદ શહેરમાં બેફામ ગતિએ દોડતા વાહનોના કારણે થતા અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં શહેરના અગોરા સર્કલ પાસે બનેલી એક હૃદયદ્રાવક ઘટના ફરી એકવાર આ મુદ્દાને ઉજાગર કરી ગઈ છે. બપોરના સમયે બનેલી આ દુર્ઘટનામાં એક બેફામ ટ્રક ચાલકે એક્ટિવા પર જઈ રહેલી મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાને...

ઈન્દોર ડબ્બા ટ્રેડિંગ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી: 34.26 કરોડની સંપત્તિ જપ્ત, કુલ 58.39 કરોડ સુધી પહોંચી કાર્યવાહી
Post

ઈન્દોર ડબ્બા ટ્રેડિંગ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી: 34.26 કરોડની સંપત્તિ જપ્ત, કુલ 58.39 કરોડ સુધી પહોંચી કાર્યવાહી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઈન્દોર ડબ્બા ટ્રેડિંગ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ હેઠળ લગભગ 34.26 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ મિલકતો વિશાલ અગ્રવાલ, તરુણ શ્રીવાસ્તવ, હિતેશ અગ્રવાલ, ધર્મેશ ત્રિવેદી, શ્રીનિવાસન રામાસ્વામી, કરણ સોલંકી, ધવલ જૈન અને તેમના પરિવારજનોની હોવાનું કહેવાય છે. ઈડીની આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ...

ભારતને નવા ઉપરાષ્ટ્રપતિ મળ્યા: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન 452 મત સાથે વિજેતા
Post

ભારતને નવા ઉપરાષ્ટ્રપતિ મળ્યા: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન 452 મત સાથે વિજેતા

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને વિજય નોંધાવ્યો છે. આ ચૂંટણીમાં કુલ 767 સાંસદોએ મતદાન કર્યું હતું, જેમાંથી 752 મત માન્ય અને 16 મત અમાન્ય ગણાયા. પરિણામ મુજબ રાધાકૃષ્ણને 452 મત મળ્યા જ્યારે વિપક્ષના ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને માત્ર 300...

સાંતલપુરમાં નદી દુર્ઘટના: ત્રણના મોત, અનેક ગુમ, SDRF દ્વારા શોધખોળ ચાલુ
Post

સાંતલપુરમાં નદી દુર્ઘટના: ત્રણના મોત, અનેક ગુમ, SDRF દ્વારા શોધખોળ ચાલુ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આજે (9 સપ્ટેમ્બર) બે અલગ અલગ સ્થળોએ બનેલી ડૂબવાની દુર્ઘટનાઓને કારણે વિસ્તારમાં શોકનું મોજું છવાઈ ગયું છે. મળતી માહિતી મુજબ, પ્રથમ બનાવ સાંતલપુર વિસ્તારમાં બન્યો હતો, જ્યાં નદીના તેજ વહેણમાં ત્રણ લોકો તણાઈ ગયા હતા. આ ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા...

વૃંદાવનમાં યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ, સંત પ્રેમાનંદ મહારાજે કહ્યુ – ‘આ કુદરતી આપત્તિ નથી, પ્રકૃતિનો ભાગ છે’
Post

વૃંદાવનમાં યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ, સંત પ્રેમાનંદ મહારાજે કહ્યુ – ‘આ કુદરતી આપત્તિ નથી, પ્રકૃતિનો ભાગ છે’

ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવનમાં યમુના નદીના વધતા જળસ્તરથી શહેરમાં પરિસ્થિતિ કાબૂની બહાર થઈ છે. નદી ખતરાના નિશાનની ઉપરથી વહી રહી છે, અને નીચાણવાળા વિસ્તારોમાં ખેતરો, ઘરોથી લઈને મંદિરો સુધી બધું જ જળમગ્ન થયું છે. ખાસ કરીને બાંકે બિહારી મંદિર તરફ જતા વીઆઈપી રોડ પર ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે સ્થાનિક...

એશિયા કપ 2025: આ 4 ખેલાડી બની શકે છે મેચના ગેમ ચેન્જર
Post

એશિયા કપ 2025: આ 4 ખેલાડી બની શકે છે મેચના ગેમ ચેન્જર

એશિયા કપ 2025ની શરૂઆત આજથી મંગળવારે શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ આબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને હૉંગકૉંગ વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો 14 સપ્ટેમ્બરે યોજાશે. દર વખતે જેમ કે ગેમ ચેન્જર્સ ઊભા થતાં હોય છે, આ વખતે પણ કેટલાક...