દિલ્હી બ્લાસ્ટને લઈને ગંભીર થયો ઈમોશનલ, ધવન અને કુંબલે સહિતના ક્રિકેટરે દુઃખ વ્યક્ત કર્યું Updated: Nov 11th, 2025 GS TEAM Delhi Blast: દિલ્હીમાં સોમવારે (10મી નવેમ્બર) સાંજે લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટથી ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું હતું. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં વિસ્ફોટ થયો હતો,જેમાં 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા...
Day: November 11, 2025
પાકિસ્તાનમાં ક્રિકેટર નસીમ શાહના ઘર પર અંધાધૂંધ ગોળીબાર, પાંચ આરોપીની ધરપકડ
Gunfire at Pakistan Cricketer Home: પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર નસીમ શાહ શ્રીલંકા સામેની વન-ડે મેચની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે સોમવારે (10મી નવેમ્બર) સવારે ખૈબર પખ્તુનખ્વાના લોઅર ડીર જિલ્લાના મયાર વિસ્તારમાં આવેલા તેના ઘરે અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગોળીબારથી મચ્યો હડકંપ અહેવાલો અનુસાર, પાંચ અજાણ્યા બંદૂકધારીઓએ નસીમ...
ભારત-આફ્રિકા વન-ડે સીરિઝમાં શ્રેયસ અય્યર વાપસી કરશે? જાણો BCCIનો શું છે પ્લાન
India vs South Africa: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર મિડલ ઓર્ડર બેટર શ્રેયસ ઐયર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આગામી ODI સીરિઝમાં રમે તેવી શક્યતા ઓછી છે. ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝ દરમિયાન ફિલ્ડિંગમાં થયેલી ગંભીર ઈજાને કારણે BCCI અને પસંદગી સમિતિ બંને તેમની વાપસી અંગે કોઈ ઉતાવળ કરવા માંગતા નથી. ICUમાં દાખલ થવું પડ્યું હતું શ્રેયસ...
ગુજરાતી કપલના વેડિંગ શૂટમાં સ્પીકર લઈને નાચવા લાગ્યો રોહિત શર્મા, વીડિયો વાઈરલ
Rohit Sharma Dancing: રોહિત શર્મા જેટલો મોટો ક્રિકેટર છે તેટલો જ મહાન એન્ટરટેનર પણ છે. તે મેદાન પર પોતાની વાતોથી બધાને એન્ટરટેન કરે છે તો મેદાનની બહાર પણ તેનો અંદાજ દિલ જીતનારો છે. આ વખતે પણ તેણે કંઈક આવું જ કર્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે જેમાં રોહિત શર્મા...
‘શમી સંપૂર્ણપણે ફીટ, તે ટીમમાં હોવો જોઈએ….’ સૌરવ ગાંગુલીએ ટીમ સિલેક્શન પર ઊઠાવ્યાં સવાલ
‘શમી સંપૂર્ણપણે ફીટ, તે ટીમમાં હોવો જોઈએ….’ સૌરવ ગાંગુલીએ ટીમ સિલેક્શન પર ઊઠાવ્યાં સવાલ Updated: Nov 11th, 2025 GS TEAM Mohammad Shami: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ફરી એકવાર ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં રમતા જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગાંગુલીનું માનવું છે કે શમી સંપૂર્ણ રીતે ફિટ છે અને...
અર્શદીપ અને કુલદીપ યાદવને પ્લેઈંગ 11 માં કેમ ચાન્સ ન મળ્યો? ગૌતમ ગંભીરે તોડ્યું મૌન
Updated: Nov 11th, 2025 GS TEAM Gautam Gambhir Breaks Silence: ગૌતમ ગંભીરના કોચિંગમાં ઘણા એવા નિર્ણયો લેવાયા છે જે સમજણ બહાર રહ્યા છે. આમાંથી એક ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાંથી અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ જેવા મુખ્ય ખેલાડીઓને બહાર રાખવા. કુલદીપ યાદવને ઘણી વાર ટેસ્ટ ટીમમાં પણ સ્થાન નથી મળ્યું. હવે આ મુદ્દે પોતાનું મૌન તોડતા...
‘CSKમાં જશે તો પણ કેપ્ટન નહીં બની શકે સેમસન…’, જાડેજા અંગે પણ અશ્વિનનો મોટો દાવો
Updated: Nov 11th, 2025 GS TEAM IPL 2026: આગામી IPL સીઝન પહેલાં સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજા વચ્ચેની સંભવિત ‘સ્વેપ ડીલ’ને લઈને ક્રિકેટ જગતમાં ગરમાવો છે. આ અટકળો વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર રવિચંદ્રન અશ્વિને મોટું નિવેદન આપ્યું છે. અશ્વિને દાવો કર્યો છે કે, ‘જો સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં જાય તો પણ...
‘IPL 2026માં જ નિવૃત્તિ જાહેર કરી શકે છે ધોની, આ ખેલાડીને કેપ્ટન બનાવવાની તૈયારી’, મોહમ્મદ કૈફનો દાવો
Updated: Nov 10th, 2025 GS TEAM MS Dhoni Likely To Retire In IPL-2026 : આઈપીએલ-2026 માટે મિની ઓક્શન 15 ડિસેમ્બરે યોજાવાની સંભાવના છે, ત્યારે ઓક્શન પહેલાં પાંચ વખતના ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એક મોટી ટ્રેડ ડીલની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રિપોર્ટ મુજબ, રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન ટ્રેડ દ્વારા ચેન્નાઈમાં...







