World Champions Indian Team Met President Droupadi Murmu : તાજેતરમાં આઈસીસી મહિલા વર્લ્ડ કપ-2025નો ખિતાબ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે (6 નવેમ્બર) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત કરી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ ટીમને તેમની ઐતિહાસિક જીત બદલ શુભેચ્છાઓ પાઠવી છે. આ પહેલા ટીમે બુધવારે (5 નવેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને...
Day: November 6, 2025
મુંબઈ ઇન્ડિયન્સે જાહેર કર્યું ચોંકાવનારી રીટેન્શન લિસ્ટ, 17 વર્ષીય સ્ટાર ખેલાડીની પસંદગી
Mumbai Indians Retained Players List 2026: મહિલા પ્રીમિયર લીગ 2026 માટે તમામ ટીમોએ ગુરુવારે તેમની રીટેન્શન યાદી જાહેર કરી છે. દરેક ટીમને વધુમાં વધુ 5 ખેલાડીઓને રીટેન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે 5 ઉત્કૃષ્ટ ખેલાડીઓને રીટેન કરીને પાંચેય સ્લોટ ભર્યા છે, જેમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈએ હરમનપ્રીત કૌર,...
સુરેશ રૈના અને શિખર ધવન પર EDની મોટી કાર્યવાહી, કરોડોની સંપત્તિ જપ્ત, કયા કેસમાં થઈ કાર્યવાહી?
Updated: Nov 6th, 2025 GS TEAM 11 Crore Seized by ED in Betting App Case: ઓનલાઇન સટ્ટાબાજી ઍપ્લિકેશન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ગુરુવારે કાર્યવાહી કરી છે, જેના કારણે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ED એ આ બંનેની કુલ 11.14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ,...
‘દુશ્મન મદદ ના કરે…’ મોહમ્મદ શમીનું નવા વીડિયોમાં છલકાયું દર્દ, સ્ટ્રગલ વિશે કરી ચર્ચા
‘દુશ્મન મદદ ના કરે…’ મોહમ્મદ શમીનું નવા વીડિયોમાં છલકાયું દર્દ, સ્ટ્રગલ વિશે કરી ચર્ચા Updated: Nov 6th, 2025 GS TEAM Mohammad Shami Emotional Talk: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સિરીઝ અને ભારત ‘A’ ટીમમાંથી પણ બહાર રાખવામાં આવ્યો છે. ભારતીય ટીમની જાહેરાત બુધવારે (પાંચમી નવેમ્બર) કરવામાં આવ્યા બાદ,...
IND vs AUS: ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 168 રનનો ટાર્ગેટ, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન
Updated: Nov 6th, 2025 GS TEAM Image Source: IANS IND vs AUS 4th T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટી-20 સીરિઝની ચોથી મેચ કૈરારા (ગોલ્ડ કોસ્ટ) ના હેરિટેજ બેન્ક સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવીને સીરિઝમાં 2-1થી લીડ બનાવી લીધી છે. મેચમાં ટોસ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શે જીત્યો હતો અને તેમણે ટીમ...
‘કેપ્ટન કૂલ’ ધોની IPLમાંથી નિવૃત્ત થઈ રહ્યો છે? CSKના CEOએ બાળક સામે કરી ચોખવટ
Updated: Nov 6th, 2025 GS TEAM Mahendra Singh Dhoni: ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના આઈકોન 44 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોનીના IPL કરિયરને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર વિરામ મુકાઈ ગયો છે. તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં, તેમની ફ્રેન્ચાઈઝી CSKના CEOએ પુષ્ટિ કરી...
WPLમાં RCBના હેડ કોચ તરીકે મલોલન રંગરાજનની નિમણૂક, ફ્રેન્ચાઈઝીએ કરી પુષ્ટી
RCB Head Coach: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ (આરસીબી)એ વિમેન્સ પ્રીમિયર લીગની આગામી સીઝન માટે હેડ કોચ માટે માલોલન રંગરાજનની પસંદગી કરી છે. અગાઉ 2024 અને 2025ની ટૂર્નામેન્ટમાં આરસીબીના હેડ કોચ લ્યુક વિલિયમ્સ હતાં. તેમણે બીગ બેશ લીગ (બીબીએલ)માં એડેલેડ સ્ટ્રાઈકર્સ સાથે કરેલી પ્રતિબદ્ધતાના કારણે આગામી સીઝનમાં હેડ કોચ તરીકેનું પદ છોડ્યું હતું. આરસીબીએ સોશિયલ મીડિયા પોસ્ટ...
‘IPLમાં પાકિસ્તાની ખેલાડીઓને પણ રમવાની તક મળવી જોઈએ..’ વસીમ અકરમે ICC સમક્ષ કરી માગ
Updated: Nov 6th, 2025 GS TEAM Wasim Akram: ઝડપી બોલર વસીમ અકરમે ICC પાસે દખલગીરીની માંગ કરી છે, જેથી ‘ખેલને રાજકારણથી અલગ’ રાખી શકાય. એક ઇન્ટરવ્યૂમાં અકરમે ક્રિકેટમાં રાજકારણને નાપસંદ કરીને કહ્યું કે દરેક લીગમાં દરેક દેશના ખેલાડીઓની પસંદગી થવી જોઈએ. તેમનો સ્પષ્ટ ઇશારો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પાકિસ્તાની ખેલાડીઓ પરના પ્રતિબંધ તરફ હતો. ક્રિકેટમાં...
હોંગકોંગ ક્રિકેટ સિક્સેસ 2025: પાકિસ્તાન વિરૂદ્ધ મેચ રમવા ઉતરશે ભારતીય ખેલાડીઓ, ટીમની થઈ જાહેરાત
Updated: Nov 5th, 2025 GS TEAM India vs Pakistan : હોંગકોંગ ક્રિકેટ સિક્સેસ 2025 આગામી 7 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે અને 9 નવેમ્બર સુધી ટીન ક્વોંગ રોડ રિક્રિએશન ગ્રાઉન્ડ પર રમાશે. આ રોમાંચક છ ઓવરની ટુર્નામેન્ટ માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ માટે કુલ 7 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે,...








