Money Laundering Case Against Cricketers And Actors : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગ પ્લેટફોર્મ ‘વનએક્સબેટ’ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ (PMLA) કેસમાં મોટી કાર્યવાહીની તૈયારી શરૂ કરી દીધી છે. ઈડી ટૂંક સમયમાં જ કેટલાક જાણીતા ક્રિકેટરો અને અભિનેતાઓની કરોડો રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરવા માટે કામ કરી રહી છે. ઈડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સેલિબ્રિટીઓ...
Day: September 28, 2025
નહીં સુધરે પાકિસ્તાન ! PCBએ અર્શદીપ સિંહ વિરુદ્ધ ICCમાં કરી ફરિયાદ
PCB Files Complaint Against Arshdeep Singh : એશિયા કપ-2025ની ટુર્નામેન્ટમાં અવાર-નવાર વિવાદોમાં રહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) ફરી નવો ડ્રામા શરૂ કરી દીધો છે. પીસીબીએ હવે ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ફરિયાદ નોંધાવી છે. PCBએ અર્શદીપ પર શું આરોપ મુક્યો ? પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, પીસીબીએ આક્ષેપ કર્યો છે...
Asia Cup 2025 Final Live: ભારતીય ટીમને બીજો મોટો ઝટકો, કેપ્ટન સૂર્યકુમાર 1 રને આઉટ
IND vs PAK Final Asia Cup 2025: એશિયા કપમાં 41 વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાઇ રહી છે. આ મેચમાં ભારતીય બોલર્સ સામે પાકિસ્તાનના બેટર્સ ઘૂંટણિયે આવી ગયા હતા. પાકિસ્તાનની ટીમ 19.1 ઓવર પર 146 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી અને ટીમ ઇન્ડિયા 147 રનનો ટાર્ગેટ આપ્યો છે. નોંધનીય છે કે, ભારતીય...
હાર્દિક પંડ્યા ફાઈનલમાં બનાવી શકે છે મોટો રેકોર્ડ, હજુ સુધી કોઈ ભારતીય આવું નથી કરી શક્યો
IND VS PAK Asia Cup 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની ફાઇનલ મેચ આજે રવિવાર (28 સપ્ટેમ્બર) ના રોજ સાંજે 8 વાગ્યે રમાશે. આ બ્લોકબસ્ટર મેચમાં તમામની નજર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર રહેશે. હાર્દિક આ મેચમાં એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ ફાઈનલમ મેચમાં જો હાર્દિક...
ફાઈનલ અગાઉ ભારત-પાકિસ્તાનના ફેન્સને કાબુમાં રાખવા દુબઈએ બનાવ્યા નવા નિયમ
Asia Cup 2025 India vs Pakistan Final Match : આજે એશિયા કપ-2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે. આ મેચ આજે રાત્રે 8.00 કલાકે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થવા જઈ રહી છે. આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલાં દુબઈ ઈવેન્ટ્સ સિક્યુરિટી કમિટીએ કડક સુરક્ષા વ્યવસ્થાની જાહેરાત કરી છે. નિયમો તોડનાર પ્રેક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે...
અભિષેક શર્મા પાસે નંબર-1 ભારતીય ખેલાડી બનવાનો ગોલ્ડન ચાન્સ! કોહલી-રોહિત જેવા દિગ્ગજો થશે પાછળ
Abhishek Sharma Record: એશિયા કપ 2025માં ભારતીય ટીમના ઓપનિંગ બેટર અભિષેક શર્મા શાનદાર ફોર્મમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આજની ફાઈનલ મેચમાં બધાની નજર તેના પર રહેશે. એક તરફ અભિષેક શર્મા ભારતને ટાઈટલ જીતવામાં મદદ કરવા માંગશે, તો બીજી તરફ તે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોના રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરશે. આ રેકોર્ડ T20I...
BCCIના નવા અધ્યક્ષ જાહેર, મિથુન મનહાસને સોંપાઈ જવાબદારી, રાજીવ શુક્લા ઉપાધ્યક્ષ
BCCI President News: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) રવિવારે (28 સપ્ટેમ્બર) મુંબઈમાં યોજાયેલી તેની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં તેની નવી કારોબારી સમિતિની જાહેરાત કરી. જેમાં નવા પદાધિકારીઓના નામ જાહેર કર્યા. BCCIની જવાબદારી એક નવા જ વ્યક્તિને સોંપવામાં આવી છે. જાણો કોને કયુ પદ અપાયું? BCCI ની નવી ટીમમાં મિથુન મનહાસ BCCI ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા...
સૂર્યા સાવચેત થઈ જાય, ફાઈનલમાં પાકિસ્તાન હંમેશા ભારે પડ્યું છે, જુઓ હેડ-ટુ-હેડ રેકોર્ડ
Asia cup 2025 Ind vs Pak Final: તાજેતરમાં યુએઈમાં રમાઈ રહેલા T20 એશિયા કપ 2025ની ફાઈનલ રવિવારે (28મી સપ્ટેમ્બર) રમાશે. ત્યારે જાણીને નવાઈ લાગશે કે 41 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે ભારત અને પાકિસ્તાન એશિયા કપ ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે. એશિયા કપની શરૂઆત 41 વર્ષ પહેલા થયું હતું અને ત્યારથી અત્યાર સુધી આપણે એક...
ભારત-પાક.વચ્ચે આજે એશિયા કપ ટી-20ની હાઈવોલ્ટેજ ફાઈનલ
– ભારત ચેમ્પિયનનો તાજ જાળવી રાખવા પ્રબળ દાવેદાર – ભારતીય ટીમ પાકિસ્તાન સામે ટુર્નામેન્ટમાં જીતની હેટ્રિક સર્જવા માટે તૈયાર : હતાશ પાકિસ્તાન નાલેશીભરી હારની બચવા પ્રયાસ કરશે – ટી-20ના વર્લ્ડ રેન્કિંગમાં ભારત નંબર વન ને પાકિસ્તાન છેક સાતમા ક્રમે : એશિયા કપના વિજેતાને રૂપિયા 2.60 કરોડનું, રનર અપને રૂપિયા 1.30 કરોડનું ઈનામ અપાશે દુબઈ :...
એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાનને ટક્કર આપવા ભારત તૈયાર, જુઓ કેવી હોઈ શકે પ્લેઈંગ-11
Asia Cup 2025 Final: એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં પાકિસ્તાન સાથે મહામુકાબલા માટે ભારતની ટીમ તૈયાર છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ મેચ યોજાશે. એશિયા કપના 41 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ બે ટીમો ફાઈનલ મેચમાં એકબીજાને ટક્કર આપશે. જુઓ કેવી હોઈ શકે પ્લેઈંગ-11. ટીમ ઈન્ડિયાની સંભાવિત પ્લેઈંગ-11: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, સંજૂ...








