Smriti Mandhana: ભારતની સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી વનડે સિરીઝમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલી મેચમાં જ હાફ સેન્ચૂરી ફટકારી હતી. T20 હોય કે પછી વનડે અથવા ટેસ્ટ મેચ ત્રણે ફોર્મેટમાં સ્મૃતિ મંધાનાએ અદ્ભૂત પ્રદર્શન કર્યું છે. ICC વિમેન્સ રેન્કિંગમાં સ્મૃતિએ કમાલ કરી હતી. તેણે ઈંગ્લેન્ડના ખેલાડીને પછાડીને નંબર 1નું ટાઇટલ...
Day: September 16, 2025
ટીમ ઈન્ડિયા માટે લકી ચાર્મ છે આ સ્ટાર ખેલાડી! છેલ્લી 32 T20 મેચમાં નથી મળી હાર
Image Source: IANS Shivam Dube in Team India Playing XI : T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે જો કોઈ લકી ચાર્મ ક્રિકેટર કહેવાય તો તે શિવમ દુબે છે. જો દુબે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પ્લેઇંગ ઇલેવનમાં હોય તો ભારતની જીત નક્કી હોય છે. દુબેનો છેલ્લા 32 મેચનો રેકોર્ડ રહ્યો છે. જણાવી દઈએ કે દુબેએ તેના કારકિર્દીમાં...
ટીમ ઈન્ડિયાની જર્સી પર હવે જોવા મળશે ‘એપોલો ટાયર્સ’નો લોગો, BCCI સાથે 2027 સુધીના કરાર
Team India New Jersey Sponsor: ભારતીય ક્રિકેટ ટીમની જર્સીના નવા સ્પોન્સર જાહેર થયા છે. એપોલો ટાયર્સ હવે સત્તાવાર ધોરણે ટીમ ઈન્ડિયાની નવી જર્સી સ્પોન્સર બની છે. બીસીસીઆઈએ ડ્રીમ11ની સ્પોન્સરશીપ રદ કર્યા બાદ તે નવા સ્પોન્સરની શોધમાં હતી. જે હવે પૂર્ણ થઈ છે. કેન્દ્ર સરકારે તમામ બેટિંગ એપ્સ પર પ્રતિબંધ લાદતાં બીસીસીઆઈએ ડ્રીમ11ની સ્પોન્સરશીપ ડીલ રદ...
ચીનમાં ભારતનો ડંકો: વર્લ્ડ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે પહેલીવાર જીત્યો ગોલ્ડ મેડલ
ImageSource:instagram/anandkumar Skating World Championships: ભારતીય સ્પીડ સ્કેટર આનંદકુમાર વેલકુમારે ચીનમાં બેઇદાઇહેમાં સ્પીડ સ્કેટિંગ વિશ્વ ચેમ્પિયનશિપમાં પહેલો ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો છે. આ રમતમાં પહેલી વાર રોઈ ભારતીય ખેલાડીએ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. 22 વર્ષના આનંદકુમારે પુરુષોની સીનિયર 1000 મીટર સ્પ્રિન્ટ સ્પર્ધામાં 1:24.924ના સમયમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જણાવી દઇએ કે અગાઉ પર...
એશિયા કપ: બે ટીમો ટૂર્નામેન્ટથી બહાર થઈ, ભારત સુપર-4માં, જાણો હજુ કોણ-કોણ રેસમાં
Asia Cup Super 4 Scenarios: સોમવારે એશિયા કપ 2025ના ડબલ-હેડરથી સુપર-4ની તસવીર ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ ગઈ છે. ગ્રુપ A ના UAE એ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં બપોરના મેચમાં ઓમાનને 42 રનથી હરાવ્યું. બીજી તરફ ગ્રુપ B ની શ્રીલંકાએ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં હોંગકોંગને હરાવ્યું. UAEની જીત બાદ ભારત સુપર-4 માટે ક્વોલિફાય થનારી...
‘નો હેન્ડશેક’ વિવાદમાં પાકિસ્તાનની ફજેતી: ICCએ ફગાવી મેચ રેફરીને હટાવવાની માંગ
ICC Rejects Pakistan’s Demand: એશિયા કપમાં ભારત સાથેની મેચ બાદ પાકિસ્તાને વિવાદ ઊભો કર્યો છે. મેચ બાદ ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવતાં PCBએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાનની માંગ હતી કે મેચ રેફરીને પદથી હટાવવામાં આવે. જોકે હવે ICCએ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી છે. પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે જો...
મેચ બાદ હાથ ન મિલાવવાના વિવાદ પર BCCIનો PCBને જવાબ- કોઈનું દબાણ નહીં ચાલે
BCCI on No Handshake Controversy: એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ પછી ‘નો હેન્ડસેક’ વિવાદે જોર પકડ્યું છે. પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યા બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનની ટીમ સાથે હાથ ન મિલાવ્યા. આખી ભારતીય ટીમ સીધી ડ્રેસિંગ રૂમમાં જતી રહી હતી. બીજી તરફ ભારતીય ટીમનું આ વર્તનથી પાકિસ્તાન ભડકી ગયું અને PCBએ આ...
હાર્દિક પંડ્યા જાણીતી અભિનેત્રી ડેટ કરી રહ્યો હોવાની અટકળો! સોશિયલ મીડિયામાં ફોટોઝ વાઈરલ
Hardik Pandya Dating: ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા આજકાલ પોતાના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં છે. નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા પછી હાર્દિકની લવ લાઈફ ફરી એકવાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એવા અહેવાલો વહેતા થયા છે કે, હાર્દિક પંડ્યા મોડેલ અને અભિનેત્રી માહિકા શર્માને ડેટ કરી રહ્યો છે અને આ અટકળો ત્યારે શરૂ...







