India vs Bangladesh: ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનો બેટર તરીકે એશિયા કપ 2025નો બીજો સુપર ફોર મેચ ખરાબ રહ્યો હતો. ટીમનો વિજય અને ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચવું એ કેપ્ટન તરીકે તેના માટે સકારાત્મક સંકેત હતો, પરંતુ તે ચોક્કસપણે તેમની બેટિંગથી નિરાશ છે. આ દરમિયાન બાંગ્લાદેશ સામેના તેમના ખરાબ પ્રદર્શનને કારણે તેમની ખેલ ભાવના પર સવાલો ઊભા...
Month: September 2025
પહેલગામ હુમલામાં આતંકીઓને મદદ કરનાર શિક્ષક યુસુફ કટારિયાને ઝડપી પાડ્યો
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર પોલીસે પહેલગામના બૈસરન ખીણમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા સાથે જોડાયેલા એક મુખ્ય સહાયકને ઝડપી પાડ્યો છે. 26 વર્ષીય મોહમ્મદ યુસુફ કટારિયા, જે વ્યવસાયે શિક્ષક છે, તેને દક્ષિણ કાશ્મીરના કુલગામમાંથી બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. કટારિયા લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે અને તેણે હુમલામાં સામેલ આતંકીઓને લોજિસ્ટિકલ મદદ પૂરી પાડી હતી....
ભારત હવે ટ્રેનમાંથી મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતાં પસંદગીના દેશોમાં શામેલ
નવી દિલ્હી: ભારતે અગ્નિ પ્રાઇમ મિસાઇલના ટ્રેન આધારિત લોન્ચ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે મધ્યમ અંતરના લક્ષ્યો માટે બનેલી આ નવી પેઢીની મિસાઇલને હવે રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી દાગી શકાય છે. અગ્નિ પ્રાઇમ મિસાઇલ ટ્રેનમાંથી લોન્ચ થઈને 2000 કિલોમીટર સુધીના લક્ષ્યોને...
માથા પર બોલ વાગતા જ મેદાન પર ઢળી પડ્યો ટીમ ઈન્ડિયાનો ખેલાડી, આપવો પડ્યો બ્રેક
Prashidh Krishna concussion : ફાસ્ટ બોલર પ્રસિદ કૃષ્ણાને આજે બુધવારે (24 સપ્ટેમ્બર) ઓસ્ટ્રેલિયા A સામે ભારત A વતી બેટિંગ કરતી વખતે માથા પર બોલ વાગતા મેદાન પર ઢળી પડ્યો હતો. કૃષ્ણાને માથામાં ઈજા થવાના કારણે મેચ વચ્ચે બ્રેક આપવો પડ્યો હતો. ઇનિંગ્સની 39મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર હેનરી થોર્નટન બોલિંગ કરતી વખતે પ્રસિદના હેલમેટ પર...
રજનીકાંતની ‘જેલર 2’ની રિલીઝ તારીખ જાહેર, 12 જૂન 2026એ થશે રિલીઝ
સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો માટે ખુશખબર છે. તેમની લોકપ્રિય એક્શન-થ્રિલર ફિલ્મ ‘જેલર’ના સીક્વલ ‘જેલર 2’ની રિલીઝ તારીખ જાહેર થઈ છે. સુપરસ્ટારે પોતે મીડિયા સાથે વાતચીત દરમિયાન પુષ્ટિ કરી છે કે ફિલ્મ 12 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સીક્વલની જાહેરાત આ વર્ષે 17 જાન્યુઆરીએ કરવામાં આવી હતી અને તે દિવસે જ ફિલ્મનું પહેલું ટીઝર...
લદાખ હિંસા બાદ સરકારનું એક્શન: લેહમાં પ્રદર્શન, રેલીઓ અને ભેગા થવા પર પ્રતિબંધ
લદાખમાં રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગને લઈને મંગળવારે થયેલા હિંસક આંદોલન પછી પરિસ્થિતિ તંગ બની છે. હિંસક અથડામણમાં ચાર લોકોના મોત થયા છે અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાયદો-વ્યવસ્થા જાળવવા માટે લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ ડોંકે તાત્કાલિક અસરથી વિરોધ પ્રદર્શન, રેલીઓ અને પાંચ કે તેથી વધુ લોકોના એકઠા...
‘જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય ત્યાં સુધી તાત્કાલ સુનાવણી નહીં’: ભાવિ CJI જસ્ટિસ સૂર્યકાંતની કડક ટિપ્પણી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ અને નવેમ્બરમાં ભારતના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનનારા જસ્ટિસ સૂર્યકાંતે તાત્કાલિક સુનાવણીની અપીલ પર કડક ટિપ્પણી કરી છે. રાજસ્થાનમાં એક ઘરની હરાજી અટકાવવા તાત્કાલિક સુનાવણીની માગ સાથે વકીલ શોભા ગુપ્તાએ અપીલ કરી હતી. આ દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય...
2021માં સુરેન્દ્રનગરમાં 86 ગુનાના આરોપી અને તેના પુત્રનું પોલીસે કર્યું એન્કાઉન્ટર
અમદાવાદ: અંબાપુર મર્ડર કેસના આરોપી વિપુલ પરમારનું તાજેતરમાં એન્કાઉન્ટર થતાં, ગુજરાતમાં બનેલી અગાઉની મોટી એન્કાઉન્ટરની ઘટના ફરી ચર્ચામાં આવી છે. નવેમ્બર 2021માં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડીયા ગામે કુખ્યાત ગેંગસ્ટર હનીફ ખાન મલેક અને તેના પુત્ર મદીન મલેકને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. આ ઘટના ત્યારે બની હતી, જ્યારે હનીફ ખાને PSI વી.એન. જાડેજા પર...
IND vs PAK: બાંગ્લાદેશે જીત્યો ટોસ, ભારતને આપી બેટિંગ, જાણો પ્લેઈંગ 11
India vs Bangladesh: આજે(24 સપ્ટમ્બર) ટીમ ઈન્ડિયા 2025 એશિયા કપના સુપર ફોરમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. જો ભારત આ મેચ જીતી જાય છે, તો ફાઇનલમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે. બાંગ્લાદેશે તેની પહેલી સુપર ફોર મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. તેથી, તે પણ ફાઇનલમાં પ્રવેશ કરી શકે છે. સુપર 4 પોઈન્ટ ટેબલ ભારત: 1 મેચ, 1...
પાકિસ્તાની ફાસ્ટ બોલર આફ્રિદીએ ભારતને આપી ચેલેન્જ, કહ્યું- ફાઈનલમાં જોઈ લઈશું…
Image Source: IANS Shaheen Afridi React on Suryakumar Yadav: એશિયા કપ 2025માં પાકિસ્તાને શ્રીલંકા સામે જીત મેળવી લીધા બાદ ભારત અને પાકિસ્તાન સામે ફાઇનલ મેચ થવાની અટકળો વધુ થઈ રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ સૂર્યકુમાર યાદવના એક નિવેદન પછી જવાબ આપ્યો હતો. જણાવી દઈએ કે સુપર-4માં પાકિસ્તાન સામે ભારતની જીત...









