Day: September 13, 2025

Home » Archives for Sat, 13 Sep 2025
ભારતીય-મહિલા-હોકી-ટીમ-એશિયા-કપની-ફાઈનલમાં-પહોંચી,-રવિવારે-ચીન-સામે-મહામુકાબલો
Post

ભારતીય મહિલા હોકી ટીમ એશિયા કપની ફાઈનલમાં પહોંચી, રવિવારે ચીન સામે મહામુકાબલો

Indian Women’s Hockey Team : ભારતીય મહિલા હોકી ટીમ મહિલા એશિયા કપ 2025ની ફાઈનલમાં પહોંચી છે. જેમાં ભારતે આજે શનિવારે (13 સપ્ટેમ્બર) છેલ્લી સુપર ફોર મેચમાં જાપાન સામે 1-1 ડ્રો રમી હતી. જ્યારે ચીને સુપર ફોર મેચમાં કોરિયાને 1-0થી હરાવ્યું છે. આમ હવે ભારત અને ચીન વચ્ચે આવતીકાલે રવિવારે (14 સપ્ટેમ્બર) ટાઇટલ મેચ હાંગઝોઉમાં રમાશે....

t20i-માં-300-રનનો-સ્કોર-બનાવી-ઈંગ્લેન્ડે-રચ્યો-ઇતિહાસ,-બનાવ્યો-એક-ખાસ-રેકોર્ડ
Post

T20I માં 300 રનનો સ્કોર બનાવી ઈંગ્લેન્ડે રચ્યો ઇતિહાસ, બનાવ્યો એક ખાસ રેકોર્ડ

T20I 300 Runs By England : હેરી બ્રુકના નેતૃત્વ હેઠળની ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20Iમાં 300 રનનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો. આ પહેલી વાર હતું જ્યારે T20I માં કોઈ ફુલ મેમ્બર ટીમ સામે 300 રનનો સ્કોર બનાવાયો હોય.  ઈંગ્લેન્ડે 2 વિકેટે બનાવ્યા 304 રન  અગાઉ  ટીમ ઇન્ડિયા 2024માં બાંગ્લાદેશ સામે 297...

મિઝોરમને રેલ્વે નેટવર્ક સાથે જોડાયું: વડાપ્રધાન મોદીએ બૈરાબી-સૈરાંગ લાઇનનું ઉદ્ઘાટન કર્યું
Post

મિઝોરમને રેલ્વે નેટવર્ક સાથે જોડાયું: વડાપ્રધાન મોદીએ બૈરાબી-સૈરાંગ લાઇનનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઉત્તર-પૂર્વ ભારત પ્રવાસના ભાગરૂપે શનિવારે મિઝોરમ પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યને ઐતિહાસિક રેલ્વે પ્રોજેક્ટની ભેટ આપી. વડાપ્રધાને પહેલીવાર મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ તેમણે ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી બતાવી અને 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તથા ઉદ્ઘાટન કર્યો. મોદીએ જણાવ્યું...

નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાની વડાંપ્રધાન બન્યાં, ભારતે વ્યક્ત કર્યું સમર્થન
Post

નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાની વડાંપ્રધાન બન્યાં, ભારતે વ્યક્ત કર્યું સમર્થન

નેપાળમાં રાજકીય અસ્થિરતા વચ્ચે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ શુક્રવારે રાત્રે વચગાળાના વડાંપ્રધાન તરીકે શપથ લીધો. 73 વર્ષની કાર્કી દેશની પ્રથમ મહિલા વડાંપ્રધાન બની છે. કાઠમાંડુ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલे તેમને શપથ અપાવ્યો. સમારંભમાં મુખ્ય ન્યાયાધીશ, વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષા દળોના વડાઓ અને રાજદ્વારી સમુદાયના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પૂર્વ વડાંપ્રધાન કે.પી. શર્મા ઓલીના રાજીનામા...