T20 World Cup 2026: ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. 25 નવેમ્બરના રોજ મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ICCએ શેડ્યૂલ જાહેર કર્યું જેમાં પ્રથમ મેચ 7 ફેબ્રુઆરીએ અને ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વખતે પણ કુલ 20 ટીમો ભાગ લઈ...
Month: November 2025
IND vs SA | ટીમ ઈન્ડિયાના ધબડકા બાદ સુદર્શન-જાડેજાની જોડી ક્રીઝ પર ટકી, સ્કોર 82/5
Updated: Nov 26th, 2025 GS TEAM IND vs SA Test 2 Day 5 : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આજે મેચનો છેલ્લો દિવસ હતો ત્યારે ભારત સામે 549 રનનું લક્ષ્ય હતું. જેને ચેઝ કરવામાં જ ટીમ ઈન્ડિયાનો ધબડકો થઇ ગયો હતો. 5મા દિવસની રમતની શરૂઆત થતાં જ...
750 કિલોનો બાસ્કેટબોલ પોલ અચાનક તૂટી પડતાં રોહતકના નેશનલ ખેલાડીનું દુઃખદ મોત
Updated: Nov 26th, 2025 GS TEAM Rohtak Basketball Player Death: હરિયાણાના રોહતક જિલ્લાના લાખન માજરા ગામના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં આજે સવારે એક ગમખ્વાર દુર્ઘટના બની છે. ગામના બાસ્કેટબોલ કોર્ટ પર 16 વર્ષનો નેશનલ લેવલનો હોનહાર ખેલાડી હાર્દિક એકલો પ્રેક્ટિસ કરી રહ્યો હતો. સવારે લગભગ દસ વાગ્યે જ્યારે તે પોલ પર લટકવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે...
‘ઘૂંટણીએ લાવી દેવા માગતા હતા..’ દ.આફ્રિકાના કોચના નિવેદનથી વિવાદ, ભારત વિરુદ્ધ જાતીય ટિપ્પણી!
‘ઘૂંટણીએ લાવી દેવા માગતા હતા..’ દ.આફ્રિકાના કોચના નિવેદનથી વિવાદ, ભારત વિરુદ્ધ જાતીય ટિપ્પણી! Updated: Nov 26th, 2025 GS TEAM Shukri Conrad grovel Remark: ભારત સામેની બીજી ટેસ્ટમાં 549 રનના પહાડ જેવા લક્ષ્ય સામે ભારતીય ટીમ જ્યારે સિરીઝમાં સૂપડા સાફ થવાના જોખમ સામે ઝઝૂમી રહી છે, ત્યારે દક્ષિણ આફ્રિકાના મુખ્ય કોચ શુક્રી કોનરાડના એક અભિમાની અને...
ICCએ T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ કર્યું જાહેર, ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાશે મેચ
T20 World Cup Schedule: T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થશે. ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાશે. બંને સેમિફાઇનલ માટેના સ્થળો પણ નક્કી કરવામાં આવ્યા છે. પહેલી સેમિફાઇનલ કોલકાતામાં અને બીજી કોલંબોમાં રમાશે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો...
રવિન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકા સામે મોટી સિદ્ધિ હાંસલ કરી, કુંબલે-હરભજનની યાદીમાં સામેલ
Ravindra Jadeja Achieves Major Milestone: દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ હાલમાં આ ટેસ્ટ મેચમાં બેકફૂટ પર હોય તેવું લાગે છે. જોકે, આ ટેસ્ટ મેચ દરમિયાન, સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી. તેણે હવે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટમાં 50...
IND vs SA: આ ખેલાડી સામે ભારતના ધુરંધરો ફેલ! પહેલા 93 રનની ઈનિંગ પછી 6 વિકેટ ખેરવી
Updated: Nov 24th, 2025 GS TEAM Marco Jansen Stuns India: સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમ હાંફી ગઈ છે. કોલકાતા ટેસ્ટમાં પરાજય બાદ હવે ગુવાહાટી ટેસ્ટમાં હારની શક્યતાઓ વધુ છે. સાઉથ આફ્રિકાના 25 વર્ષના ખેલાડી માર્કો જાનસેને પોતાની બેટિંગ અને બોલિંગથી ભારતના ધુરંધરોનો પરસેવો છોડાવી નાંખ્યો. ગુવાહાટી ટેસ્ટમાં પહેલા 93 રન ફટકાર્યા અને પછી...
IND vs SA : સાઉથ આફ્રિકા સામે બોલર્સ બાદ ભારતના બેટર્સ પણ ફુસ્સ, ક્લીન સ્વીપનો ખતરો
Updated: Nov 24th, 2025 GS TEAM India vs South Africa Test Match : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ક્લીન સ્વીપના ખતરામાં આવી ગઈ છે. ટીમ પ્રથમ ઈનિંગમાં 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે, જેના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ ઈનિંગમાં 489 રન નોંધાવ્યા બાદ ટીમ ઈન્ડિયા સામે...
T20માં સૌથી વધુ અર્ધસદી ફટકારનારા બેટર, બાબરે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી
Top 5 Batsman With Most Half Centuries In T20I: બાબર આઝમે ઝિમ્બાબ્વે સામે ટ્રાઈ સીરિઝની ચોથી મેચમાં પોતાના T20I કરિયરની 38મી અર્ધસદી ફટકારી છે. આ સાથે જ તેણે વિરાટ કોહલીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તો ચાલો T20I માં સૌથી વધુ અર્ધસદી ફટકારનારા ટોપ-5 બેટ્સમેનો વિશે જાણીએ. બાબર આઝમ બાબર આઝમે ઝિમ્બાબ્વે સામે 74...
IND vs SA : માર્કો યાન્સને ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, વિવિયન રિચર્ડ્સનો મહારેકોર્ડ તૂટ્યો
Marco Jansen record: ગુવાહાટી ટેસ્ટ મેચમાં માર્કો યાન્સને 93 રનની શાનદાર ઈનિંગ રમી. 93 રનની ઈનિંગમાં માર્કો યાન્સને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. યાન્સન ભારત સામેની ટેસ્ટ મેચની ઈનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. પોતાની 93 રનની ઈનિંગમાં યાન્સને 7 છગ્ગા ફટકાર્યા હતા. માર્કોએ માત્ર 91 બોલનો સામનો કર્યો...









