India VS South Africa Womens World Cup 2025 Final: ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ની ફાઇનલ રવિવારે (બીજી નવેમ્બર) ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમ નવી મુંબઈના મેદાન પર ટકરાશે. ભારતીય મહિલા ટીમ ત્રીજી વખત ટૂર્નામેન્ટના ફાઇનલમાં પ્રવેશ કરશે. ભારતે 2005 અને 2017માં ફાઈનલ રમી હતી પરંતુ નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે,...
Day: November 1, 2025
IND vs AUS: બીજી ટી20 મેચમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ-11, હર્ષિતની સાથે આ ખેલાડીનું પત્તું કપાશે!
Updated: Nov 1st, 2025 GS TEAM IND vs AUS 2nd T20: મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાયેલી બીજી T20I મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પહેલી મેચ વરસાદને કારણે રદ થતા, હવે ભારતીય ટીમે સીરિઝ જીતવાની છેલ્લી તક...
રોહન બોપન્નાએ ટેનિસથી નિવૃત્તિની જાહેરાત કરી, બે દાયકાના યાદગાર કરિયરનો અંત
Rohan Bopanna Retirement: ભારતીય ટેનિસના દિગ્ગજ ખેલાડી રોહન બોપન્નાએ પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ હવે એમેચ્યોર ટેનિસમાંથી નિવૃત્તિ લીધી છે, જ્યાં ખેલાડી દેશનું પ્રતિનિધિત્વ કરે છે. બોપન્નાએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી, જેમાં તેમણે પોતાના 20 વર્ષના લાંબા કરિયરનો અંત...
મહિલા વર્લ્ડ કપ: જો ફાઇનલ મેચમાં વરસાદ પડે તો કઈ ટીમ બનશે ચેમ્પિયન, ભારત કે સાઉથ આફ્રિકા? જાણો ગણિત
મહિલા વર્લ્ડ કપ: જો ફાઇનલ મેચમાં વરસાદ પડે તો કઈ ટીમ બનશે ચેમ્પિયન, ભારત કે સાઉથ આફ્રિકા? જાણો ગણિત Updated: Nov 1st, 2025 GS TEAM India VS South Africa Women’s World Cup 2025 Final: આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ રવિવારે (બીજી નવેમ્બર) નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ભારત અને...
હવે કેવી છે શ્રેયસ અય્યરની તબિયત? સિડની હોસ્પિટલમાંથી રજા મળી, BCCIએ આપી અપડેટ
Shreyas Iyer Health Update: ભારતીય ટીમના બેટર શ્રેયસ ઐયરને શનિવારે (પહેલી નવેમ્બર) સિડનીની હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ આ અંગે માહિતી આપી છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI મેચમાં શ્રેયસ ઐયરને પાંસળીમાં ઈજા પહોંચી હતી. જેના કરાણે તેને ઇન્ટેન્સિવ કેર યુનિટ(ICU)માં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ BCCIએ પુષ્ટિ આપી કે તે હવે સ્વસ્થ...
‘એશિયા કપની ટ્રોફી બે દિવસમાં ભારત આવશે, નહીં તો…’ મોહસિન નકવી વિરુદ્ધ BCCIનો ‘એક્શન પ્લાન’ તૈયાર
Updated: Oct 31st, 2025 GS TEAM Asia Cup 2025 Trophy Controversy : એશિયા કપની ટ્રોફીને લઈને હજુ પણ ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ અંગે મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને આશા છે કે, ટ્રોફી બે દિવસમાં મુંબઈ હેડક્વાર્ટર ખાતે પહોંચી જશે. જો વિવાદ યથાવત્ રહેશે તો ભારતીય બોર્ડ...





