Women’s World Cup Final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે (બીજી નવેમ્બર, ૨૦૨૫) નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને પહેલીવાર ICC મહિલા ODI વર્લ્ડ કપ જીતીને પોતાનું અને દેશનું સપનું સાકાર કર્યું. આ ઐતિહાસિક જીત બાદ ટીમની ઉજવણીમાં એક અત્યંત ભાવનાત્મક ક્ષણ જોવા મળી, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે આ ટ્રોફી પૂર્વ દિગ્ગજ ખેલાડીઓને અર્પણ...
Day: November 3, 2025
BCCIએ ચાલુ સીરિઝ વચ્ચે કુલદીપ યાદવને ભારતીય ટીમમાંથી રીલીઝ કર્યો, જાણો કારણ
Updated: Nov 3rd, 2025 GS TEAM IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહોંચેલી ભારતીય T20I ટીમમાંથી સ્ટાર સ્પિનર કુલદીપ યાદવને રીલીઝ કરી દેવામાં આવ્યો છે. ત્રીજી T20I માટે કુલદીપને પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. હવે તે ભારત પાછો ફરશે. BCCI એ આની પાછળનું મોટું કારણ જણાવ્યું છે. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી T20I સીરિઝ માટે...
અંત નહીં, આ તો આરંભ છે…’ જાણો વર્લ્ડકપ જીત્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરની પ્રતિક્રિયા
Women’s World Cup 2025: કપિલ દેવ, મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને હવે હરમનપ્રીત કૌર. ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા દિગ્ગજોની યાદીમાં હવે હરમનપ્રીતનું નામ પણ સામેલ થઈ ગયુ છે. 2005 અને 2017માં મળેલા હાર્ટબ્રેકમાંથી બહાર નીકળીને ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને મહિલા વનડે વર્લ્ડ કપ 2025નો ખિતાબ પોતાના નામે કરી લીધો...
અમોલ મઝૂમદાર: જેમને ક્યારેય ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળ્યું પણ વર્લ્ડકપ જીતવામાં મહત્ત્વનો ફાળો
અમોલ મઝૂમદાર: જેમને ક્યારેય ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળ્યું પણ વર્લ્ડકપ જીતવામાં મહત્ત્વનો ફાળો Updated: Nov 3rd, 2025 GS TEAM Amol Muzumdar: હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલીવાર વિશ્વ વિજેતા બનીને બે વખત ફાઇનલમાં પહોંચીને અધૂરું રહેલું સપનું પૂર્ણ કર્યું. આ જીતનો શ્રેય કૅપ્ટન અને ટીમને તો જાય જ છે, પરંતુ તેની...
વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમ માટે BCCIનું ઈનામ, ICC કરતાં પણ વધુ પ્રાઈઝ મનીની જાહેરાત
BCCI Announces Prize Money: હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે (બીજી નવેમ્બર) ઈતિહાસ રચતા ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર ટ્રોફી પોતાના નામે કરી છે. આ ઐતિહાસિક વિજય બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને પ્રોત્સાહન આપવા માટે ICC દ્વારા નિર્ધારિત ઈનામી...
છોકરીઓ માટે એકેડેમી નહોતી તો વાળ કાપી છોકરો બનીને રમી, ભારતીય ટીમની ‘હીરો’ શેફાલી વર્માની સંઘર્ષગાથા
છોકરીઓ માટે એકેડેમી નહોતી તો વાળ કાપી છોકરો બનીને રમી, ભારતીય ટીમની ‘હીરો’ શેફાલી વર્માની સંઘર્ષગાથા Updated: Nov 3rd, 2025 GS TEAM Shafali Verma: સાઉથ આફ્રિકા સામે મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં 21 વર્ષની શેફાલી વર્માએ ધમાલ મચાવી દીધી હતી. પહેલા તેણે બેટિંગમાં આક્રમકતા બતાવી. ત્યાર પછી શેફાલીએ બોલિંગમાં પણ કમાલ કર્યો. પોતાના આ શાનદાર પ્રદર્શન...
મહિલા વર્લ્ડકપ ફાઈનલમાં ભારતની જીત બાદ રોહિત શર્માની આંખોમાં ઝળઝળિયાં, કોહલીની ભાવુક પોસ્ટ
Women’s World Cup 2025 Final Reaction: ટીમ ઇન્ડિયાએ આ વિમેન્સ વર્લ્ડ કપ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 52 રને હરાવ્યું. આ ઐતિહાસિક જીતમાં પુરુષ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ ભાગ લીધો હતો. રોહિત શર્મા ખાસ કરીને મુંબઈના ડૉ. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો જોવા માટે પહોંચ્યો હતો. ભારતની આ જીત બાદ રોહિત...
વર્લ્ડકપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને અપાયું કરોડોનું ઈનામ! રકમ પુરુષો કરતાં પણ વધુ
India creates history! Wins Women’s World Cup 2025 : મહિલા વર્લ્ડકપ 2025માં ભારતીય ટીમે ટુર્નામેન્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. 52 વર્ષના મહિલા વનડે વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર ભારતીય ટીમ ટ્રોફી જીતી. ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમને 52 રનથી મ્હાત આપી. જીત બાદ ભારતીય ટીમને ઈનામ પણ આપવામાં આવ્યું છે. મહિલા વનડે વર્લ્ડકપમાં આ વખતે વિજેતા ટીમને...
ક્રિકેટ વર્લ્ડ કપ: ભારતની મહિલા બ્રિગેડે મેદાન માર્યું
દક્ષિણ આફ્રિકાને બાવન રને પછાડયું ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે મુંબઈમાં આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો હતો. મહિલા ટીમે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને બાવન રનથી હરાવીને પહેલી વખત ટ્રોફી પોતાને નામે કરી છે.
ભારતની ત્રણ મહિલા ખેલાડીઓએ પલટી મેચ, જાણો કોણે જીતાડ્યો ભારતને પહેલો વનડે વર્લ્ડ કપ?
ICC Women’s Cricket World Cup: ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં ભારતીય ટીમનો સામનો સાઉથ આફ્રિકા સાથે થયો. 2 નવેમ્બરે (રવિવાર) નવી મુંબઈના ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે 52 રનથી જીત હાંસલ કરી. આ જીત સાથે જ ભારતીય ટીમે પહેલીવાર મહિલા વર્લ્ડ કપ પર કબજો કર્યો. ત્યારે, સાઉથ આફ્રિકાનું વર્લ્ડ કપ...









