Asia Cup 2025 Trophy Row: એશિયા કપ 2025ની ટ્રોફી વિજેતા ભારતીય ટીમને ટૂંક સમયમાં જ તેની ટ્રોફી મળવાની સંભાવના છે, કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ વચ્ચેનો વિવાદ ઉકેલાઈ ગયો છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ મીડિયા સાથેની વાતચીતમાં આ અંગેની માહિતી આપી હતી. ICC મીટિંગ દરમિયાન વિવાદ ઉકેલવા...
Day: November 8, 2025
IND vs AUS 5th T20 : ગિલ-અભિષેકની તોફાની બેટિંગ બાદ સ્કોર 52/0, મેચ અટકી જાણો કેમ?
Updated: Nov 8th, 2025 GS TEAM India vs Australia T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20I સીરિઝની પાંચમી અને અંતિમ મેચ શનિવારે (8 નવેમ્બર) બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ હતી. વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. ભારે વરસાદ અને વીજળીના કારણે રમત અટકી તે પહેલાં ભારતે કોઈ નુકસાન વિના 52 રન બનાવ્યા હતા. મેચ રદ થતાં, ભારતીય...
ક્રિકેટ જગતના આ દિગ્ગજને હવે ઓળખવો પણ મુશ્કેલ, ફેન્સને તો વિશ્વાસ જ નથી થતો!
Arjuna Ranatunga unrecognisable in photo Viral: શ્રીલંકાના પૂર્વ ઓલરાઉન્ડર સનથ જયસૂર્યાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે જેણે ચાહકોને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં જયસૂર્યાએ જે તસવીર શેર કરી છે તેમાં તેની સાથે અરવિંદ ડી સિલ્વા અને મુથૈયા મુરલીધરન છે પરંતુ આ બંને સિવાય તેમની સાથે વધુ એક વ્યક્તિ છે જેને જોઈને ચાહકો ચોંકી...
ચેતેશ્વર પૂજારાનું કરિયર શાહરુખ ખાને બચાવ્યું હતું, નહીંતર ભારતીય ટીમને ન મળ્યો હોત દિગ્ગજ બેટર
ચેતેશ્વર પૂજારાનું કરિયર શાહરુખ ખાને બચાવ્યું હતું, નહીંતર ભારતીય ટીમને ન મળ્યો હોત દિગ્ગજ બેટર Updated: Nov 8th, 2025 GS TEAM Cheteshwar Pujara Career: ભારતીય ટેસ્ટ ટીમની ‘નવી દિવાલ’ તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાનું ક્રિકેટ કરિયર એક સમયે જોખમમાં મુકાઈ ગયું હતું. જો કે, બોલિવૂડના સુપરસ્ટાર અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના માલિક શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝીના સહયોગથી...
6,6,6,6,6,6… : હોંગકોંગ સિક્સીસમાં પાકિસ્તાની બેટરની તોફાની બેટિંગ, જુઓ VIDEO
Video of Abbas Afridi Smashes 6 Sixes In One Over: પાકિસ્તાની ટીમના કેપ્ટન અબ્બાસ અફ્રિદીએ શુક્રવારે હોંગકોંગ સિક્સીસ ટૂર્નામેન્ટમાં કુવૈત સામે રમાયેલી પ્રથમ મેચમાં પોતાના પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. મોંગ કોકના મિશન રોડ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં અફ્રિદીએ માત્ર 12 બોલમાં 55 રનની વિસ્ફોટક અને મેચ-જિતાઉ ઇનિંગ્સ રમી હતી, જેમાં તેણે...
ભારત-ઓસ્ટ્રેલિયા 5મી T20 મેચમાં વરસાદ પડે તો ટીમ ઈન્ડિયાને થશે ફાયદો, જાણો કેવું રહેશે બ્રિસબેનનું હવામાન
Ind vs Aus : ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા સીરિઝની પાંચમી અને અંતિમ T20 મેચ આવતીકાલે (8 નવેમ્બર) બ્રિસબેનમાં રમાશે. જો ભારત આ મેચ જીતશે તો તેઓ સીરિઝ 3-1થી જીતી લેશે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયા 2-2 થી ડ્રો કરવાનો લક્ષ્ય રાખશે. આ મેચ બ્રિસબેનના ઐતિહાસિક ગાબા મેદાન પર રમાશે, જ્યાં ઓસ્ટ્રેલિયા છેલ્લા 19 વર્ષમાં ફક્ત એક જ T20...





