SPORTSMon, 3 Nov 2025Mon, 3 Nov 2025By Inside Media Network0 0 દક્ષિણ આફ્રિકાને બાવન રને પછાડયું ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે મુંબઈમાં આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો હતો. મહિલા ટીમે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને બાવન રનથી હરાવીને પહેલી વખત ટ્રોફી પોતાને નામે કરી છે.
Leave a Reply