Ind vs Pak Asia Cup 2025 News : ‘નો-હેન્ડશૅક’ તેમજ મેચ રેફરી અંગે સર્જાયેલા વિવાદ અને તનાવ વચ્ચે આજે એશિયા કપ ટી-૨૦માં ફરી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ખેલાશે. ટીમ ઈન્ડિયાએ ગ્રૂપ સ્ટેજની એકતરફી મેચમાં પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતુ અને ત્રણેય મેચ જીતી ટોચનું સ્થાન હાંસલ કર્યું હતુ. શું આજે પણ વિવાદ યથાવત્ રહેશે? ...



