Axar Patel On Captaincy: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને IPLમાં દિલ્હી કેપિટલ્સના કૅપ્ટન અક્ષર પટેલે કૅપ્ટનશીપ અંગેની પ્રવર્તમાન માન્યતાઓ પર સવાલ ઉઠાવ્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મેચ પહેલાં આપેલા એક ઇન્ટરવ્યુમાં અક્ષર પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, ‘અંગ્રેજી બોલવાની કુશળતા અને વ્યક્તિત્વ એ કૅપ્ટનશીપ માટેના એકમાત્ર માપદંડ હોવા જોઈએ નહીં.’ ‘અંગ્રેજી કે વ્યક્તિત્વ નહીં,...
Day: November 13, 2025
શમીભાઈ જેવા બોલર ભાગ્યે જ મળશે પણ….’, ટીમ સિલેક્શન મુદ્દે કેપ્ટન ગિલનો જવાબ
શમીભાઈ જેવા બોલર ભાગ્યે જ મળશે પણ….’, ટીમ સિલેક્શન મુદ્દે કેપ્ટન ગિલનો જવાબ Updated: Nov 13th, 2025 GS TEAM IND vs SA Test Series: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 14 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 માટે આ ટેસ્ટ સીરિઝ ખૂબ મહત્વપૂર્ણ છે. ભારતે પોતાની...
CSK અને RR કરશે જાડેજા-સેમસનની અદલાબદલી? જાણો IPLમાં ટ્રેડનો શું છે નિયમ
IPL 2026: IPL 2026નું મીની ઑક્શન હવે નજીક આવી રહ્યું છે અને તેની સાથે જ ‘ટ્રેડ વિન્ડો’ની હલચલ શરૂ થઈ ગઈ છે. આ વખતે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન અને ચેન્નાઈ સુપર કિંગ્સના રવીન્દ્ર જાડેજા હેડલાઈન્સમાં છે, તેમના સંભવિત ટ્રેડ સમાચારોએ ક્રિકેટ જગતને હચમચાવી મૂક્યું છે. IPL ઑક્શન હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે...
આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ નહીં રમે આ સ્ટાર ખેલાડી, BCCIએ કર્યો રીલિઝ, હવે રાજકોટ આવશે
IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી બે ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટ 14 નવેમ્બરથી કોલકાતામાં રમાશે. કોલકાતા ટેસ્ટ પહેલા ભારતીય ટીમ અંગે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જે ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી સાથે સબંધિત છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને ટેસ્ટ ટીમમાંથી રીલિઝ કરવામાં આવ્યો BCCIએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાણકારી...
પાકિસ્તાનમાં મેચ રમવા ગયેલા ખેલાડીઓને લાગ્યો ડર, શ્રીલંકા બોર્ડે ધમકાવતા કહ્યું- પાછા આવ્યા તો એક્શન લઈશું
પાકિસ્તાનમાં મેચ રમવા ગયેલા ખેલાડીઓને લાગ્યો ડર, શ્રીલંકા બોર્ડે ધમકાવતા કહ્યું- પાછા આવ્યા તો એક્શન લઈશું Updated: Nov 13th, 2025 GS TEAM SL vs PAK: ઇસ્લામાબાદમાં આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થયા છે, જેના કારણે પ્રવાસી શ્રીલંકન ક્રિકેટ ટીમ ડરી ગઈ છે અને કેટલાક ખેલાડીઓ તાત્કાલિક દેશ છોડવા માંગે છે. જોકે,...
શ્રીલંકા ટીમમાં ડરનો માહોલ! પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ બાદ 8 ખેલાડીઓ પરત ફર્યા, મેચ રદ થવાની સંભાવના
PAK vs SL: પાકિસ્તાન મુલાકાતે ગયેલી શ્રીલંકાની ટીમના આઠ ખેલાડી સુરક્ષા કારણોથી ગુરૂવારે સ્વદેશ પરત ફરશે. આ નિર્ણયનું કારણ ઇસ્લામાબાદમાં થયેલા એક મોટા બોમ્બ બ્લાસ્ટને ગણાવાયું છે, જેમાં 12 લોકોના મોત થઈ ગયા અને કેટલાક ઘાયલ થયા. શ્રીલંકા ક્રિકેટના એક સૂત્રએ બુધવારે આ માહિતી આપી. જણાવી દઈએ કે, શ્રીલંકાની ટીમ હાલના દિવસોમાં પાકિસ્તાનના પ્રવાસે છે...
‘હું આગામી વર્લ્ડ કપ પછી નિવૃત્ત થઇ જઈશ’, સ્ટાર ખેલાડીની જાહેરાત, ફેન્સ ચોંક્યા
Football Star Player Announcement: ફૂટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ નિવૃત્તિ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે, 2026નો ફિફા વર્લ્ડ કપ મારો છેલ્લો હશે. આ ટુર્નામેન્ટ યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો અને કેનેડામાં યોજાશે. તાજેતરની માહિતી પ્રમાણે પોર્ટુગલ યુરોપિયન ક્વોલિફાઇંગ રાઉન્ડના ગ્રુપ F માં ટોચ પર છે, અને જો તેઓ 13 નવેમ્બરે આયર્લેન્ડને હરાવે...






