India Women’s Cricket Team Meets PM Modi: આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપ 2025માં વિજેતા રહેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લેવા બુધવારે(5 નવેમ્બર) તેમના નિવાસ સ્થાને પહોંચી હતી. વડાપ્રધાને ભારતીય ક્રિકેટની મહિલા ટીમનું સન્માન કર્યું. આજે વડાપ્રધાનના નિવાસ સ્થાને મુલાકાત બાદ મોટાભાગના ખેલાડીઓ પોતાના વતન જવા રવાના થશે. જણાવી દઈએ કે, ગત રવિવારે ભારતીય...
Day: November 5, 2025
સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રિષભ પંતની વાપસી, શમીને ન મળ્યો મોકો
સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રિષભ પંતની વાપસી, શમીને ન મળ્યો મોકો Updated: Nov 5th, 2025 GS TEAM Image Source: IANS Team India squad for Test series: ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે આજે(5 નવેમ્બર) ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ બે મેચની ટેસ્ટ સીરિઝ 14 નવેમ્બરથી શરૂ થશે. જોકે, આ સીરિઝની...
હાર્દિક પંડ્યાનો ગર્લફ્રેન્ડ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, ક્રિકેટરે રોમેન્ટિક ફોટો પણ કર્યા શેર
Hardik Pandya And Mahieka Sharma Viral Video: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા ઈજાને કારણે ક્રિકેટ ટીમમાંથી બહાર છે. પંડ્યા હાલમાં તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે સમય વિતાવી રહ્યો છે. હાર્દિકે તેના જન્મદિવસ પર મહિકા શર્મા સાથેનો ફોટો શેર કરીને તેમના સંબંધોની જાહેરાત કરી છે. હવે, હાર્દિક પંડ્યાએ મહિકા શર્મા સાથેનો એક વીડિયો શેર કર્યો...
બાંગ્લાદેશ ક્રિકેટમાં થપ્પડકાંડ! મહિલા વર્લ્ડ કપમાં કેપ્ટન નિગાર સામે જૂનિયર્સને મારવાનો આરોપ
બાંગ્લાદેશ ક્રિકેટમાં થપ્પડકાંડ! મહિલા વર્લ્ડ કપમાં કેપ્ટન નિગાર સામે જૂનિયર્સને મારવાનો આરોપ Updated: Nov 5th, 2025 GS TEAM Bangladesh Cricket News: બાંગ્લાદેશ મહિલા ટીમની અનુભવી ફાસ્ટ બોલર જહાનારા આલમે ટીમની કેપ્ટન નિગાર સુલ્તાના જોતી પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેણે દાવો કર્યો છે કે, નિગાર જુનિયર ખેલાડીઓને માર મારે છે. જો કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે...
જન્મદિવસની શુભેચ્છા પાઠવી તો કિંગ ખાને પૂછ્યો સવાલ, સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ ગુંચવાઈ ગયો!
જન્મદિવસની શુભેચ્છા પાઠવી તો કિંગ ખાને પૂછ્યો સવાલ, સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ ગુંચવાઈ ગયો! Updated: Nov 5th, 2025 GS TEAM Shah Rukh Khan Asked Question to Rinku Singh: શાહરુખ ખાને 2 નવેમ્બરના રોજ પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો હતો. કિંગ ખાનને ચાહકોએ સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મંગળવારે કિંગ ખાને ચાહકોનો આભાર માન્યો. શાહરૂખને...
273 મેચ રમી ચૂકેલા ઈન્ટરનેશનલ ક્રિકેટરને નશો કરવાની કૂટેવ પડી, ટીમમાંથી તગેડી મૂકાયો
Updated: Nov 5th, 2025 GS TEAM Sean Williams: ક્રિકેટરોને ખૂબ જ અનુશાસિત માનવામાં આવે છે કારણ કે તેમને લાંબા સમય સુધી મેદાન પર રહેવા માટે એનર્જીની જરૂર હોય છે. આ જ કારણ છે કે તેઓ નશાથી દૂર રહે છે, કારણ કે તેનાથી તેમનું કરિયર જોખમમાં મૂકાઈ શકે છે, પરંતુ ઝિમ્બાબ્વેના દિગ્ગજ ક્રિકેટર સીન વિલિયમ્સ કદાચ...
નક્વીની નવી નૌટંકી, એશિયા કપ ટ્રોફીના મુદ્દાથી બચવા ICCની બેઠકમાં નહીં આવે, દુબઈ ભાગવાની ફિરાકમાં
Asia Cup 2025 Trophy Controversy : એશિયા કપ 2025ની ટ્રોફી ચોરનારા પાકિસ્તાનના ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નક્વીએ નવો ડ્રામા શરૂ કરી દીધો છે. વાસ્તવમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટ્રોફીનો મુદ્દો દુબઈમાં ચાલી રહેલી આઈસીસીની બેઠકમાં ઉઠાવે તેવી સંભાવના છે, ત્યારે નક્વી આ વિવાદથી બચવા માટે દુબઈ ભાગવાની ફિરાકમાં હોવાની વિગતો સામે...
રાહુલ દ્રવિડના દીકરાને મોટી તક, દેશની મોટી ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમતો જોવા મળશે
Rahul Dravid son: ભારતીય ક્રિકેટ દિગ્ગજ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક છે. આ ઉપરાંત તેમણે કોચ તરીકે ભારતને ICC ટ્રોફી જીતાડી હતી. તેમના બંને દિકરાઓ પણ ક્રિકેટ રમે છે. દ્રવિડનો નાનો પુત્ર અન્વય દ્રવિડ છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છે. હાલમાં જ કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા વાર્ષિક પુરસ્કાર સમારોહમાં તેનું સન્માન કરવામાં આવ્યું...







