Asia Cup 2025 India-Pakistan Controversy : એશિયા કપ 2025માં ભારત સામેની સુપર-4 મેચ દરમિયાન ‘ગન સેલિબ્રેશન’ કરવા બદલ પાકિસ્તાની બેટ્સમેન સાહિબઝાદા ફરહાન સામે ICCમાં સુનાવણી કરાઈ. મીડિયા રિપોર્ટ મુજબ, સુનાવણી દરમિયાન ફરહાને બચવા માટે કહ્યું છે કે, મેચમાં તેણે કરેલો ઈશારો રાજકીય રીતે પ્રેરિત કે કોઈ રાજકીય સંદેશ આપવાનો નહોતો. ફરહાને બચાવ માટે ધોની-કોહલીનું નામ...
Day: September 26, 2025
ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો! ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત
Image Source: Instagram/@windiescricket IND vs WI Test Series: એશિયા કપ પછી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝ રમાશે.ગુરુવારે BCCIએ આ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત પણ કરી દીધી છે. વેસ્ટ ઇન્ડિઝ ટીમે પણ પહેલા જ તેમની ટીમની જાહેરાત કરી હતી. સીરિઝ શરૂ થવામાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય રહ્યો છે. એ...
‘અરે યે ફીર આ ગયા…’ પાકિસ્તાન એશિયા કપની ફાઈનલમાં પહોંચતા જ ઈન્ટરનેટ પર મીમ્સનું પૂર
India vs Pakistan Memes: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની ફાઈનલ મેચ 28મી સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. જોકે, આ મેચ પહેલા સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ વાઈરલ થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચે ફાઈનલ મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં થશે. નોંધનીય છે કે, આ પહેલી વાર છે જ્યારે બંને દેશો એશિયા કપ ફાઈનલમાં એકબીજા સામે...
શોએબ અખ્તર ટીમ ઈન્ડિયાના આ ખેલાડીથી ગભરાયો, પાકિસ્તાની ટીમને આપી સલાહ
Asia Cup 2025 IND Vs Pakistan: બાંગ્લાદેશ સામે 11 રનથી વિજય મેળવ્યા બાદ પાકિસ્તાને એશિયા કપ 2025 ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. સલમાન આગાની ટીમ ટાઇટલ મેચમાં કટ્ટર હરીફ ભારતનો સામનો કરશે. આ ફાઈનલ મુકાબલા પહેલાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પાકિસ્તાનની ટીમને કેટલીક સલાહ આપી છે. ભારતે એશિયા કપ 2025માં પાકિસ્તાનને બે વાર હરાવ્યું છે....
પાકિસ્તાની સ્ટાર બેટરે બનાવ્યો શરમજનક રેકોર્ડ, 6 ઈનિંગમાં ચોથી વખત ‘0’ પર આઉટ
Most Ducks In A T20I Series: પાકિસ્તાનનો સ્ટાર બેટર સૈમ અયુબ એશિયા કપ 2025માં અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નહીં. બાંગ્લાદેશ સામેની મેચમાં સૈમ અયુબ સતત ત્રીજી ઈનિંગમાં ખાતું ખોલાવ્યા વિના ઓફ સ્પિનર મેહેદીનો શિકાર બન્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સૈમ અયુબના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાઈ ગયો છે. એશિયા કપ T20ના સુપર ફોર...
‘અમે ટીમ ઈન્ડિયાને હરાવવા સક્ષમ…’ બે-બે વખત હાર્યા બાદ પણ પાકિસ્તાની કેપ્ટનની ડંફાસ
Asia Cup News : દુબઈમાં એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું. આ રોમાંચક જીત બાદ કેપ્ટન સલમાન અલી આગાએ ડંફાસો મારવાનું શરૂ કરતાં કહ્યું કે અમારી ટીમ કોઈપણ હરીફને હરાવવાની ક્ષમતા ધરાવે છે, એમાં ભારત પણ આવી ગયું. હવે ફાઈનલ ક્યારે? હવે એશિયા કપની ફાઈનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 28 સપ્ટેમ્બરે...
એશિયા કપ 2025: પાકિસ્તાન પણ ફાઈનલમાં પહોંચ્યું, 28મીએ ભારત સાથે મુકાબલો
India-Pakistan Final Showdown Confirmed in Asia Cup : એશિયા કપમાં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. બંને ટીમો વચ્ચે દુબઈના સ્ટેડિયમમાં સુપર-4ની મેચ રમાઈ. પાકિસ્તાને જીત માટે બાંગ્લાદેશને 136 રનનો લક્ષ્ય આપ્યો હતો. પાકિસ્તાન 11 રનથી મેચ જીત્યું. મુકાબલા બાદ પાકિસ્તાન પણ એશિયા કપના ફાઈનલમાં પહોંચી ગયું છે. ભારતની ટીમ પહેલેથી જ ફાઈનલમાં પહોંચી...
એશિયા કપ: પાકિસ્તાનની ફરિયાદ બાદ મેચ રેફરી સમક્ષ સૂર્યકુમાર યાદવની સુનાવણી પૂર્ણ, આવતીકાલે ચુકાદો
Asia Cup 2025 : એશિયા કપ-2025માં ભારત અને પાકિસ્તાનની મેચોમાં ઘણા વિવાદો જોવા મળ્યા હતા. જેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) બંનેએ એકબીજાના ખેલાડીઓ વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ફરિયાદ નોંધાવી છે. ભારતે સાહિબજાદા ફરહાન અને હારિસ રઉફ વિરુદ્ધ, જ્યારે પાકિસ્તાને સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સૂર્યકુમાર યાદવ...







