ક્રિકેટ વર્લ્ડ કપ: ભારતની મહિલા બ્રિગેડે મેદાન માર્યું

Home » Latest Update » ક્રિકેટ વર્લ્ડ કપ: ભારતની મહિલા બ્રિગેડે મેદાન માર્યું
ક્રિકેટ-વર્લ્ડ-કપ:-ભારતની-મહિલા-બ્રિગેડે-મેદાન-માર્યું

દક્ષિણ આફ્રિકાને બાવન રને પછાડયું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે મુંબઈમાં આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો હતો. મહિલા ટીમે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને બાવન રનથી હરાવીને પહેલી વખત ટ્રોફી પોતાને નામે કરી છે.

Leave a Reply

Your email address will not be published.