IND vs WI Match: એશિયા કપ 2025નો શાનદાર અંત આવ્યો છે. ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ ટીમને 5 વિકેટથી હરાવી 9મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. આ જીત બાદ, દેશભરમાં ઉજવણીનો માહોલ છે, હવે ચાહકો ભારતની આગામી મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેથી, અમે તમને ભારતના શેડ્યુલ અને તેઓ કોની સામે રમશે તે વિશે...
Day: September 29, 2025
‘ટ્રોફી પાછી આપો નહીંતર….’, એશિયા કપ ટુર્નામેન્ટમાં જીત બાદ BCCIનું પાકિસ્તાનને અલ્ટિમેટમ
BCCI Secretary Devajit Saikia On Mohsin Naqvi: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સચિવ દેવજીત સૈકિયાએ મોટો આરોપ લગાવ્યો છે કે ભારતીય ટીમે એશિયા કપ 2025 ફાઈનલમાં ટ્રોફી અને મેડલ સ્વીકારવાનો ઈનકાર કર્યા પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અધ્યક્ષ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ચેરમેન મોહસીન નકવી ટ્રોફી અને મેડલ પોતાની સાથે લઈ ગયા હતા. દેવજીત...
એશિયા કપ: ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે કે નહીં? જાણો ICCનો નિયમ
Asia Cup 2025 Final: એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રસાકસીભરી મેચ થઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી નવમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ફાઈનલ મેચ પછી એવોર્ડ વિતરણ સમારોહ વિવાદોથી ભરેલો રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ત્યારેબાદ મોહસીન નકવી...
‘હવે સમાધાનની કોઈ આશા નથી’, એશિયા કપની જીતને PM મોદીએ ઓપરેશન સિંદૂર સાથે જોડતા પાકિસ્તાન હતાશ
India Wins Asia Cup 2025: ભારતે નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ગઈકાલે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાન પોતાની હાર પચાવી રહ્યું નથી. તેના મંત્રીઓ અને ટીમના ખેલાડીઓ ભારત પર બળાપો કાઢી રહ્યા છે. ભારતની જીત પર અભિનંદન પાઠવવા બદલ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પીએમ મોદી પર પ્રહાર કરતું નિવેદન આપ્યું હતું....
પાકિસ્તાન ટીમની નિર્લજ્જતા, ઓપરેશન સિંદૂરમાં ઠાર મરાયેલા આતંકીઓ માટે દાન કરશે મેચ ફી
Pakistan Captain Salman Ali Agha: ભારત-પાકિસ્તાનની એશિયા કપ ફાઈનલ મેચમાં ભારતે 5 વિકેટે જીત હાંસલ કરી હતી. ભારતની આ જીતથી પાકિસ્તાન અકળાયું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફથી માંડી પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ બળાપો કાઢ્યો છે. પાકિસ્તાની કેપ્ટને પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરવાની જાહેરાત કરી નિર્લજ્જતાની હદ વટાવી...
VIDEO : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની બોલરને કર્યો ટ્રોલ, એક્શનની કરી નકલ
Asia Cup 2025 IND vs PAK Final: એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રસાકસીભરી મેચ થઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી નવમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓને ભારે ટ્રોલ કર્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા...
VIDEO : બુમરાહનો આવો અંદાજ નહીં જોયો હોય, પાકિસ્તાની પ્લેયરને તેની જ ભાષામાં જવાબ આપ્યો
Indian Pacer Bumrah’s Gesture Viral: ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવી એશિયા કપ 2025 ફાઈનલનું ટાઈટલ જીત્યું છે. આ મેચ દરમિયાન ભારતીય ખેલાડી જસપ્રીત બુમરાહનો હાવભાવ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જસપ્રીત બુમરાહે યોર્કર બોલ ફેંકી હારિસ રઉફને ક્લિન બોલ્ડ કર્યા બાદ તેની જ ભાષામાં જવાબ આપતાં તેની નકલ કરી હતી. જેનાથી ભારતીય ચાહકો ખુશખુશહાલ થયા...
‘આવું ક્યારેય નથી જોયું..’ એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે સૂર્યકુમાર-સલમાન આગા વચ્ચે શાબ્દિક યુદ્ધ
Asia Cup 2025 Trophy Controversy : ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાને હરાવતા ઈતિહાસ રચી દીધો. જોકે આ ખુશી વધારે ન ટકી કેમ કે ટ્રોફીને લઇને મોટો વિવાદ થઇ ગયો. ટીમ ઈન્ડિયાને ટ્રોફી મળી જ નહીં કેમ કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ પાકિસ્તાની મોહમ્મદ નકવી છે અને ટીમ ઈન્ડિયા તેમના હસ્તે ટ્રોફી...
‘અસલ ટ્રોફી તો મારી ટીમ છે, અમે બહુ મહેનત કરી હતી…’ ટ્રોફી ન મળતાં સૂર્યકુમારના પ્રહાર
Asia Cup 2025 Final: એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડ્યા બાદ ભારતીય ટીમે ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલી વાર બન્યું જ્યારે કોઈ ચેમ્પિયન ટીમને ટ્રોફીનો ઈનકાર કર્યો હોય. આ બધુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષના અહંકારના કારણે થયું. જોકે, ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટ્રોફીની કોઈ ચિંતા...
VIDEO: હારેલા પાકિસ્તાની કેપ્ટનની શરમજનક હરકત, ઈનામમાં મળેલો ચેક સૌની સામે ફેંક્યો
Asia Cup 2025 Final Ind vs Pak : એશિયા કપની ફાઈનલમાં કારમા પરાજય બાદ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ભારત પર ‘ક્રિકેટનો અનાદર’ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે, શું મેચ પછીની પ્રેઝન્ટેશન દરમિયાન સલમાન અલી આગાએ જે કર્યું તે યોગ્ય હતું? ચેક મળ્યો તો ફેંકી દીધો? ભારત-પાકિસ્તાન એશિયા કપ 2025ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાના હાથે...









