India VS Pakistan Football 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફક્ત ક્રિકેટના મેદાન પર જ નહીં, પણ ફૂટબોલના મેદાન પર પણ જેવા મળ્યો છે. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) અંડર 17 ચેમ્પિયનશિપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટક્કર થઈ હતી. આ ફૂટબોલના મેદાન પર પણ પાકિસ્તાની ખેલાડીની અણછાજતું વર્તન કર્યું હતું. પરંતુ ક્રિકેટની જેમ ભારતે...
Day: September 23, 2025
ઇન્દોરમાં પાંચ માળની ઇમારત ધરાશાયી, અનેક લોકો ફસાયા હોવાની આશંકા; બચાવ કામગીરી ચાલુ
ઇન્દોર: મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં રાનીપુર વિસ્તારમાં સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ પાંચ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. ઘટના સમયે ઇમારતમાં ત્રણ પરિવારો રહેતા હતા અને ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ ઇન્દોર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. બે JCB મશીનો કાટમાળ દૂર કરી...
ન્યૂયોર્કમાં EAM જયશંકર સાથે બેઠક બાદ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ભારતને ‘મહત્વપૂર્ણ’ સાથી દેશ ઠેરવ્યું
ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્ર દરમિયાન ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે રુબિયોએ ભારતને તેના માટે “મહત્વપૂર્ણ” સાથી દેશ ગણાવી, તેમજ વેપાર, રક્ષા, ઊર્જા, ફાર્માસ્યુટિકલ્સ અને મહત્વપૂર્ણ ખનિજ સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓમાં ભારત સરકારની સતત સંલગ્નતા માટે આભાર વ્યક્ત કર્યો. બંને...
કોલકાતામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 5ના કરંટ લાગતા મોત, મેટ્રો અને ટ્રેન સેવા પર અસર
કોલકાતામાં પશ્ચિમ બંગાળમાં મોસમ બદલાતા ધોધમાર વરસાદને કારણે જનજીવન પૂરજોશમાં અસરગ્રસ્ત થઈ ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ઘરો, રસ્તાઓ અને રહેણાંક સંકુલોમાં જળપ્રવાહ સર્જાયો છે. વીજળીના કરંટ લાગતા 5 લોકોના મોતની પણ જાણ મળી છે. છેલ્લા છ કલાકમાં શહેરમાં 250 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં ગારિયા કામદહારીમાં 332 મીમી, જોધપુર પાર્કમાં...
કાબુલથી દિલ્હી જતી ફ્લાઇટના વ્હીલ વેલમાં છુપાયેલ 13 વર્ષનો છોકરો, ચમત્કારીક રીતે બચી ગયો
અફઘાનિસ્તાનના 13 વર્ષના છોકરાએ કાબુલથી દિલ્હી જતી KAM એરલાઇનની ફ્લાઇટ RQ4401 ના પાછળના વ્હીલ વેલમાં છુપાઈ એક અદ્ભુત અને જોખમી મુસાફરી કરી. રવિવારે સવારે થયેલી આ ઘટના દરમિયાન છોકરો 94 મિનિટની ફલાઇટ દરમિયાન માનવ સંભાળથી પરે ઊંચાઈ અને ઓક્સિજનના અભાવે જીવલેણ પરિસ્થિતિનો સામનો કર્યો. તપાસમાં જાણવા મળ્યું કે તેનું મુખ્ય લક્ષ્ય ઈરાન જવાનું હતું, પરંતુ...
દશેરા સુધી ચોમાસું યથાવત્, અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
ભારે વરસાદ અને પૂરના કારણે અનેક રાજ્યોમાં પરિસ્થિતિ વિકટ બની છે, ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને માતા વૈષ્ણોદેવી મંદિર ખાતે થયેલા ભૂસ્ખલનમાં અનેક લોકોના મોત થયા હતા. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ચોમાસું આ વર્ષે 15...





