Updated: Nov 16th, 2025 GS TEAM Coach Gautam Gambhir On India vs South Africa Test Match : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતની હાર થાય છે. હાર બાદ પિચને લઈને વિવાદ ઊભો થયો છે, ત્યારે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ગંભીરે કહ્યું છે કે, ટીમ...
Day: November 16, 2025
IND VS SA : શુભમનની ઈજા, T20 સ્ટાઈલમાં બેટિંગ… ઈડન ગાર્ડનમાં ટીમ ઈન્ડિયાની હારના 5 કારણ
Updated: Nov 16th, 2025 GS TEAM Ind vs SA 1st Test : ભારતીય ક્રિકેટ માટે શરમજનક દિવસ. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 30 રને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમ જીતવા માટેના માત્ર 124 રનનો લક્ષ્યાંક પણ હાંસલ કરી શકી નહીં અને સમગ્ર ટીમ માત્ર 93 રનમાં...
IND vs SA: પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય, ખેલાડીઓની નિરાશાજનક બેટિંગ
South Africa Win First Test : સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ભારતનો પરાજય થયો છે. સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ. આ મુકાબલામાં સાઉથ આફ્રિકાનો 30 રનથી વિજય થયો. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 93 રનમાં જ સમેટાઈ ગઈ. સાઉથ આફ્રિકાના સ્પિનર હાર્મરે મેચમાં 8 વિકેટો ખેરવી. પ્રથમ ઈનિંગ બાદ ભારત...
‘સંજુ ભાંગી પડ્યો હતો, IPLની વચ્ચે ટીમ છોડવા…’ RRના માલિકે સંભળાવ્યો આખો કિસ્સો
Updated: Nov 16th, 2025 GS TEAM Sanju Samson News : IPL 2026 પહેલા થયેલા સૌથી મોટા ટ્રેડમાં સંજુ સેમસનનું રાજસ્થાન રોયલ્સ (RR) છોડીને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)માં જોડાવું એ સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. હવે, રાજસ્થાન રોયલ્સના માલિક મનોજ બડાલેએ આ ટ્રેડ પાછળની અંદરની કહાણીનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે સંજુ સેમસને IPL...
IND vs SA: હોસ્પિટલમાં દાખલ શુભમન ગિલ પ્રથમ ટેસ્ટ મેચની બહાર, જાણો BCCIનું સત્તાવાર નિવેદન
Shubman Gill Hospitalised After Neck Injury : ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન શુભમન ગિલ ઈજાના કારણે હોસ્પિટલમાં દાખલ છે. જે અંગે BCCIએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. કોલકાતામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જોકે મેદાન પર જ ઈજાગ્રસ્ત થવાના કારણે શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થયો હતો. જે બાદ રિષભ પંત હવે...
BCCI એ IPL 2026 માટે મિની ઓક્શનની તારીખ-વેન્યૂ જાહેર કર્યું, ખેલાડીઓ પર થશે પૈસાનો વરસાદ!
IPL 2026 Auction Date: IPL 2026ની સિઝન માટે ખેલાડીઓના રિટેન્શનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આગામી મિની ઓક્શનની તારીખ અને વેન્યૂની સત્તાવાર જાહેરાત કરી છે. BCCI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, IPL 2026ની હરાજી 16મી ડિસેમ્બર, 2025ના રોજ અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે યોજાશે. 77 સ્લોટ માટે 237.55 કરોડ રૂપિયનું સંયુક્ત...
આજે ફરી ક્રિકેટના મેદાનમાં ભારત-પાકિસ્તાન આમને-સામને! વૈભવ સૂર્યવંશી પર સૌની નજર
આજે ફરી ક્રિકેટના મેદાનમાં ભારત-પાકિસ્તાન આમને-સામને! વૈભવ સૂર્યવંશી પર સૌની નજર Updated: Nov 16th, 2025 GS TEAM Ind vs Pak news : ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક હાઈ-વોલ્ટેજ મુકાબલાનો દિવસ આવી ગયો છે. ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં આજે (16 નવેમ્બર, રવિવાર) ભારત-A અને પાકિસ્તાન શાહીન્સની ટીમો ટકરાશે. ભારતીય...






