Asia Cup Final: એશિયા કપ 2025માં પાકિસ્તાની ક્રિકેટ રમત કરતાં અન્ય કારણે વધુ ચર્ચામાં રહે છે. પાકિસ્તાની ટીમ જેમ તેમ કરતાં ફાઈનલ સુધી પહોંચી ચૂકી છે. હવે ટીમ 28 સપ્ટેમ્બર, રવિવારના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટાઇટલ મેચમાં ભારતનો સામનો કરશે. ભારતે પાકિસ્તાનને વર્તમાન ટુર્નામેન્ટમાં બંને મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે ફાઇનલમાં પણ પાકિસ્તાની ટીમને બરોબર...
Day: September 27, 2025
વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષની ઉંમરમાં તોડ્યો બાબર આઝમનો રેકોર્ડ, હવે ઈતિહાસ રચવાની તૈયારીમાં
Vaibhav Suryavanshi: ટીમ ઈન્ડિયાના ‘લિટલ પ્રિન્સ’ વૈભવ સૂર્યવંશી મેદાનમાં ઉતરતાની સાથે જ કોઈને કોઈ રેકોર્ડ તોડી દે છે. હાલમાં વૈભવ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. ભારતીય અંડર-19 ટીમ ત્રણ મેચની વનડે અને બે મેચની ટેસ્ટ સીરિઝ રમવા ગઈ છે. વનડે સીરિઝમાં ભારતની અંડર-19 ટીમે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમને 3-0થી પરાજીત કરી હતી. આ સમયગાળા દરમિયાન વૈભવ સૂર્યવંશીએ...
અમ્પાયરે આઉટ આપ્યો છતાં બચી ગયો શ્રીલંકન ખેલાડી? IND vs SL વચ્ચે સુપર ઓવરનો રોમાંચ આવો હતો
IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર એશિયા કપ 2025ની છેલ્લી સુપર 4 મેચમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. સુપર ઓવરથી લઈને વિવાદાસ્પદ રન-આઉટ સુધી આ એક રોમાંચક મુકાબલો રહ્યો હતો. બંને ટીમોએ 202-202 રન બનાવ્યા. ચાલો જાણીએ કે છેલ્લી સુપર ઓવરમાં કેવી રહી અને વિવાદીત રન-આઉટનો શું મુદ્દો હતો… આ પણ વાંચો: એશિયા...
એશિયા કપની ફાઈનલ અગાઉ સૂર્યાને ગાવસ્કરની સલાહ, પાકિસ્તાન સામેનો ગેમપ્લાન સમજાવ્યો
Asia Cup 2025: એશિયા કપ 2025ની ફાઈનલ પહેલા પૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે સૂર્યકુમાર યાદવને પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતી વખતે થોડા બોલ રમત પહેલા પિચની સ્થિતિને સમજવાની સલાહ આપી હતી. ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 35 વર્ષીય સૂર્યકુમારે પાંચ ઈનિંગ્સમાં ફક્ત 71 રન બનાવ્યા છે, સરેરાશ 23.66 અને સ્ટ્રાઇકિંગ 107.57 રહ્યો છે. તેના સ્કોરમાં 7 અણનમ, 47...
એશિયા કપમાં સુપર ઓવરના વિવાદ પર ભડક્યો સનથ જયસુર્યા, ICC સમક્ષ કરી આ માગ
India vs Sri Lanka Super Over Drama: એશિયા કપ 2025માં ભારત અને શ્રીલંકા વચ્ચે શુક્રવારે (26મી સપ્ટેમ્બર) રમાયેલી સુપર 4 મેચ ટાઈ થઈ હતી. ત્યારબાદ બંને ટીમો સુપર ઓવરમાં ટકરાઈ હતી, જે ભારતે જીતી હતી. શ્રીલંકાની ટીમે સુપર ઓવરમાં ફક્ત બે રન બનાવ્યા, જેના કારણે ભારતીય ટીમ માટે કાર્ય સરળ બન્યું. હવે ભારત 28મી સપ્ટેમ્બરના...
Asia Cup 2025: પાકિસ્તાન સામે ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો, બે સ્ટાર ખેલાડી ઈન્જર્ડ
Asia Cup 2025 Ind vs Pak Final : એશિયા કપ ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે શ્રીલંકા સામેની મેચમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માત્ર એક ઓવર ફેંક્યા પછી મેદાન છોડી જતો રહ્યો હતો. આ સાથે જ સ્ટાર ઓપનર અભિષેક શર્મા પણ ઈન્જર્ડ હોય તેવું દેખાયું હતું. શું થયું હાર્દિકને? હાર્દિક પંડ્યાએ શ્રીલંકાના...
એશિયા કપ: ભારતીય ટીમનો વિજય રથ યથાવત્, સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવ્યું
Image Source: IANS IND vs SL: એશિયા કપ 2025માં શુક્રવારે (26 સપ્ટેમ્બર) રમાયેલી સુપર-4ની અંતિમ મેચમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું છે. દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ ડ્રો થઈ હતી. ત્યારબાદ સુપર ઓવરમાં પરિણામ આવ્યું છે. આ મેચમાં ભારતીય ટીમે 5 વિકેટના નુકસાન પર 202 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને જીત માટે 203 રનનો ટાર્ગેટ આપ્યો...
એશિયા કપમાં 8 સિક્સર ફટકારતા જ ઐતિહાસિક રેકોર્ડ બનાવશે અભિષેક, રોહિત-યુવરાજને પછાડશે
Image Source: IANSAsia Cup: ટીમ ઈન્ડિયાનો યુવા વિસ્ફોટક બેટર અભિષેક શર્મા હાલમાં શાનદાર ફોર્મમાં છે, અને તે બીજા એક ઐતિહાસિક રેકોર્ડથી માત્ર આઠ સિકસ ફટકારવાથી દૂર છે. તેની પાસે T20 આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટર બનવાની તક છે. અભિષેક શર્મા પાસે હવે માત્ર પોતાને એક પ્રચંડ પાવર-હિટર તરીકે સ્થાપિત કરવાની જ નહીં, પણ...
સોશિયલ મીડિયા પર બુમરાહ અને મોહમ્મદ કૈફ વચ્ચે બોલાચાલી, બંનેના ચાહકો પણ બાખડ્યા
Jasprit Bumrah And Mohammed Kaif : એશિયા કપ-2025માં ભારતીય ટીમ દમદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ ગ્રૂપ-એની તમામ ત્રણ મેચો જીત્યા બાદ સુપર-4ની મેચોમાં પણ બે મેચો જીતી લીધી છે અને આજે ભારતનો મુકાબલો શ્રીલંકા સામે છે. એશિયા કપમાં જસપ્રીત બુમરાહ પણ સામેલ છે અને તેણે ચાર મેચોમાં કુલ પાંચ વિકેટ ઝડપી છે. આ...
પાકિસ્તાનની ફરિયાદ બાદ ICCએ સૂર્યકુમાર યાદવને પણ સજા ફટકારી, ચુકાદા વિરુદ્ધ અપીલ કરશે BCCI!
ICC Fines India T20 Captain Suryakumar Yadav : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને મેચ ફીસના 30 ટકા દંડ ફટકાર્યો છે. ભારત-પાકિસ્તાન મેચમાં થયેલા વિવાદો બાદ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે કરેલી ફરિયાદ પર ICCએ આ કાર્યવાહી કરી છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે આ નિર્ણયને પડકારે તેવી શક્યતાઓ...









