Day: September 2, 2025

મરાઠા અનામત: મનોજ જરાંગેની જીત, મહારાષ્ટ્ર સરકારે ‘કુનબી’ જાતિનો દરજ્જો મંજૂર કર્યો
Post

મરાઠા અનામત: મનોજ જરાંગેની જીત, મહારાષ્ટ્ર સરકારે ‘કુનબી’ જાતિનો દરજ્જો મંજૂર કર્યો

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગ સાથે આઝાદ મેદાનમાં સંઘર્ષ કરી રહેલા નેતા મનોજ જરાંગે અને લાખો પ્રદર્શનકારકો માટે મોટી ખુશીનો સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે હૈદરાબાદ ગૅઝેટ જારી કરીને મરાઠા સમુદાયના લોકોને ‘કુનબી’ જાતિનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી મરાઠા સમુદાયના લોકોને ઓબીસી (OBC) હેઠળ અનામત મેળવવાનો માર્ગ ખુલ્લો થયો છે, કારણ કે કુનબી...

રૂ.132-કરોડનું-ઘર,-અનેક-લક્ઝુરિયસ-ગાડીઓ…-જાણો-કેટલી-સંપત્તિનો-માલિક-છે-મિચેલ-સ્ટાર્ક
Post

રૂ.132 કરોડનું ઘર, અનેક લક્ઝુરિયસ ગાડીઓ… જાણો કેટલી સંપત્તિનો માલિક છે મિચેલ સ્ટાર્ક

Image Source: IANS  Mitchell Starc Net Worth:  મિચેલ સ્ટાર્કે મંગળવારે, 2 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં નિવૃત્તિ લઈને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. તેણે જણાવ્યું કે તે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં ફોકસ કરવા ઈચ્છે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી લઈને IPL સુધીમાં સ્ટાર્કે કરોડો રૂપિયાની કમાણી કરી છે, તેની પત્ની પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે અને ઘણી T20 લીગ મેચ...

‘રાહુલ-દ્રવિડને-જાણીજોઈને-હટાવાયો’,-એબી-ડી-વિલિયર્સનો-ચોંકાવનારો-ખુલાસો
Post

‘રાહુલ દ્રવિડને જાણીજોઈને હટાવાયો’, એબી ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો

Image source: IANS  AB de Villiers on Rahul Dravid: ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ રાહુલ દ્રવિડે અચાનક જ રાજસ્થાન રોયલ્સના હેડ કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ સાઉથ આફ્રિકાના ક્રિકેટર એબી ડિવિલિયર્સે મોટું નિવેદન આપ્યું હતું.  તેણે કહ્યું હતું કે દ્રવિડે ભલે નવી જવાબદારી લેવાની ના પાડી હતી, પણ એવુ લાગે છે કે તેને બહારનો...

ઇન્ડોનેશિયામાં હેલિકોપ્ટર ગુમ: ભારતીય સહિત આઠ મુસાફરો માટે શોધખોળ શરૂ
Post

ઇન્ડોનેશિયામાં હેલિકોપ્ટર ગુમ: ભારતીય સહિત આઠ મુસાફરો માટે શોધખોળ શરૂ

ઈન્ડોનેશિયામાં એક હેલિકોપ્ટર, જેમાં ભારતીય નાગરિક સહિત આઠ મુસાફરો સવાર હતાં, ગુમ થઈ ગયો છે. એસ્ટિન્ડો એર કંપનીનો બીકે117 D3 મોડલ હેલિકોપ્ટર સોમવારે બોર્નિયો ટાપુ પરથી ઉડાન ભરી રહ્યો હતો અને મધ્ય કાલિમંતના પાલતાંકરાયા શહેર માટે જઈ રહ્યો હતો. ઉડાનના માત્ર આઠ મિનિટ પછી એર ટ્રાફિક કંટ્રોલ સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો, જેને લઈને...

એનડીએ એ PM મોદાની માતા વિરૂદ્ધ અપશબ્દો પર પ્રતિક્રિયા તરીકે 4 સપ્ટેમ્બરે બિહાર બંધની જાહેરાત કરી
Post

એનડીએ એ PM મોદાની માતા વિરૂદ્ધ અપશબ્દો પર પ્રતિક્રિયા તરીકે 4 સપ્ટેમ્બરે બિહાર બંધની જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિરૂદ્ધ વિપક્ષની રેલીમાં અપશબ્દો કહેવામાં આવ્યા હોવાના પ્રત્યાઘાતે એનડીએએ 4 સપ્ટેમ્બર, 2025ના રોજ બિહાર બંધનું એલાન કર્યું છે. રાજ્યમાં 4 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વ્યવસાયિક, શૈક્ષણિક અને અન્ય પ્રવૃત્તિઓ સ્થગિત રહેશે. એનડીએ દ્વારા આપવામાં આવેલી આ જાહેરાત વડાપ્રધાન અને તેમના પરિવારમાં થયેલા અપમાનને લઈને વિરોધ પ્રદર્શનો...

ગુજરાતમાં વીજ બિલમાં ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો
Post

ગુજરાતમાં વીજ બિલમાં ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો

ગુજરાત: રાજ્યના વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા ફ્યુઅલ સરચાર્જ, એટલે કે ફ્યુઅલ પ્રાઇસ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ (FPPPA)માં 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ, વીજ ગ્રાહકો પાસેથી પ્રતિ યુનિટ રૂ. 2.45 ફ્યુઅલ ચાર્જ વસૂલવામાં આવતો હતો, જે હવે 2.30 રૂપિયા પ્રતિ યુનિટ થશે. જાહેરાત મુજબ, આ ઓછો ઘટાડો સામાન્ય જનતાને...

AAP ધારાસભ્ય હરમીત પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ફરાર, ફાયરિંગ કર્યું
Post

AAP ધારાસભ્ય હરમીત પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ફરાર, ફાયરિંગ કર્યું

પટિયાલા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયા છે. મંગળવારે, 2 સપ્ટેમ્બરના સવારે, હરિયાણાના કરનાલના ડાબરી ગામથી ધરપકડ બાદ, પોલીસ તેમને સ્થાનિક સ્ટેશન લઈ જઈ રહી હતી ત્યારે પઠાણમાજરા અને તેમના સાથીઓએ પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો અને તેમની કારથી કચડવાનો પ્રયાસ કર્યો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો. ધારાસભ્ય અને તેમના સાથીઓ...

ભાજપનો રાહુલ ગાંધી પર પ્રહાર: કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે વોટર-ID કાર્ડ હોવાનો આરોપ
Post

ભાજપનો રાહુલ ગાંધી પર પ્રહાર: કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે વોટર-ID કાર્ડ હોવાનો આરોપ

નવી દિલ્હી: ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસ પર ફરીથી ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે અલગ વિધાનસભા વિસ્તારોમાં સક્રિય વોટર-ID કાર્ડ છે. તેમણે રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ અભિયાન પર પણ સવાલ ઉઠાવતા દાવો કર્યો કે સોનિયા ગાંધીએ ભારતીય નાગરિકતા મેળવતા પહેલા જ મતદાર યાદીમાં નામ નોંધાવી લીધું...

ઈન્ડિગો ફ્લાઈટ પર પક્ષી અથડાયું, નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું
Post

ઈન્ડિગો ફ્લાઈટ પર પક્ષી અથડાયું, નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરથી કોલકાતા જતી ઈન્ડિગો ફ્લાઈટમાં ઉડાન દરમિયાન પક્ષી અથડાતા મોટાભાગની દુર્ઘટનાનું જોખમ ટળી ગયું. ફ્લાઈટમાં 160-165 પ્રવાસીઓ સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે પાયલટને ફ્લાઈટ નાગપુર પરત લાવીને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. નાગપુર એરપોર્ટના સિનિયર અધિકારી આબિદ રૂહીના જણાવ્યા પ્રમાણે, ફ્લાઈટે આજે સવારે ઉડાન ભરેલી હતી. ઉડાન શરૂ થતાં થોડા ક્ષણોમાં જ...

RJD-કોંગ્રેસના મંચ પરથી મારી સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, ભારત માફ નહીં કરે: PM મોદી
Post

RJD-કોંગ્રેસના મંચ પરથી મારી સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, ભારત માફ નહીં કરે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી તેમની સ્વર્ગવાસી માતા હીરાબેન મોદીને લગતી અભદ્ર ટિપ્પણીઓ પર આકરો પ્રતિકાર કર્યો છે. બિહારમાં યોજાયેલા કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયેલા પીએમ મોદીએ જણાવ્યું કે, “હાલમાં જ આરજેડી-કોંગ્રેસના મંચ પરથી મારી માતા વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માતા આપણું જીવન છે, આપણો સ્વાભિમાન છે. બિહાર જેવી સમૃદ્ધ...