Month: September 2025

ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામા પછી જગદીપ ધનખડ છતરપુર ફાર્મહાઉસમાં શિફ્ટ થશે
Post

ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામા પછી જગદીપ ધનખડ છતરપુર ફાર્મહાઉસમાં શિફ્ટ થશે

ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ એક મહિના પછી જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છોડીને છતરપુર એન્ક્લેવમાં INLD પ્રમુખ અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેવા જઈ રહ્યા છે. સોમવારે ધનખડ ધૌલા કુઆન સ્થિત આર્મીના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટને મળવા માટે બહાર જોવા મળ્યા હતા. સૂત્રો અનુસાર, 21 જુલાઈએ રાજીનામા પછીથી ધનખડ જાહેરમાં ઓછી હાજરી આપી રહ્યા હતા...

જસપ્રીત-બુમરાહ-આધુનિક-યુગનો-મહાન-બોલર…’,-વસીમ-અકરમે-પોતાની-સાથે-તુલના-પર-જુઓ-શું-કહ્યું?
Post

જસપ્રીત બુમરાહ આધુનિક યુગનો મહાન બોલર…’, વસીમ અકરમે પોતાની સાથે તુલના પર જુઓ શું કહ્યું?

Wasim Akram On Jasprit Bumrah:  પાકિસ્તાનના મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમે ભારતના સ્ટાર પેસર બોલર જસપ્રીત બુમરાહની પ્રશંસા કરી છે. તેણે ભારતીય બોલરને મોર્ડન ડે ગ્રેટ ગણાવતા તેના વર્કલોડને સફળતાથી મેનેજ કરવા માટે અને ભારતીય ટીમ મેનેજમેન્ટની પણ પ્રશંસા પણ કરી. હંસના મના હૈ શો પર અકરમે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે બુમરાહ...

એબી-ડી-વિલિયર્સના-મતે-5-બેસ્ટ-ક્રિકેટરમાં-વિરાટ-કોહલી-સામેલ-નહીં,-પાકિસ્તાનના-ક્રિકેટરને-આપ્યું-સ્થાન
Post

એબી ડી વિલિયર્સના મતે 5 બેસ્ટ ક્રિકેટરમાં વિરાટ કોહલી સામેલ નહીં, પાકિસ્તાનના ક્રિકેટરને આપ્યું સ્થાન

AB de Villiers 5 Best Cricketers: ક્રિકેટ પ્રેમીઓ જાણે છે કે વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ વચ્ચે ગાઢ મિત્રતા છે. આ બંને ખેલાડીઓ એકબીજાના વખાણ કરતા ક્યારેય થાકતા નથી. જ્યારે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સને પાંચ બોસ્ટ ક્રિકેટરો વિશે પૂછવામાં આવ્યું. ત્યારે તેણે  આ યાદીમાં વિરાટ કોહલીનો સમાવેશ કર્યો ન હતો. કેપ્ટન...

એકતરફી પ્રેમમાં યુવતીએ લગ્ન નક્કી કરતા મામાએ ભાણેજ પર કર્યો એસિડ એટેક, પોલીસે એન્કાઉન્ટર બાદ ઝડપ્યો
Post

એકતરફી પ્રેમમાં યુવતીએ લગ્ન નક્કી કરતા મામાએ ભાણેજ પર કર્યો એસિડ એટેક, પોલીસે એન્કાઉન્ટર બાદ ઝડપ્યો

ઉત્તર પ્રદેશ: ભદોહીના ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એકતરફી પ્રેમમાં માથું ફરેલ યુવકે પોતાની દૂરની સંબંધમાં લાગતી ભાણેજ પર એસિડ ફેંકી દીધું. આરોપી મુકેશને છોકરીના લગ્ન નક્કી થયા હોવાની જાણ થતા તે ક્રોધિત થયો હતો અને લગ્ન તોડાવવા માટે પ્લાનિંગ શરૂ કર્યું. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે આરોપી મુકેશ...

સુપ્રીમ કોર્ટએ સમયમર્યાદા 15 સપ્ટેમ્બર સુધી લંબાવી, ‘ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’ પર ટિપ્પણી
Post

સુપ્રીમ કોર્ટએ સમયમર્યાદા 15 સપ્ટેમ્બર સુધી લંબાવી, ‘ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’ પર ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે સોમવારે બિહારમાં ખાસ સઘન સંશોધન (SIR) સંબંધિત કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. કોર્ટે જણાવ્યું કે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી જોવા મળી રહી છે અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમલ્યા બાગચીની બેન્ચે ડ્રાફ્ટ મતદાર યાદી પર વાંધા દાખલ કરવા માટેની સમયમર્યાદા લંબાવવાની માગ કરતી અરજીઓની સુનાવણી...

રાહુલ ગાંધીનો ભાજપ પર આકરો પ્રહાર: ‘એટમ બોમ્બ પછી હવે હાઈડ્રોજન બોમ્બ ફોડશું’
Post

રાહુલ ગાંધીનો ભાજપ પર આકરો પ્રહાર: ‘એટમ બોમ્બ પછી હવે હાઈડ્રોજન બોમ્બ ફોડશું’

બિહારમાં વોટર અધિકાર યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ અને એનડીએ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો કે મહારાષ્ટ્રમાં વોટ ચોરી કરવામાં આવી છે અને તે અંગે તમામ પુરાવા ચૂંટણી પંચને આપવામાં આવ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તેમના કહેવા મુજબ ભાજપ અને ચૂંટણી પંચે ભેગા મળીને લોકશાહી સાથે ચેડાં કર્યા છે. રાહુલ...

તુમ-બડે-લોગ-હો,-તુમ્હે-કોઈ…’-એરપોર્ટ-પર-રોહિત-શર્માનો-વીડિયો-વાઈરલ,-જાણો-કોને-કહ્યું
Post

તુમ બડે લોગ હો, તુમ્હે કોઈ…’ એરપોર્ટ પર રોહિત શર્માનો વીડિયો વાઈરલ, જાણો કોને કહ્યું

Rohit Sharma Viral Video:  ભારતીય વનડે ટીમનો કેપ્ટન રોહિત શર્મા ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી મુંબઈ પરત ફર્યો છે. BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં તેનો યો-યો ટેસ્ટ થયો હતો, જેમાં તે પાસ થઈ ગયો છે. એરપોર્ટ પરનો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે, ‘તુમ બડે...

રોહિત-ગિલે-યો-યો-ટેસ્ટ-પાસ-કર્યો,-બુમરાહ-જિતેશ-પણ-ફિટનેસના-માપદંડ-પર-ખરા-ઊતર્યા
Post

રોહિત-ગિલે યો-યો ટેસ્ટ પાસ કર્યો, બુમરાહ-જિતેશ પણ ફિટનેસના માપદંડ પર ખરા ઊતર્યા

India Fitness Test: ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ અને વનડે કેપ્ટન રોહિત શર્મા સહિત ભારતીય ક્રિકેટરોએ બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે આયોજિત પ્રી-સીઝન યો-યો ટેસ્ટ (ફિટનેસ ટેસ્ટ) પાસ કરી છે. શુભમન ગિલ અને તેના સાથી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને જીતેશ શર્મા પણ ફિટનેસ માપદંડ પર ખરા ઉતર્યા છે. શુભમન ગિલે ફિટનેસ ટેસ્ટ પાસ...

એમ.વાય.સી.એ.થી કર્ણાવતી ક્લબ સુધી ટ્રાફિક અવરોધ, એસ.જી. હાઇવે પર ફ્લાયઓવરનો પ્રભાવ
Post

એમ.વાય.સી.એ.થી કર્ણાવતી ક્લબ સુધી ટ્રાફિક અવરોધ, એસ.જી. હાઇવે પર ફ્લાયઓવરનો પ્રભાવ

એસ.જી. હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવરના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો અંદાજે 1.2 કિલોમીટરનો રોડ છેલ્લા છ મહિનાથી બંધ છે, જેના કારણે વાહનચાલકોને 2 કિલોમીટ જેટલું ફરીને  જવું પડે છે. આ પરિસ્થિતિ ખાસ કરીને સવારે 9:30 થી 11:30 વચ્ચે વધુ પડકારરૂપ બની રહી છે, જે ઑફિસ જવાનો સમય...

કોમર્શિયલ LPG સિલિન્ડરમાં 51 રૂપિયાનો ઘટાડો, નવી કિંમતો 1 સપ્ટેમ્બરથી લાગુ
Post

કોમર્શિયલ LPG સિલિન્ડરમાં 51 રૂપિયાનો ઘટાડો, નવી કિંમતો 1 સપ્ટેમ્બરથી લાગુ

સપ્ટેમ્બરના પ્રથમ દિવસથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દરમાં 51.50 રૂપિયા સુધીની કમી કરી છે. નવી કિંમત મુજબ, હવે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1580 રૂપિયા રહી છે. ઓગસ્ટમાં પણ તેની કિંમતમાં ઘટાડો થયો હતો. આ વખતે 14 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ યથાવત રહે છે અને...