Month: September 2025

ભારત-પાક.વચ્ચે-આજે-એશિયા-કપ-ટી-20ની-હાઈવોલ્ટેજ-ફાઈનલ
Post

ભારત-પાક.વચ્ચે આજે એશિયા કપ ટી-20ની હાઈવોલ્ટેજ ફાઈનલ

– ભારત ચેમ્પિયનનો તાજ જાળવી રાખવા પ્રબળ દાવેદાર – ભારતીય ટીમ પાકિસ્તાન સામે ટુર્નામેન્ટમાં જીતની હેટ્રિક સર્જવા માટે તૈયાર : હતાશ પાકિસ્તાન નાલેશીભરી હારની બચવા પ્રયાસ કરશે – ટી-20ના વર્લ્ડ રેન્કિંગમાં ભારત નંબર વન ને પાકિસ્તાન છેક સાતમા ક્રમે : એશિયા કપના વિજેતાને રૂપિયા 2.60 કરોડનું, રનર અપને રૂપિયા 1.30 કરોડનું ઈનામ અપાશે દુબઈ :...

એશિયા-કપ-ફાઈનલમાં-પાકિસ્તાનને-ટક્કર-આપવા-ભારત-તૈયાર,-જુઓ-કેવી-હોઈ-શકે-પ્લેઈંગ-11
Post

એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાનને ટક્કર આપવા ભારત તૈયાર, જુઓ કેવી હોઈ શકે પ્લેઈંગ-11

Asia Cup 2025 Final: એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં પાકિસ્તાન સાથે મહામુકાબલા માટે ભારતની ટીમ તૈયાર છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ મેચ યોજાશે. એશિયા કપના 41 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ બે ટીમો ફાઈનલ મેચમાં એકબીજાને ટક્કર આપશે. જુઓ કેવી હોઈ શકે પ્લેઈંગ-11.  ટીમ ઈન્ડિયાની સંભાવિત પ્લેઈંગ-11: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, સંજૂ...

એશિયા-કપ-ફાઈનલ:-આ-5-પરિબળોના-કારણે-પાકિસ્તાન-સામે-ભારતનું-પલડું-ભારે
Post

એશિયા કપ ફાઈનલ: આ 5 પરિબળોના કારણે પાકિસ્તાન સામે ભારતનું પલડું ભારે

Asia Cup 2025 Final : 28 સપ્ટેમ્બર, રવિવાર યુએઈમાં એશિયા કપની ફાઈનલ મેચ રમાશે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો જામશે. 41 વર્ષ બાદ પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચ રમાશે. ભારતીય ફેન્સને પૂરો વિશ્વાસ છે કે આપણાં દેશના ધુરંધરો પાકિસ્તાની ખેલાડીઓને ધૂળ ચટાડશે. મેચ પહેલા જાણો ભારતના પક્ષમાં કેમ બની રહ્યા...

એશિયા-કપની-ફાઈનલ-પહેલા-પાકિસ્તાનનું-વધુ-એક-નાટક,-રઉફ-પર-લાગેલો-દંડ-pcb-ચીફ-ચૂકવશે
Post

એશિયા કપની ફાઈનલ પહેલા પાકિસ્તાનનું વધુ એક નાટક, રઉફ પર લાગેલો દંડ PCB ચીફ ચૂકવશે

Asia Cup Final: એશિયા કપ 2025માં પાકિસ્તાની ક્રિકેટ રમત કરતાં અન્ય કારણે વધુ ચર્ચામાં રહે છે. પાકિસ્તાની ટીમ જેમ તેમ કરતાં ફાઈનલ સુધી પહોંચી ચૂકી છે. હવે ટીમ 28 સપ્ટેમ્બર, રવિવારના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટાઇટલ મેચમાં ભારતનો સામનો કરશે. ભારતે પાકિસ્તાનને વર્તમાન ટુર્નામેન્ટમાં બંને મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે ફાઇનલમાં પણ પાકિસ્તાની ટીમને બરોબર...

વૈભવ-સૂર્યવંશીએ-14-વર્ષની-ઉંમરમાં-તોડ્યો-બાબર-આઝમનો-રેકોર્ડ,-હવે-ઈતિહાસ-રચવાની-તૈયારીમાં
Post

વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષની ઉંમરમાં તોડ્યો બાબર આઝમનો રેકોર્ડ, હવે ઈતિહાસ રચવાની તૈયારીમાં

Vaibhav Suryavanshi: ટીમ ઈન્ડિયાના ‘લિટલ પ્રિન્સ’ વૈભવ સૂર્યવંશી મેદાનમાં ઉતરતાની સાથે જ કોઈને કોઈ રેકોર્ડ તોડી દે છે. હાલમાં વૈભવ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. ભારતીય અંડર-19 ટીમ ત્રણ મેચની વનડે અને બે મેચની ટેસ્ટ સીરિઝ રમવા ગઈ છે. વનડે સીરિઝમાં ભારતની અંડર-19 ટીમે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમને 3-0થી પરાજીત કરી હતી. આ સમયગાળા દરમિયાન વૈભવ સૂર્યવંશીએ...

અમ્પાયરે-આઉટ-આપ્યો-છતાં-બચી-ગયો-શ્રીલંકન-ખેલાડી?-ind-vs-sl-વચ્ચે-સુપર-ઓવરનો-રોમાંચ-આવો-હતો
Post

અમ્પાયરે આઉટ આપ્યો છતાં બચી ગયો શ્રીલંકન ખેલાડી? IND vs SL વચ્ચે સુપર ઓવરનો રોમાંચ આવો હતો

IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર એશિયા કપ 2025ની છેલ્લી સુપર 4 મેચમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. સુપર ઓવરથી લઈને વિવાદાસ્પદ રન-આઉટ સુધી આ એક રોમાંચક મુકાબલો રહ્યો હતો. બંને ટીમોએ 202-202 રન બનાવ્યા. ચાલો જાણીએ કે છેલ્લી સુપર ઓવરમાં કેવી રહી અને વિવાદીત રન-આઉટનો શું મુદ્દો હતો… આ પણ વાંચો: એશિયા...

એશિયા-કપની-ફાઈનલ-અગાઉ-સૂર્યાને-ગાવસ્કરની-સલાહ,-પાકિસ્તાન-સામેનો-ગેમપ્લાન-સમજાવ્યો
Post

એશિયા કપની ફાઈનલ અગાઉ સૂર્યાને ગાવસ્કરની સલાહ, પાકિસ્તાન સામેનો ગેમપ્લાન સમજાવ્યો

Asia Cup 2025: એશિયા કપ 2025ની ફાઈનલ પહેલા પૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે સૂર્યકુમાર યાદવને પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતી વખતે થોડા બોલ રમત પહેલા પિચની સ્થિતિને સમજવાની સલાહ આપી હતી. ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 35 વર્ષીય સૂર્યકુમારે પાંચ ઈનિંગ્સમાં ફક્ત 71 રન બનાવ્યા છે, સરેરાશ 23.66 અને સ્ટ્રાઇકિંગ 107.57 રહ્યો છે. તેના સ્કોરમાં 7 અણનમ, 47...

એશિયા-કપમાં-સુપર-ઓવરના-વિવાદ-પર-ભડક્યો-સનથ-જયસુર્યા,-icc-સમક્ષ-કરી-આ-માગ
Post

એશિયા કપમાં સુપર ઓવરના વિવાદ પર ભડક્યો સનથ જયસુર્યા, ICC સમક્ષ કરી આ માગ

India vs Sri Lanka Super Over Drama: એશિયા કપ 2025માં ભારત અને શ્રીલંકા વચ્ચે શુક્રવારે (26મી સપ્ટેમ્બર) રમાયેલી સુપર 4 મેચ ટાઈ થઈ હતી. ત્યારબાદ બંને ટીમો સુપર ઓવરમાં ટકરાઈ હતી, જે ભારતે જીતી હતી. શ્રીલંકાની ટીમે સુપર ઓવરમાં ફક્ત બે રન બનાવ્યા, જેના કારણે ભારતીય ટીમ માટે કાર્ય સરળ બન્યું. હવે ભારત 28મી સપ્ટેમ્બરના...

asia-cup-2025:-પાકિસ્તાન-સામે-ફાઈનલ-પહેલા-ટીમ-ઈન્ડિયાને-ઝટકો,-બે-સ્ટાર-ખેલાડી-ઈન્જર્ડ
Post

Asia Cup 2025: પાકિસ્તાન સામે ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો, બે સ્ટાર ખેલાડી ઈન્જર્ડ

Asia Cup 2025 Ind vs Pak Final : એશિયા કપ ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે શ્રીલંકા સામેની મેચમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માત્ર એક ઓવર ફેંક્યા પછી મેદાન છોડી જતો રહ્યો હતો. આ સાથે જ સ્ટાર ઓપનર અભિષેક શર્મા પણ ઈન્જર્ડ હોય તેવું દેખાયું હતું. શું થયું હાર્દિકને?    હાર્દિક પંડ્યાએ શ્રીલંકાના...

એશિયા-કપ:-ભારતીય-ટીમનો-વિજય-રથ-યથાવત્,-સુપર-ઓવરમાં-શ્રીલંકાને-હરાવ્યું
Post

એશિયા કપ: ભારતીય ટીમનો વિજય રથ યથાવત્, સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવ્યું

Image Source: IANS IND vs SL: એશિયા કપ 2025માં  શુક્રવારે (26 સપ્ટેમ્બર) રમાયેલી સુપર-4ની અંતિમ મેચમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું છે. દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ ડ્રો થઈ હતી. ત્યારબાદ સુપર ઓવરમાં પરિણામ આવ્યું છે. આ મેચમાં ભારતીય ટીમે 5 વિકેટના નુકસાન પર 202 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને જીત માટે 203 રનનો ટાર્ગેટ આપ્યો...