ભારત તરફથી રમવા ફૂટબોલર રેયાન વિલિયમ્સ ઓસ્ટ્રેલિયા છોડી ભારતનો નાગરિક બન્યો Updated: Nov 7th, 2025 GS TEAM Footballer Ryan Williams: ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને(AIFF) 18મી નવેમ્બરે ઢાકામાં બાંગ્લાદેશ સામેની AFC એશિયન કપ ક્વોલિફાયર મેચ પહેલા રાષ્ટ્રીય શિબિરમાં બે વિદેશી ખેલાડી રેયાન વિલિયમ્સ અને અભિનીત ભારતીને સામેલ કર્યા છે. આ બંને ખેલાડીઓનું જોડાણ ભારતીય ફૂટબોલ માટે...

