Day: September 7, 2025

Home » Archives for Sun, 7 Sep 2025
ક્રિકેટ-ફેન્સ-માટે-ગુડ-ન્યૂઝ!-ઈન્ડિયા-a-માટે-વિરાટ-કોહલી-અને-રોહિત-શર્મા-પણ-રમે-તેવી-અટકળો
Post

ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ઈન્ડિયા-A માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમે તેવી અટકળો

Rohit Sharma and Virat Kohli Comeback:  રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ પછી T20 અને ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જેના કારણે આ બંને ચેમ્પિયન્સ ટ્રોફી પછી આ બંને સ્ટાર્સ ક્રિકેટના મેદાન પર જોવા નથી મળ્યા. આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે, કે રોહિત અને વિરાટ આ મહિને 30 સપ્ટેમ્બરથી...

bcciની-છપ્પરફાડ-કમાણી:-છેલ્લા-5-વર્ષમાં-હજારો-કરોડ-રૂપિયાની-આવક,-આંકડા-જાણી-ચોંકી-જશો
Post

BCCIની છપ્પરફાડ કમાણી: છેલ્લા 5 વર્ષમાં હજારો કરોડ રૂપિયાની આવક, આંકડા જાણી ચોંકી જશો

BCCI adds reserves since 2019: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ટ્રેઝરીને છેલ્લા પાંચ વર્ષમાં રૂ.14,627 કરોડની કમણી થઈ છે, જેમાં ગત નાણાકીય વર્ષમાં જ રૂ. 4193 કરોડનું ફંડ મળ્યું હતું. આ સાથે BCCIનું બેન્ક બેલેન્સ વધીને રૂ. 20,686 કરોડ થયું છે. આ માહિતી એક રિપોર્ટમાંથી પ્રાપ્ત થઈ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, રાજ્ય એકમોને...

t20iમાં-પ્લેયર-ઓફ-ધી-મેચ-જીતવામાં-કોહલી-સૂર્યાથી-પણ-આગળ-નીકળ્યો-આ-ખેલાડી
Post

T20Iમાં પ્લેયર ઓફ ધી મેચ જીતવામાં કોહલી-સૂર્યાથી પણ આગળ નીકળ્યો આ ખેલાડી

Sikandar Raza Player Of The Match Awards: શ્રીલંકા સામેની બીજી T20Iમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ પોતાની બેટિંગથી નહીં પણ બોલિંગથી તબાહી મચાવી હતી. તેણે શ્રીલંકા ટીમને માત્ર 80 રનના સ્કોર સુધી મર્યાદિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને 4 ઓવરના પોતાના ક્વોટામાં માત્ર 11 રન આપીને 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી, જેમાં કેપ્ટન ચરીથ અસલંકાની...

આર્યના-સબાલેન્કા-સતત-બીજી-વખત-યુએસ-ઓપન-ચેમ્પિયન-બની,-અમાંડાનું-સપનું-તૂટ્યું
Post

આર્યના સબાલેન્કા સતત બીજી વખત યુએસ ઓપન ચેમ્પિયન બની, અમાંડાનું સપનું તૂટ્યું

US Open 2025:  વર્લ્ડ નંબર-1 બેલારુસની આર્યના સબાલેન્કાએ યુએસ ઓપન 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ પોતાને નામે કર્યો છે. શનિવારે ન્યૂ યોર્કના આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં આર્યના સબાલેન્કાએ યુએસએની અમાંડા અનિસિમોવાને 6-3, 7-6 (3)થી હરાવી હતી. 8મો ક્રમ ધરાવતી અનિસિમોવા સામેની મેચ જીતવા માટે સબાલેન્કાને 1 કલાક અને 34 મિનિટનો સમય લાગ્યો હતો. આર્યના સબાલેન્કા...

અમદાવાદમાં વરસાદનું ઝળહળતું કહેર: વાસણા બેરેજ ખુલ્લા, બોપલમાં દિવાલ પડી
Post

અમદાવાદમાં વરસાદનું ઝળહળતું કહેર: વાસણા બેરેજ ખુલ્લા, બોપલમાં દિવાલ પડી

શનિવારે સાંજથી (6 સપ્ટેમ્બર) અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો છે. મોડી રાતથી સતત વરસાદના કારણે સાબરનદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યા છે. હાલમાં વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના લીધે સંબંધિત સત્તાધિકારીઓને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે....

નવારોના ભારત વિરુદ્ધના આક્ષેપોનો પર્દાફાશ, ઈલોન મસ્કની કોમ્યુનિટી નોટ બાદ અમેરિકાના બેવડા વલણ સામે આવ્યા
Post

નવારોના ભારત વિરુદ્ધના આક્ષેપોનો પર્દાફાશ, ઈલોન મસ્કની કોમ્યુનિટી નોટ બાદ અમેરિકાના બેવડા વલણ સામે આવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિકટના સહયોગી અને વ્હાઈટ હાઉસમાં ટ્રેડ એડવાઈઝર પીટર નવારો ફરી એક વાર ભારત વિરુદ્ધ ઝેર ઓકતા જોવા મળ્યા છે. તેઓ અવારનવાર ભારતની વેપાર નીતિઓ અને ઊંચા ટેરિફને નિશાન બનાવતા રહ્યા છે. તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં ભારત પર અનેક ગંભીર આક્ષેપો કર્યા. નવારોના જણાવ્યા મુજબ, ભારતના ઊંચા...

ચીનની કંપનીમાં અનોખી વેઇટ લોસ ચેલેન્જ: 20 કિલો વજન ઘટાડતા કર્મચારીને મળ્યું ₹1.2 કરોડ બોનસ
Post

ચીનની કંપનીમાં અનોખી વેઇટ લોસ ચેલેન્જ: 20 કિલો વજન ઘટાડતા કર્મચારીને મળ્યું ₹1.2 કરોડ બોનસ

ચીનમાં એક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે અનોખી સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં વજન ઘટાડનારાઓને આકર્ષક બોનસ આપવામાં આવે છે. **શેન્ઝેન સ્થિત આ કંપનીએ 12 ઓગસ્ટે યોજાયેલી વાર્ષિક “મિલિયન યુઆન વેઇટ લોસ ચેલેન્જ”**ને કારણે ખાસ્સું ધ્યાન ખેંચ્યું છે. આ સ્પર્ધાનો હેતુ કર્મચારીઓને વ્યાયામ અને સંતુલિત આહાર દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવો છે. સ્પર્ધા માટે ઇચ્છુક...

રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાનો દાવો કરનારા ભાજપ નેતા મુશ્કેલીમાં, ઈડીએ પાઠવ્યું સમન્સ
Post

રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાનો દાવો કરનારા ભાજપ નેતા મુશ્કેલીમાં, ઈડીએ પાઠવ્યું સમન્સ

ભાજપના નેતા વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે અને તેમની ભારતીય નાગરિકતા રદ થવી જોઈએ. આ દાવાને આધારે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કાર્યવાહી શરૂ કરી છે અને વિગ્નેશ શિશિરને સમન્સ પાઠવ્યા છે. માહિતી મુજબ, ઈડી રાહુલ ગાંધીની વિદેશી કંપનીઓ, વિદેશી બેન્ક ખાતાઓ તેમજ શક્ય...

ગુજરાતમાં અનરાધાર વરસાદ: સિઝનનો 100% વરસાદ પૂર્ણ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 62 ઈંચ, વલસાડના કપરાડામાં 119 ઈંચ
Post

ગુજરાતમાં અનરાધાર વરસાદ: સિઝનનો 100% વરસાદ પૂર્ણ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 62 ઈંચ, વલસાડના કપરાડામાં 119 ઈંચ

ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ વરસી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 34.72 ઈંચ વરસાદ સાથે સિઝનનો 100 ટકા વરસાદ નોંધાયો છે. આ સિદ્ધિ ગયા વર્ષની સરખામણીએ 10 દિવસ મોડી આવી છે. ગયા વર્ષે 26 ઓગસ્ટ સુધીમાં જ 100 ટકા વરસાદ પૂર્ણ થયો હતો, જ્યારે આ વર્ષે તે 6 સપ્ટેમ્બરે પૂર્ણ થયો છે. સિઝનનો પુરો વરસાદ થતા...

અમેરિકામાં ટ્રમ્પ તંત્રનો કડક ગાળો: H1-B વિઝા માટે નવી વેતન આધારિત સિસ્ટમ, ગ્રીનકાર્ડ ધારકો પર પણ કાર્યવાહી
Post

અમેરિકામાં ટ્રમ્પ તંત્રનો કડક ગાળો: H1-B વિઝા માટે નવી વેતન આધારિત સિસ્ટમ, ગ્રીનકાર્ડ ધારકો પર પણ કાર્યવાહી

અમેરિકા માં ગેરકાયદેસર રીતે રહેનારાઓ પર કડક કાર્યવાહી બાદ હવે ટ્રમ્પ તંત્રએ કાયદેસર ઇમિગ્રેશન ધરાવતા લોકો સામે પણ આકરો વલણ અપનાવ્યો છે. તેમાં H1-B વિઝાધારકો તેમજ ગ્રીનકાર્ડ ધારકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે અમેરિકન નાગરિકોને વધુ રોજગારી મળી રહે તે માટે વિદેશી કામદારોની સંખ્યા મર્યાદિત રાખવી જરૂરી છે. આ હેતુસર H1-B...