Day: September 10, 2025

પાટણના સાંતલપુરમાં નદીમાં 12 યુવકો ડૂબવાની ઘટના, મૃત્યુઆંક 5, SDRF દ્વારા શોધખોળ ચાલુ
Post

પાટણના સાંતલપુરમાં નદીમાં 12 યુવકો ડૂબવાની ઘટના, મૃત્યુઆંક 5, SDRF દ્વારા શોધખોળ ચાલુ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં બે અલગ-અલગ નદી દુર્ઘટનાઓમાં કુલ પાંચ યુવકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાયું છે. આ ઘટના 9 સપ્ટેમ્બરે બની હતી, જ્યારે નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં 9 યુવકો ડૂબ્યા હતા. સ્થાનિક લોકો અને તંત્રની મદદથી 4 યુવકોને જીવતા બચાવી લેવાયા હતા,...

પંચમહાલના ઘોઘંબા પાસે ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજ, પૂજારીનું મોત, 12 કામદારો ઇજાગ્રસ્ત
Post

પંચમહાલના ઘોઘંબા પાસે ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજ, પૂજારીનું મોત, 12 કામદારો ઇજાગ્રસ્ત

પંચમહાલ: ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપની (GFL) માં બુધવારે બપોરે ગેસ લીકેજની ગંભીર ઘટના બની હતી. રેફ્રિજરેશન ગેસ બનાવતા પ્લાન્ટમાં થયેલા લીકેજને કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 12 કામદારોને ગેસ ગળતરની અસર થતાં ઇજા પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ગેસ લીકેજ થતાં કંપનીના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી અને...

asia-cup-2025-:-અફઘાની-ખેલાડીએ-રચ્યો-ઇતિહાસ,-હોંગકોંગે-બનાવ્યો-શરમજનક-રૅકોર્ડ
Post

ASIA CUP 2025 : અફઘાની ખેલાડીએ રચ્યો ઇતિહાસ, હોંગકોંગે બનાવ્યો શરમજનક રૅકોર્ડ

Image Source: Twitter ASIA CUP 2025: એશિયા કપ 2025ની શરુઆતની મેચ મંગળવાર(9 સપ્ટેમ્બર) ના રોજ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાઈ હતી, જેમાં અફઘાન ટીમે 94 રનથી જીત મેળવી હતી. આ મેચમાં અઝમતુલ્લાહ ઉમરઝાઈએ ​​એક મહાન રૅકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઉમરઝાઈએ ​​અફઘાનિસ્તાન તરફથી સૌથી ઝડપી T20I ફિફ્ટીનો રૅકોર્ડ...

2026માં-t20-વર્લ્ડકપની-ફાઇનલ-અમદાવાદમાં-રમાય-તેવી-શક્યતા,-પરંતુ-જો-પાકિસ્તાન…
Post

2026માં T20 વર્લ્ડકપની ફાઇનલ અમદાવાદમાં રમાય તેવી શક્યતા, પરંતુ જો પાકિસ્તાન…

T20 World Cup 2026 : આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ 2026ની સંભવિત તારીખો સામે આવી છે. એક અહેવાલ પ્રમાણે આ ICC ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ વચ્ચે ભારત અને શ્રીલંકામાં રમાઈ શકે છે. 10માં ICC T20 વર્લ્ડ કપની ફાઇનલની યજમાની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને મળી શકે છે, પરંતુ જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે તો...

ipl-2026-અગાઉ-રાજસ્થાન-રોયલ્સને-વધુ-એક-ઝટકો,-રાહુલ-દ્રવિડ-બાદ-ceoએ-પદ-છોડ્યું
Post

IPL 2026 અગાઉ રાજસ્થાન રોયલ્સને વધુ એક ઝટકો, રાહુલ દ્રવિડ બાદ CEOએ પદ છોડ્યું

Rajasthan Royals CEO Jake Lush Mccrum Resign: IPL 2026ની સિઝન પહેલા રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝી માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. થોડા દિવસો પહેલા જ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે રાજસ્થાન રોયલ્સના સીઈઓ જેક લશ મેક્રમએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે અને તેઓ હવે ટીમથી...

નેપાળમાં ભારતીયો ફસાયા: મહિલાનો આક્રંદ : “હોટેલને આગ લગાવી, દંડા લઈને મારી પાછળ દોડ્યા”
Post

નેપાળમાં ભારતીયો ફસાયા: મહિલાનો આક્રંદ : “હોટેલને આગ લગાવી, દંડા લઈને મારી પાછળ દોડ્યા”

નેપાળમાં ચાલી રહેલા હિંસક સરકાર વિરોધી પ્રદર્શનો વચ્ચે અનેક ભારતીય નાગરિકો મુશ્કેલીમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. આ દરમિયાન પોખરામાં રહેલી ભારતીય મહિલા ઉપાસના ગિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેમણે પોતાનો ભયાનક અનુભવ જણાવી ભારતીય દૂતાવાસને મદદ માટે અપીલ કરી છે. ઉપાસના ગિલે જણાવ્યું કે તેઓ વૉલીબૉલ લીગના આયોજન...

ગંગા કિનારે ધોવાણથી બિજનૌરમાં દહેશત: મંત્રીના પગ પકડી રડ્યા ગ્રામજન, કહ્યું – “બચાવી લો”
Post

ગંગા કિનારે ધોવાણથી બિજનૌરમાં દહેશત: મંત્રીના પગ પકડી રડ્યા ગ્રામજન, કહ્યું – “બચાવી લો”

ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં ગંગા નદીના કિનારાનું ધોવાણ છેલ્લા ચાર દિવસથી સતત વધી રહ્યું છે, જેના કારણે ગામો અને ખેતરો ડૂબી જવાના ભયથી સ્થાનિકોમાં દહેશતનું માહોલ છે. ગંગાના તેજ પ્રવાહને કારણે આશરે 500 મીટર કિનારો ગંગામાં સમાઈ ગયો છે, જેના કારણે શહેરના અમુક વિસ્તારો અને ડઝનથી વધુ ગામો પર પૂરનો ખતરો ઊભો થયો છે. પરિસ્થિતિનો...

નેપાળમાં રાજકીય સંકટ ઉગ્ર: PM ઓલીના રાજીનામા બાદ આર્મી તૈનાત, દેશભરમાં કર્ફ્યુ લાગુ
Post

નેપાળમાં રાજકીય સંકટ ઉગ્ર: PM ઓલીના રાજીનામા બાદ આર્મી તૈનાત, દેશભરમાં કર્ફ્યુ લાગુ

નેપાળમાં રાજકીય અને સામાજિક સંકટ ચરમસીમાએ પહોંચતા વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે ઊભેલા વ્યાપક પ્રદર્શનો દરમિયાન 22 લોકોનાં મોત થયા અને સેંકડો ઘાયલ થયા હતા. આક્રોશિત પ્રદર્શનકારીઓએ સરકારી ઇમારતો, રાજકીય કાર્યાલયો અને સુપરમાર્કેટમાં આગચંપી કરી હતી, જેના કારણે પરિસ્થિતિ અતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. વધતી...

હાર્દિક પટેલ સામે ધરપકડ વોરન્ટ: 2018ના ઉપવાસ આંદોલન કેસમાં કોર્ટનો કડક વલણ
Post

હાર્દિક પટેલ સામે ધરપકડ વોરન્ટ: 2018ના ઉપવાસ આંદોલન કેસમાં કોર્ટનો કડક વલણ

પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા એક મહત્વના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ધરપકડ વોરન્ટ જારી કરવામાં આવ્યું છે. માહિતી મુજબ, વર્ષ 2018માં હાર્દિક પટેલે સરકાર સામે દબાણ બનાવવા ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું, જેમાં કાયદો અને વ્યવસ્થા ભંગ થવાના આક્ષેપ સાથે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો...

ફ્રાન્સમાં નવા વડાપ્રધાન સામે લોકોનો બળવો: પેરિસમાં હિંસક પ્રદર્શન, 200ની ધરપકડ
Post

ફ્રાન્સમાં નવા વડાપ્રધાન સામે લોકોનો બળવો: પેરિસમાં હિંસક પ્રદર્શન, 200ની ધરપકડ

ફ્રાન્સમાં રાજકીય અસ્થિરતા વધતી જઈ રહી છે કારણ કે દેશમાં ચોથી વાર વડાપ્રધાન બદલાતા જનતા નારાજ છે. બુધવારે પેરિસ સહિત અનેક શહેરોમાં લોકો મોટા પાયે રસ્તા પર ઉતરી આવ્યા અને સરકાર વિરૂદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારોએ રસ્તાઓ અવરોધી નાખ્યા અને અનેક જગ્યાએ જાહેર સંપત્તિને આગ ચાંપી દીધી. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા...