Day: September 5, 2025

અજિત પવાર અને મહિલા IPS વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ, વિવાદ ઉઠ્યો
Post

અજિત પવાર અને મહિલા IPS વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ, વિવાદ ઉઠ્યો

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી વચ્ચે થયેલી ફોન અને વીડિયો કોલ પરની ઉગ્ર બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાનો વીડિયો બહાર આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ રહી છે. આ બનાવ 31 ઓગસ્ટના બપોરે સોલાપુર જિલ્લાના કરમાલા વિસ્તારમાં થયો હતો. અહીંના કુર્દુ ગામમાં રસ્તા માટે મરૂમ (કાંકરી-કાંકરા) ના...

એશિયા-કપમાં-ભારતીય-હોકી-ટીમનું-દમદાર-પ્રદર્શન,-મલેશિયાને-સુપર-4માં-હરાવ્યું
Post

એશિયા કપમાં ભારતીય હોકી ટીમનું દમદાર પ્રદર્શન, મલેશિયાને સુપર-4માં હરાવ્યું

Image Source: IANS India vs Malaysia Hockey: બિહારના રાજગીરમાં રમાઈ રહેલા એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. હવે ભારતીય ટીમે 4 સપ્ટેમ્બર (ગુરુવાર)ના રોજ સુપર-4ની પોતાની બીજા મેચમાં મલેશિયાને 4-1થી હરાવ્યું. ભારત માટે મનપ્રીત સિંહ (17મી મિનિટ), સુખજીત સિંહ (19મી મિનિટ), શિલાનંદ લાકરા (24મી મિનિટ) અને વિવેકસાગર પ્રસાદ (38મી મિનિટ)એ...