Month: September 2025

એશિયા-કપમાં-8-સિક્સર-ફટકારતા-જ-ઐતિહાસિક-રેકોર્ડ-બનાવશે-અભિષેક,-રોહિત-યુવરાજને-પછાડશે
Post

એશિયા કપમાં 8 સિક્સર ફટકારતા જ ઐતિહાસિક રેકોર્ડ બનાવશે અભિષેક, રોહિત-યુવરાજને પછાડશે

Image Source: IANSAsia Cup: ટીમ ઈન્ડિયાનો યુવા વિસ્ફોટક બેટર અભિષેક શર્મા હાલમાં શાનદાર ફોર્મમાં છે, અને તે બીજા એક ઐતિહાસિક રેકોર્ડથી માત્ર આઠ સિકસ ફટકારવાથી દૂર છે. તેની પાસે T20 આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટર બનવાની તક છે. અભિષેક શર્મા પાસે હવે માત્ર પોતાને એક પ્રચંડ પાવર-હિટર તરીકે સ્થાપિત કરવાની જ નહીં, પણ...

સોશિયલ-મીડિયા-પર-બુમરાહ-અને-મોહમ્મદ-કૈફ-વચ્ચે-બોલાચાલી,-બંનેના-ચાહકો-પણ-બાખડ્યા
Post

સોશિયલ મીડિયા પર બુમરાહ અને મોહમ્મદ કૈફ વચ્ચે બોલાચાલી, બંનેના ચાહકો પણ બાખડ્યા

Jasprit Bumrah And Mohammed Kaif : એશિયા કપ-2025માં ભારતીય ટીમ દમદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ ગ્રૂપ-એની તમામ ત્રણ મેચો જીત્યા બાદ સુપર-4ની મેચોમાં પણ બે મેચો જીતી લીધી છે અને આજે ભારતનો મુકાબલો શ્રીલંકા સામે છે. એશિયા કપમાં જસપ્રીત બુમરાહ પણ સામેલ છે અને તેણે ચાર મેચોમાં કુલ પાંચ વિકેટ ઝડપી છે. આ...

પાકિસ્તાનની-ફરિયાદ-બાદ-iccએ-સૂર્યકુમાર-યાદવને-પણ-સજા-ફટકારી,-ચુકાદા-વિરુદ્ધ-અપીલ-કરશે-bcci!
Post

પાકિસ્તાનની ફરિયાદ બાદ ICCએ સૂર્યકુમાર યાદવને પણ સજા ફટકારી, ચુકાદા વિરુદ્ધ અપીલ કરશે BCCI!

ICC Fines India T20 Captain Suryakumar Yadav : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને મેચ ફીસના 30 ટકા દંડ ફટકાર્યો છે. ભારત-પાકિસ્તાન મેચમાં થયેલા વિવાદો બાદ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે કરેલી ફરિયાદ પર ICCએ આ કાર્યવાહી કરી છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે આ નિર્ણયને પડકારે તેવી શક્યતાઓ...

ભારતની-ફરિયાદ-બાદ-પાકિસ્તાની-ખેલાડીઓ-વિરુદ્ધ-કાર્યવાહી:-હારિસ-રઉફને-દંડ,-ફરહાનને-ફટકાર
Post

ભારતની ફરિયાદ બાદ પાકિસ્તાની ખેલાડીઓ વિરુદ્ધ કાર્યવાહી: હારિસ રઉફને દંડ, ફરહાનને ફટકાર

Haris Rauf Penalized, Farhan Warned by ICC : એશિયા કપ ફાઈનલમાં ફરી ભારત અને પાકિસ્તાનની મેચ યોજાવવાની છે. જોકે હજુ સુધી પાછલી મેચને લઈને વિવાદ ચાલી રહ્યા છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. સામે પક્ષે પાકિસ્તાનના ખેલાડીઓ વિરુદ્ધ પણ ફરિયાદો કરાઈ. પરિણામે પાકિસ્તાનના બે ખેલાડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. ...

પાકિસ્તાની-ખેલાડીના-‘ગન-સેલિબ્રેશન’-મામલે-iccમાં-સુનાવણી,-ફરહાને-બચવા-ધોની-કોહલીનું-નામ-આપ્યું
Post

પાકિસ્તાની ખેલાડીના ‘ગન સેલિબ્રેશન’ મામલે ICCમાં સુનાવણી, ફરહાને બચવા ધોની-કોહલીનું નામ આપ્યું

Asia Cup 2025 India-Pakistan Controversy : એશિયા કપ 2025માં ભારત સામેની સુપર-4 મેચ દરમિયાન ‘ગન સેલિબ્રેશન’ કરવા બદલ પાકિસ્તાની બેટ્સમેન સાહિબઝાદા ફરહાન સામે ICCમાં સુનાવણી કરાઈ. મીડિયા રિપોર્ટ મુજબ, સુનાવણી દરમિયાન ફરહાને બચવા માટે કહ્યું છે કે, મેચમાં તેણે કરેલો ઈશારો રાજકીય રીતે પ્રેરિત કે કોઈ રાજકીય સંદેશ આપવાનો નહોતો. ફરહાને બચાવ માટે ધોની-કોહલીનું નામ...

ભારત-વિરુદ્ધ-ટેસ્ટ-સીરિઝ-પહેલા-વેસ્ટ-ઈન્ડિઝને-મોટો-ઝટકો!-ફાસ્ટ-બોલર-ઈજાગ્રસ્ત
Post

ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો! ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત

Image Source: Instagram/@windiescricket   IND vs WI Test Series: એશિયા કપ પછી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝ રમાશે.ગુરુવારે BCCIએ આ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત પણ કરી દીધી છે. વેસ્ટ ઇન્ડિઝ ટીમે પણ પહેલા જ તેમની ટીમની જાહેરાત કરી હતી. સીરિઝ શરૂ થવામાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય રહ્યો છે. એ...

‘અરે-યે-ફીર-આ-ગયા…’-પાકિસ્તાન-એશિયા-કપની-ફાઈનલમાં-પહોંચતા-જ-ઈન્ટરનેટ-પર-મીમ્સનું-પૂર
Post

‘અરે યે ફીર આ ગયા…’ પાકિસ્તાન એશિયા કપની ફાઈનલમાં પહોંચતા જ ઈન્ટરનેટ પર મીમ્સનું પૂર

India vs Pakistan Memes: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની ફાઈનલ મેચ 28મી સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. જોકે, આ મેચ પહેલા સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ વાઈરલ થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચે ફાઈનલ મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં થશે. નોંધનીય છે કે, આ પહેલી વાર છે જ્યારે બંને દેશો એશિયા કપ ફાઈનલમાં એકબીજા સામે...

શોએબ-અખ્તર-ટીમ-ઈન્ડિયાના-આ-ખેલાડીથી-ગભરાયો,-પાકિસ્તાની-ટીમને-આપી-સલાહ
Post

શોએબ અખ્તર ટીમ ઈન્ડિયાના આ ખેલાડીથી ગભરાયો, પાકિસ્તાની ટીમને આપી સલાહ

Asia Cup 2025 IND Vs Pakistan: બાંગ્લાદેશ સામે 11 રનથી વિજય મેળવ્યા બાદ પાકિસ્તાને એશિયા કપ 2025 ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. સલમાન આગાની ટીમ ટાઇટલ મેચમાં કટ્ટર હરીફ ભારતનો સામનો કરશે. આ ફાઈનલ મુકાબલા પહેલાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પાકિસ્તાનની ટીમને કેટલીક સલાહ આપી છે. ભારતે એશિયા કપ 2025માં પાકિસ્તાનને બે વાર હરાવ્યું છે....

પાકિસ્તાની-સ્ટાર-બેટરે-બનાવ્યો-શરમજનક-રેકોર્ડ,-6-ઈનિંગમાં-ચોથી-વખત-‘0’-પર-આઉટ
Post

પાકિસ્તાની સ્ટાર બેટરે બનાવ્યો શરમજનક રેકોર્ડ, 6 ઈનિંગમાં ચોથી વખત ‘0’ પર આઉટ

Most Ducks In A T20I Series: પાકિસ્તાનનો સ્ટાર બેટર સૈમ અયુબ એશિયા કપ 2025માં અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નહીં. બાંગ્લાદેશ સામેની મેચમાં સૈમ અયુબ સતત ત્રીજી ઈનિંગમાં ખાતું ખોલાવ્યા વિના ઓફ સ્પિનર ​​મેહેદીનો શિકાર બન્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સૈમ અયુબના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાઈ ગયો છે. એશિયા કપ T20ના સુપર ફોર...

‘અમે-ટીમ-ઈન્ડિયાને-હરાવવા-સક્ષમ…’-બે-બે-વખત-હાર્યા-બાદ-પણ-પાકિસ્તાની-કેપ્ટનની-ડંફાસ
Post

‘અમે ટીમ ઈન્ડિયાને હરાવવા સક્ષમ…’ બે-બે વખત હાર્યા બાદ પણ પાકિસ્તાની કેપ્ટનની ડંફાસ

Asia Cup News : દુબઈમાં એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું. આ રોમાંચક જીત બાદ કેપ્ટન સલમાન અલી આગાએ ડંફાસો મારવાનું શરૂ કરતાં કહ્યું કે અમારી ટીમ કોઈપણ હરીફને હરાવવાની ક્ષમતા ધરાવે છે, એમાં ભારત પણ આવી ગયું.  હવે ફાઈનલ ક્યારે?  હવે એશિયા કપની ફાઈનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 28 સપ્ટેમ્બરે...