Month: September 2025

‘આવું-ક્યારેય-નથી-જોયું.’-એશિયા-કપ-ટ્રોફી-વિવાદ-વચ્ચે-સૂર્યકુમાર-સલમાન-આગા-વચ્ચે-શાબ્દિક-યુદ્ધ
Post

‘આવું ક્યારેય નથી જોયું..’ એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે સૂર્યકુમાર-સલમાન આગા વચ્ચે શાબ્દિક યુદ્ધ

Asia Cup 2025 Trophy Controversy : ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાને હરાવતા ઈતિહાસ રચી દીધો. જોકે આ ખુશી વધારે ન ટકી કેમ કે ટ્રોફીને લઇને મોટો વિવાદ થઇ ગયો. ટીમ ઈન્ડિયાને ટ્રોફી મળી જ નહીં કેમ કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ પાકિસ્તાની મોહમ્મદ નકવી છે અને ટીમ ઈન્ડિયા તેમના હસ્તે ટ્રોફી...

‘અસલ-ટ્રોફી-તો-મારી-ટીમ-છે,-અમે-બહુ-મહેનત-કરી-હતી…’-ટ્રોફી-ન-મળતાં-સૂર્યકુમારના-પ્રહાર
Post

‘અસલ ટ્રોફી તો મારી ટીમ છે, અમે બહુ મહેનત કરી હતી…’ ટ્રોફી ન મળતાં સૂર્યકુમારના પ્રહાર

Asia Cup 2025 Final: એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડ્યા બાદ ભારતીય ટીમે ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલી વાર બન્યું જ્યારે કોઈ ચેમ્પિયન ટીમને ટ્રોફીનો ઈનકાર કર્યો હોય. આ બધુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષના અહંકારના કારણે થયું. જોકે, ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટ્રોફીની કોઈ ચિંતા...

video:-હારેલા-પાકિસ્તાની-કેપ્ટનની-શરમજનક-હરકત,-ઈનામમાં-મળેલો-ચેક-સૌની-સામે-ફેંક્યો
Post

VIDEO: હારેલા પાકિસ્તાની કેપ્ટનની શરમજનક હરકત, ઈનામમાં મળેલો ચેક સૌની સામે ફેંક્યો

Asia Cup 2025 Final Ind vs Pak : એશિયા કપની ફાઈનલમાં કારમા પરાજય બાદ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ભારત પર ‘ક્રિકેટનો અનાદર’ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે, શું મેચ પછીની પ્રેઝન્ટેશન દરમિયાન સલમાન અલી આગાએ જે કર્યું તે યોગ્ય હતું?  ચેક મળ્યો તો ફેંકી દીધો?  ભારત-પાકિસ્તાન એશિયા કપ 2025ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાના હાથે...

ટુર્નામેન્ટમાં-ફક્ત-એક-બોલ-રમી-છવાયો-રિંકુ-સિંહ,-વિનિંગ-શોટ-સાથે-પાકિસ્તાનથી-ટ્રોફી-છીનવી
Post

ટુર્નામેન્ટમાં ફક્ત એક બોલ રમી છવાયો રિંકુ સિંહ, વિનિંગ શોટ સાથે પાકિસ્તાનથી ટ્રોફી છીનવી

Asia Cup Final 2025: ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાનને ત્રીજી વખત હરાવ્યું. તિલક વર્માએ ફાઈનલમાં અણનમ 69 રનની ઇનિંગ રમી હતી. પરંતુ આ મેચ રિંકુ સિંહ માટે હંમેશા યાદગાર રહેશે, જે આ ટુર્નામેન્ટમાં પહેલી વાર રમી રહ્યો હતો. તેને ફક્ત એક જ બોલ રમવાનો મોકો...

એશિયા-કપમાં-ભારતને-‘વિજય-તિલક’-:-પાક.નો-સફાયો
Post

એશિયા કપમાં ભારતને ‘વિજય તિલક’ : પાક.નો સફાયો

– દિલધડક ફાઈનલમાં ભારત પાંચ વિકેટથી વિજય મેળવીને નવમી વખત એશિયા કપમાં ચેમ્પિયન : તિલક વર્માના વિજયી 69* રન – ભારતે 147ના ટાર્ગેટને 19.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો : ભારત ૨૦/૩ પર ફસડાયું તે પછી તિલકની સેમસન સાથે ૫૭ અને દુબે સાથે ૬૦ રનની નિર્ણાયક ભાગીદારી : કુલદીપ યાદવની ૩૦ રનમાં ચાર વિકેટ ...

ફાઈનલમાં-પાકિસ્તાનની-શરમજનક-હારનો-વિલન-હારિસ-રઉફ,-ભારતીય-ટીમના-બેટર્સે-કરી-ધોલાઈ
Post

ફાઈનલમાં પાકિસ્તાનની શરમજનક હારનો વિલન હારિસ રઉફ, ભારતીય ટીમના બેટર્સે કરી ધોલાઈ

India vs Pakistan Final: ભારતીય ટીમે એશિયા કપમાં ત્રીજી વખત પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો. સુપર ફોર મેચમાં બંને ટીમ વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો. જ્યારે હરિસ રઉફે મેદાન પર ઉજવણી કરી ત્યારે વિવાદ વધ્યો. જોકે, ફાઈનલમાં ભારતીય ટીમના ખેલાડીઓએ હરિસ રઉફની દરેક ક્રિયાનો જવાબ આપ્યો. પહેલા બુમરાહ તેને આઉટ કર્યા પછી ઉજવણી કરી. પછી જ્યારે...

ટીમ-ઈન્ડિયાની-એશિયા-કપની-ટ્રોફી-ક્યાં-ગઇ?-વિવાદ-વચ્ચે-bcciનું-રિએક્શન,-નકવી-ઘેરાયા
Post

ટીમ ઈન્ડિયાની એશિયા કપની ટ્રોફી ક્યાં ગઇ? વિવાદ વચ્ચે BCCIનું રિએક્શન, નકવી ઘેરાયા

Asia Cup Final 2025 : એશિયા કપ 2025 ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીતનાર ટીમ ઇન્ડિયાને ભલે ટ્રોફી ન મળી પરંતુ હવે આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ખરેખર, ACC પ્રમુખ અને PCB ચેરમેન મોહસીન નકવી પર એશિયા કપની વિજેતા ટ્રોફી અને મેડલ તેમના હોટલના રૂમમાં લઈ જવાનો આરોપ લાગ્યો છે. BCCI તેની સામે સખત...

એશિયા-કપ-ચેમ્પિયન-ભારતીય-ટીમ-માટે-bcciએ-ખોલ્યો-ખજાનો,-ઈનામમાં-મળશે-રૂ.-21-કરોડ
Post

એશિયા કપ ચેમ્પિયન ભારતીય ટીમ માટે BCCIએ ખોલ્યો ખજાનો, ઈનામમાં મળશે રૂ. 21 કરોડ

Asia Cup Final 2025: એશિયા કપ 2025માં પાકિસ્તાન પર ભારતની શાનદાર જીત બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ભારતીય ટીમ માટે 21 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. આ રકમ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં વહેંચવામાં આવશે. BCCIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે જાહેરાત કરી છે. રવિવારે (28 સપ્ટેમ્બર) દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે...

‘મારી-મેચ-ફી-હું-ભારતીય-સૈન્યને-સમર્પિત-કરું-છું…’-પાક.ને-ધૂળ-ચટાડ્યા-બાદ-કેપ્ટન-સૂર્યાનું-એલાન
Post

‘મારી મેચ ફી હું ભારતીય સૈન્યને સમર્પિત કરું છું…’ પાક.ને ધૂળ ચટાડ્યા બાદ કેપ્ટન સૂર્યાનું એલાન

Suryakumar yadav and Asia Cup Final 2025 : ભારતીય ક્રિકેટ ટીમે એક રોમાંચક ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપ જીત્યો. આ જીત બાદ ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાની ગૃહમંત્રી મોહસીન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો. આ દરમિયાન, ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી, જેમાં કહ્યું કે...

ચેમ્પિયન-બન્યા-બાદ-ટીમ-ઈન્ડિયા-ટ્રોફી-લેવા-ન-આવી,-2-કલાક-સુધી-ચાલ્યો-હાઈ-વોલ્ટેજ-ડ્રામા!
Post

ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયા ટ્રોફી લેવા ન આવી, 2 કલાક સુધી ચાલ્યો હાઈ વોલ્ટેજ ડ્રામા!

Ind vs Pak Asia Cup 2025 : એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. ભારતીય ખેલાડીઓએ મેચ બાદ સ્પષ્ટ કહ્યું કે અમે પાકિસ્તાની મોહસીન નકવીના હાથે ટ્રોફી નહીં લઈએ. જેના કારણે મેચ પતી ગયાના લગભગ બે કલાક બાદ જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.  Just in 🚨...