3 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં 12% અને 28%ના GST સ્લેબ દૂર કરીને ફક્ત બે સ્લેબ – 5% અને 18% – જ રાખવામાં આવ્યા છે. આ નવા GST સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. ખાદ્ય પદાર્થો, કપડાં, કાર, એસી, ટીવી સહિત ઘણી ચીજવસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યો છે,...
Day: September 20, 2025
ઉધમપુરમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, જૈશના 4 આતંકીઓ ઘેરાયા, એક જવાન ઇજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં દૂદૂ બસંતગઢના પહાડી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગોળીબારી સાથે અથડામણ શરૂ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જૈશ-એ-મોહમ્મદ (JeM)ના 3 થી 4 આતંકીઓને સુરક્ષાદળોએ ઘેરી લીધા છે અને તેમને ઝડપી પાડવા માટે ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીની ફાયરિંગમાં ભારતીય સેનોનો એક જવાન ઇજાગ્રસ્ત થયો છે. વિશેષ સૂચના આધારે ભારતીય સેના, સ્પેશિયલ ઓપરેશન...
દિલ્હીની શાળાઓમાં ફરી બોમ્બ ધમકી ઈમેલ, પોલીસ અને બોમ્બ સ્ક્વોડે હાથ ધર્યું સર્ચ ઓપરેશન
દિલ્હીમાં આજે ફરી એકવાર બોમ્બની ધમકીનો માહોલ સર્જાયો હતો. શહેરની અનેક શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. મળતી માહિતી અનુસાર ડીપીએસ દ્વારકા, કૃષ્ણા મોડેલ પબ્લિક સ્કૂલ અને સર્વોદય વિદ્યાલય સહિત દ્વારકા અને નજફગઢ વિસ્તારમાં આવેલી કેટલીક શાળાઓને આજે સવારે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા....
સીરિઝ પહેલા દિગ્ગજે ભારતીય ટીમને ચેતવી, કહ્યું- ‘અમારા બોલર ભારતમાં 20 વિકેટ લેવામાં સક્ષમ’
India vs West Indies Tests 2025: ભારતીય ટીમ સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2025 સુધી ખૂબ જ વ્યસ્ત છે. હાલમાં ભારતીય ટીમ UAE માં એશિયા કપની ટુર્નામેન્ટ રમી રહી છે. એશિયા કપ બાદ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચ રમશે. બે દિવસ પહેલા જ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે ભારત સામેની 2 ટેસ્ટ મેચની સીરિઝ માટે પોતાની ટીમની...
એશિયા કપ 2025 સુપર 4નુ સંપૂર્ણ શેડ્યૂલ જાહેર, જાણો ભારતની મેચની તારીખો
Image Source: IANS Asia Cup 2025 Super 4 Full Schedule: એશિયા કપ 2025ની સુપરઓવરમાં પહોંચનારી ચાર ટીમની જાહેરાત થઈ ગઈ છે. એક લીગ મેચ હજી બાકી છે, પણ તેનાથી પોઇન્ટ્સ ટેબલ પર કોઇ ફરક નહીં પડે. ગ્રુપ Aમાં ભારત નંબર એક પર છે અને તેની સાથે UAEમાં રમાય રહેલી એશિયાકપ 2025ના સુપર 4નું શેડ્યૂલ પણ...
ફજેતી બાદ પણ ન સુધર્યું પાકિસ્તાન… હવે ICCને મોકલી સ્પષ્ટતા, નિયમોના ઉલ્લંઘનનો કર્યો ઇનકાર
Image Source: IANS Handshake Controversy: એશિયા કપ 2025માં પાકિસ્તાની ક્રિકેટ ટીમ પોતાની રમતના બદલે બીજા મુદ્દાઓને લઈને ચર્ચામાં છે. સંયુક્ત અરબ અમીરાત(UAE) વિરૂદ્ધ મેચ પહેલા પાકિસ્તાનની ટીમે ખૂબ નાટક કર્યું હતું. પાકિસ્તાનની ટીમે કહ્યું હતું કે, જો મેચ રેફરી એન્ડી પાયક્રાફ્ટને નહીં હટાવવામાં આવે તો તેઓ એશિયા કપથી હટી જશે. જો કે, બાદમાં પાકિસ્તાની ટીમ...




