નેપાળમાં ચાલી રહેલી હિંસક પરિસ્થિતિ વચ્ચે દેશના કાર્યકારી વડાપ્રધાન પદ માટે કુલમાન ઘિસિંગનું નામ ચર્ચામાં છે. સૈના, Gen-Z આંદોલનકારીઓ અને અન્ય પ્રતિનિધિઓ વચ્ચે ચાલી રહેલી બેઠકમાં ઘિસિંગનું નામ સત્તાવાર રીતે આગળ આવ્યું છે. આ પહેલી વાર છે જ્યારે ઘિસિંગનું નામ વડાપ્રધાન પદ માટે આગળ આવ્યું છે. અગાઉ પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી અને કાઠમંડુ મેયર...
Day: September 11, 2025
ન્યુઝીલેન્ડમાં રેસ્ટોરાંથી વિરાટ અને અનુષ્કાને કાઢી મૂકાયા, કારણ જાણી તમે પણ હસી પડશો!
Virat Kohli- Anushka Sharma: આમ તો વિરુષ્કા એટલે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બી- ટાઉન અને ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી પ્રિય કપલ કહેવાય છે. પરંતુ જ્યારે લાઈમ લાઈટમાં રહેવાની વાત આવે છે, ત્યારે તેઓ તમામ કોશિશ છતાં ચર્ચામાં રહે છે. પબ્લિકની નજરમાંથી પોતાની જાતને દૂર રાખવા માટે, આ કપલ લંડન શિફ્ટ થઈ ગયું છે, પરંતુ...
ભારત-મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, આર્થિક સંબંધો થશે વધુ મજબૂત: PM મોદી
ભારત અને મોરિશિયસ વચ્ચે હવે લોકલ કરન્સી (સ્થાનિક ચલણ)માં વેપાર શક્ય બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના આર્થિક અને નાણાકીય સંબંધો વધુ મજબૂત બનશે. વારાણસીમાં વડાપ્રધાન મોદીએ મોરિશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ પોતાના...
મહારાષ્ટ્રમાં રાજ્યપાલ પદ ખાલી: આચાર્ય દેવવ્રતને વધારાની જવાબદારી સોંપાઈ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા આ પદ ખાલી પડ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, આચાર્ય દેવવ્રતને તાત્કાલિક અસરથી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ આ હવાલો ત્યાં સુધી સંભાળશે...
CRPF નો વાંધો: રાહુલ ગાંધીના અચાનક વિદેશ પ્રવાસે સુરક્ષા ચિંતાઓ ઉઠી
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના અચાનક વિદેશ પ્રવાસોને લઈને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)એ ચિંતા વ્યક્ત કરી છે. સુરક્ષા પ્રોટોકોલના ઉલ્લંઘન બાબતે CRPFના VVIP સુરક્ષા વડાએ તેમને સત્તાવાર પત્ર લખ્યો છે. આ પત્ર 10 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને તેની નકલ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પણ મોકલવામાં આવી છે. પત્રમાં...
ભારતે નેપાળ સરહદ સીલ કરી, મૈત્રી બસ સેવા બંધ; ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા તાકીદ
નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન અને અશાંતિને ધ્યાનમાં રાખીને ભારતે ભારત-નેપાળ સરહદ સંપૂર્ણપણે સીલ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલા સાથે મહેન્દ્રનગરથી દિલ્હી અને દેહરાદૂન સુધી ચાલતી ભારત-નેપાળ મૈત્રી બસ સેવા મંગળવારથી બંધ કરી દેવામાં આવી છે. સરહદ બંધ થતા બંને દેશો વચ્ચે નાગરિકોની અવરજવર ઠપ થઈ ગઈ છે અને વેપાર પણ અટકી ગયો છે....
‘એક જ ઓવરમાં 3 વિકેટ, હવે તો કુલદીપ આગામી મેચ નહીં રમે…’ ગંભીર પર કોણે કર્યો કટાક્ષ?
Asia Cup 2025: એશિયા કપ 2025ના પહેલી મેચમાં ભારતે સંયુક્ત આરબ અમીરાત (UAE)ને એકતરફી રીતે હરાવ્યું. ભારતીય ટીમના ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે આ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેણે 2.1 ઓવરમાં સાત રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. મેચ પછી પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે કુલદીપના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી, પરંતુ તેમણે ભારતીય ટીમના...
‘રાષ્ટ્રની ગરિમા મનોરંજન કરતાં વધુ મહત્ત્વપૂર્ણ..’, ભારત-પાક. મેચ રદ કરાવવા સુપ્રીમમાં અરજી
India Vs Pakistan Match: એશિયા કપ 2025 અંતર્ગત 14મી સપ્ટેમ્બરે દુબઈમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી20 ક્રિકેટ મેચ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. ઉર્વશી જૈનના નેતૃત્વમાં કાયદાના ચાર વિદ્યાર્થીઓ દ્વારા આ અરજી દાખલ કરાઈ હતી. જો કે, સુપ્રીમ કોર્ટે ગુરૂવારે (11મી સપ્ટેમ્બર) ભારત-પાકિસ્તાન ટી20 મેચ...
વિદેશ મંત્રાલયની ચેતવણી: રશિયાની સેનામાં ભર્તિ થવાની કોઈપણ ઓફર સ્વીકારશો નહીં
નવી દિલ્હી: ભારત સરકારની તરફથી રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં રશિયન સેનામાં ભરતીની તમામ જાહેરાતો પર સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સતર્ક કરતા એડવાઈઝરી જાહેર કરી છે કે, તેઓ રશિયન સેનામાં જોડાવાની કોઈપણ ઓફર સ્વીકારતા જોખમમાં ન ફસાય. મંત્રાલયના ટવીટમાં જણાવાયું છે કે, આવી કોઈ પણ ઓફર અત્યંત જોખમી છે અને રશિયન...
“Jolly LLB 3” પર કાયદાકીય પડકાર, CBFC, ડિરેક્ટર અને કલાકારો સામેથી પ્રશ્નો
મચ અપેક્ષિત ફિલ્મ “Jolly LLB 3” તેના ટીઝર રિલીઝ થતાં જ કાયદાકીય વિવાદમાં ફસાઇ ગઈ છે. ગુજરાત હાઇકોર્ટમાં આ અંગે અરજી દાખલ કરવામાં આવી છે જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC), ફિલ્મના ડિરેક્ટર અને કલાકારોને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. અરજીકર્તાએ દાવો કર્યો છે કે ટીઝરમાં ન્યાયાધીશોને અયોગ્ય રીતે ચિત્રિત કરવામાં આવ્યા છે અને ન્યાયિક...









