Asia Cup 2025 : એશિયા કપ-2025માં ભારતીય ટીમનો ભારે દબદબો જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ 10 સપ્ટેમ્બરે યુએઈને હરાવ્યા બાદ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ મેળવી લીધા છે, જ્યારે પાકિસ્તાનની ટીમ બે પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ક્રિકેટ રસિયાઓએ ભારત-પાકિસ્તાનની એક મેચ જોઈ...
Day: September 15, 2025
ક્રિકેટ બાદ હોકીમાં સામસામે ટકરાશે ભારત-પાકિસ્તાન, FIHએ જાહેર કર્યું ‘પ્રો લીગ સીઝન’નું શેડ્યુલ
IND vs PAK Hockey Match : ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ જોવાના રસિયાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આગામી વર્ષે ‘હોકી વર્લ્ડકપ-2025’ શરુ થાય તે પહેલા આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે ‘FIH પ્રો લીગ’નું શેડ્યુલ જાહેર કર્યું છે. કાર્યક્રમ મુજબ, ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ બાદ હવે હોકીના મેદાનમાં સામસામે ટક્કર થવાની છે. બંને દેશો વચ્ચે આગામી વર્ષે જૂન...
રિષભ પંતની ફિટનેસને લઈને ફેન્સ માટે ગુડ ન્યૂઝ! જાણો ક્યારે થઈ શકે છે ટીમ ઈન્ડિયામાં વાપસી
Rishabh Pant Fitness: ભારતીય ટીમના વિકેટકીપર અને બેટર રિષભ પંતે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પગની ઈજામાંથી સ્વસ્થ થવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. અહેવાલો અનુસાર, રિષભ પંતના પગ પરનું પ્લાસ્ટર દૂર કરવામાં આવ્યું છે અને તે હવે આરામથી ચાલી શકે છે. 27 વર્ષીય રિષભ પંત ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેન્ટર ઓફ એક્સેલન્સમાં...
IPL બાદ હવે દુલિપ ટ્રોફીમાં રજત પાટીદારનો દબદબો, સેન્ટ્રલ ઝોને 11 વર્ષ બાદ જીતી ટુર્નામેન્ટ
Duleep Trophy Final: સોમવારે બેંગ્લોરમાં સેન્ટ્રલ ઝોને સાઉથ ઝોનને 6 વિકેટથી હરાવ્યું અને 11 વર્ષ પછી દુલીપ ટ્રોફી પર કબજો જમાવ્યો. એકંદરે આ વર્ષ રજત પાટીદાર માટે યાદગાર રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં જ પાટીદારે RCBને IPL ટ્રોફી અપાવી હતી અને હવે તેણે દુલીપ ટ્રોફીમાં પણ પોતાની કેપ્ટનશીપનો દબદબો દેખાડ્યો છે. સેન્ટ્રલ ઝોને 11 વર્ષ...
મોહમ્મદ સિરાજ ઈંગ્લેન્ડમાં ધમાકેદાર પરફોર્મન્સ બદલ ‘ICC પ્લેયર ઓફ ધ મંથ’ બન્યો
Mohammed Siraj ICC Men’s Player Of The Month: ઓવલ ટેસ્ટમાં ધૂઆંધાર બોલિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનને હંફાવનારા ભારતીય ખેલાડી મોહમ્મદ સિરાજ આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ બન્યો છે. ઓગસ્ટમાં બંને ઈનિંગમાં 21.11ની એવરેજ પર નવ વિકેટ ઝડપી લેનારા સિરાજે ટેસ્ટમાં ભારતને જીત અપાવવાની સાથે મેચ ડ્રો કરવામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. ફાઈનલ ટેસ્ટમાં તેણે 5 વિકેટ...
એશિયા કપ: પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાના કારણે ભારતને થશે દંડ? જાણો શું છે નિયમ
Asia Cup 2025: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ દુબઈમાં પાકિસ્તાનને 7 વિકેટથી કારમી હાર આપી હતી. મેચ બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કહ્યું કે, અમે પહલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે ઉભા છીએ અને આ જીત દેશને સમર્પિત છે. ટોસ દરમિયાન ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગા સાથે હાથ નહોતો મિલાવ્યો, ત્યારબાદ જ્યારે...
ટીમ ઇન્ડિયાએ હાથ ન મિલાવતા શોએબ અખ્તરનું દર્દ છલકાયું, કહ્યું- રમત અને રાજકારણ ભેગા ન કરશો
IND vs PAK Asia Cup 2025: ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું છે. વિવાદોથી ઘેરાયેલી આ મેચમાં પાકિસ્તાનની ટીમ ક્યારેય જીતની નજીક દેખાઈ ન હતી. પાકિસ્તાનની ટીમે પહેલા બેટિંગ કરતા 127 રન બનાવ્યા, જેના જવાબમાં ભારતીય ટીમે 25 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધું. આ જીત સાથે ભારતીય ટીમે સુપર-4 (એશિયા કપ ઇન્ડિયા સુપર 4)...
IND vs PAK : 5 એવી ક્ષણો જ્યારે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની કરી બરાબરની ફજેતી
IND vs PAK Asia Cup 2025: ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2025માં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. પાકિસ્તાનના સુકાની સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભારતીય બોલરોએ પાકિસ્તાની બેટર્સને ઘૂંટણીયે લાવી દીધા હતા, જેના કારણે આખી ટીમ ફક્ત 127 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. 128 રનના ટાર્ગેટનો પીછો કરતાં, ભારતે...
‘નો હેન્ડશેક’ બાદ પાકિસ્તાન અકળાયું, ભારતીય ટીમ સામે વાંધો ઉઠાવ્યો, મેચ રેફરી સામે ભડાસ કાઢી!
PCB Complaint Match Referee: દુબઈમાં એશિયા કપ 2025 મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. ભારતમાં આ મેચનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી હતી. ટોસ દરમિયાન અને મેચ પછી ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાને અવગણ્યા અને રમત પરંપરા મુજબ એકબીજા સાથે હાથ મિલાવ્યા નહીં. જોકે, મેચમાં નો હેન્ડશેક મોમેન્ટ...
‘અમુક વસ્તુ ખેલ ભાવનાથી ઉપર, પહલગામ…’ સૂર્યકુમારે જણાવ્યું હાથ ન મિલાવવાનું કારણ
IND vs PAK Asia Cup News : ભારતીય ક્રિકેટ T20I ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ 2025 દરમિયાન ટોસ વખતે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યો ન હતો. જે મામલે વિવાદ થતા તેમણે પોતાના નિર્ણયનો બચાવ પણ કર્યો છે. એટલું જ નહીં, મેચ પછી ભારતીય ખેલાડીઓએ પણ પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવ્યો ન...









